Book Title: Anekarth Sangraha Satik Part 01
Author(s): Hemchandracharya, Mahendrasuri, Jinendravijay
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 8
________________ આ મહાન ગ્રન્થને છાપી દેવા કેમશઅલ પ્રિન્ટરીવાળા સ્વ. શ્રી જેસિંગભાઈએ જે પ્રેમ બતાવ્યું હતું તેને આ તકે યાદ કરીએ છીએ તેમના સ્વર્ગવાસ પછી તેમના ચિ. સુપુત્ર વસંતભાઈએ પણ કામ કરવા ખંત બતાવેલ તેની પણ નેંધ લઈએ છીએ. હવે ખરી નોંધ પ્રીન્ટલેન્ડ (મુદ્રણાલય)ના મેનેજર માલિક શ્રી કીરચંદભાઈ જગજીવનભાઈ શેઠની ખંતની લઈએ છીએ. આ કામ ઘણું કઠીન છતાં તેમણે આ કાર્યને ખંત રાખીને સુંદર અને સ્વચ્છ બનાવવા પ્રયત્ન કર્યો છે તે માટે તેમને ખાસ આભાર માનીએ છીએ. અંતમાં આવા શાસન હિતકારી શ્રુતજ્ઞાન ભક્તિના કાર્યો કરવાને અમને જે લાભ મળે છે તે માટે અમે ખૂબ હર્ષ વ્યક્ત કરી આ પ્રકાશન આજે પ્રગટ કરીએ છીએ, | નિવેદકે – મહેતા મગનલાલ ચત્રભુજ શાહ કાનજી હીરજી મેરી

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 392