Book Title: Anekarth Sangraha Satik Part 01
Author(s): Hemchandracharya, Mahendrasuri, Jinendravijay
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 11
________________ સમર્પણ પત્રિકા પરમ પૂજ્ય પ્રશાંતમૂર્તિ પ્રકૃષ્ટવકતા પ્રવચનપ્રભાવક હાલારદેશોદ્ધારક કવિરત્ન પરમઉપકારી પ્રાતઃસ્મરણીય ગુરૂદેવ સ્વ. પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ સાહેમ જેઓશ્રીએ રાજે ચરમતીર્થપતિ પ્રભુ મહાવીરદેવના ધશાસનની ભવ્ય વેાના હિતને પ્રભાવના અને રક્ષા કરતાં અનેક ભવ્યાત્માઆને મેાક્ષમાની પગદંડીએ પ્રયાણ કરાવ્યું છે. મને પણ અજ્ઞાન મિથ્યાત્વ અને અવિરતના કાદવમાંથી ખેંચી કાઢી રત્નત્રયીના ભવ્ય મેાક્ષમાર્ગ ઉપર સ્થાપન કર્યાં છે. તેમજ દીક્ષા સાથે શિક્ષા દ્વારા જે હિતચિતા કરી છે, તે અનંત ઉપકારાની કૃતજ્ઞતા રૂપ ચિરસ્મૃતિમાં તેઓશ્રીની નિશ્રામાં જે ગ્રંથ સંપાદનના આરંભ થયેલ તે જ આ ગ્રંથ તેઓશ્રીને સાદર અ`ણ કરી ધન્યતા અનુભવું છું. સ્વ. ગુરૂદેવ કૃપાકાંક્ષી પ', જિનેન્દ્રવિજ યગી.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 392