Book Title: Anekarth Sangraha Satik Part 01
Author(s): Hemchandracharya, Mahendrasuri, Jinendravijay
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
ઉપરાંત નીચેના ગ્રંથે તેઓશ્રીના નામે કહેવાય છે પરંતુ તે સંદિગ્ધ છે તેમ છે. હીરાલાલ કાપડીયાએ જણાવ્યું છે. તે ગ્રન્થ (૧) અને બ્રામ સમુચ્ચય (૨) અહંન્નતિ (૩) ચંદ્રલેખા વિજય પ્રકરણ (૪) દ્વિજવદન ચપેટા (વેદાંકુશ) (૫) નયનેમિ સિંધાન કાવ્ય (૬) ન્યાયબુલાબલ સૂત્ર (૭) તેની બ્રહદ્ વૃત્તિ (૮) બાલભાષા વ્યાકરણ વૃત્તિ.
પૂજ્ય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના આલેખિત ગ્રન્થ તરીકે ઉલેખ જેમના મળે છે પણ કૃતિઓ મળતી નથી તેવા ગ્રંથે પણ છે. હીરાલાલભાઈએ નીચે મુજબ ગણાવ્યા છે (૧) અનેકાઈ શેષ (૨) દ્વાવિંશદ્વત્રિશિકા (૩) નિઘંટુ () પ્રમાણમીમાંસા બાકી ભાગ (૫) પ્રમાણમીમાંસાની બાકી બ્રહદવૃત્તિ (૨) અષ્ટમ અધ્યાય લઘુવૃત્તિ (૭) સિદ્ધહેમ બ્રહન્યાસ (બાકીભાગ) (૮) વાદાનુશાસન (૯) શેષસંગ્રેહુ નામમાલા (૧૦) શેષસંગ્રહ નામમાલા સારોદ્ધાર (૧૧) સપ્તસંધાન મહાક વ્ય,
પ્રભાવક ચરિત્રમાં ઘણું કૃતિઓ મળતી નથી તેમ જણાવેલ છે પ્રબંધચિંતામણિમાં ૩ કરોડ લેક રચાનું જણાવાયું છે. ખંભાત, જેસલમેર પાટણના તાલપત્રના ભંડારમાંથી પ્રભાવક ચરિત્રમાં બતાવેલ કૃતિઓ સિવાયની નવી કૃતિઓ ઉપલબ્ધ થઈ નથી. ખરેખર પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા વિપુલ સાહિત્યના મહાન સર્જક હતા.
અનેકાર્થ સંગ્રહ, . તેમણે કંડારેલા આ સાહિત્ય સંગમમાં નીચે મુજબ શબ્દકે ઉપલબ્ધ છે.
(૧) અભિધાન ચિંતામણિ સટીક. (૨) શેષ નામમાલા (૩) અને કાર્ય સંગ્રહ
મિર પોતાની નવી રાબ વિપુલ