Book Title: Anekarth Sangraha Satik Part 01
Author(s): Hemchandracharya, Mahendrasuri, Jinendravijay
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
૧૨
યાદવ, ધન્વન્તરિ અને ખીજા પણ સેંકડો ગ્રંથ જોઈને આ ટીકા રચી સંગ્રહ ઉપર આ બ્રહદ્રીકા પડિમાત્રાની પ્રત મારી
છે. તેમ તેમણે જણાવ્યુ છે. અનેકા સિવાય અવસૂરિ પણ છે જેની પ્રાચીન પાસે છે.
ટીકાની વિશિષ્ટતા.
ટીકામાં લિંગની વ્યવસ્થા રૂપ પ્રત્યય વડે જાણી લેવા જણાવીને વિશેષ હશે ત્યાં કહીશું તેમ જણાવેલ છે (૧) દરેક શબ્દની વ્યુત્પત્તિ, (ર) લિંગ નિય, (૩) વિષમ અંનું પ્રકટીકરણ અને (૪) પ્રાયઃ પ્રાપ્ત થતા તે તે શબ્દના પ્રયોગ-દ્રષ્ટાંતા, આ ચાર વાત ટીકામાં જણાવી છે. ટીકાકારે મૂળ શ્લોકમાં નહી' કહેલા તેવા અર્ધાં પણ યવિ શબ્દ વડે અન્ય કાષકાર આદિના આધારે જણાવ્યા છે. તેમજ અનેકા સંગ્રહ કરતાં ખીજા ગ્રંથામાં કંઇ ફેરફાર હાય અગર દૃષ્ટાંતા ટાંકયા હૈાય તે તે પણ તે તે ગ્રંથ કે ગ્રંથકારાના ઉલ્લેખ સાથે જણાવાયું છે અને આવા ઉલ્લેખા થયા છે તે આ પ્રમાણે છે;– મખ, ગૌડ, વેજયન્તી, વ્યા,િ અજય, શાશ્વત, કાન્ત્ય, વાત્સ્યાયન, શ્રુતિ, વાચસ્પતિ, મય, કાટિલ્ય, મનુ, અમરકેાષ, ભરત, વલ્લભીટીકા વગેરે.
ટીકામાં નિર્દેશ કરાયેલા કાષામાં ધન્વન્તરિ, વ્યાડિ અને ધનપાલ કાષ નષ્ટ થયા છે તેમ હુંમસમીક્ષામાં જણાવ્યું છે. જ્યારે ચોખમ્મા પ્રકાશનમાં વ્યાડિના કૈાશની શોધ કરીએ છીએ તેમ જણાવ્યું. છે.
મૂળ લેાકેાના પાઠાંતર ટીપ્પણીમાં અને ટીકાના પાઠાન્તરે ત્યાં જ કૌશમાં દર્શાવ્યા છે. તેમજ શબ્દ વ્યુત્પત્તિ માટે પ્રમાણુ તરીકે આપેલા સિદ્ધહેમ તથા ઉણાદિના સૂત્રેાના નંબર ત્યાંજ કૌશમાં જણાવ્યેા છે. તેમજ ટીકામાં મૂળ પાઠો ૧ થી ૨૪ શ્લેાક સુધી ગ્રન્થ વધે તે માટે લખ્યા નહિ પરંતુ તે ઠીક ન લાગવાથી પછીથી ટીકામાં બ્લેકના પુરા પાઠ પણ આપ્યા છે.