Book Title: Anekarth Sangraha Satik Part 01
Author(s): Hemchandracharya, Mahendrasuri, Jinendravijay
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
૧૫
ટીકાકાર શ્રી મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજાના છઠ્ઠા શિષ્ય છે. શિષ્યામાં શ્રી રામચંદ્રસૂરિજી, શ્રી ગુણચ દ્રસૂરિજી, શ્રી યશશ્ચંદ્રસૂરિજી, શ્રી ખાલચંદ્રસૂરિજી, શ્રી ઉદયચંદ્રસૂરિજી શ્રી મહેન્દ્રસૂરિજી અને કુમારવિહારની પ્રશસ્તિમાં વધુ માનગણિ નામના સાતમા શિષ્ય પણ જણાવ્યા છે.
ગ્રન્થકાર શ્રી હેમચંદ્રસૂરિ મ. જગપ્રસિદ્ધ અને મહાન પુરૂષ છે તે સાથે ટીકાકાર શ્રી મહેન્દ્રસૂરિ મ. પણ મહાન વિદ્વાન અને સમર્થ આચાર્ય શ્રી છે. આ મહાન સર્જન દ્વારા તેએશ્રીએ વિશ્વ ઉપર કરેલ મહાન ઉપકારની સ્મૃતિમાં તેઓશ્રી પ્રત્યે કેટિકેટ નમસ્કાર કરી ધન્ય અનુ . અને આજે આઇસ વર્ષે તેએાશ્રીના આ અમૂલ્ય ગ્રન્થાના સંશોધન સ`પાદનના લાભ મળ્યે તે માટે ધન્યતા અનુભવુ છુ.
શ્રી તપગચ્છ જૈન ઉપાશ્રય ૩૨ પ્રહલાદ પ્લેટ રાજકોટ.
સ. ૨૦૨૮ મહા વદ-૧૦
ગુરૂવાર તા. ૧૭–૨–૭૨
પ. પૂ. પરમાકારી ગુરૂદેવ આચાય દેવ શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરચરણકિ કર ૫, જિનેન્દ્રવિજય ગણી,