Book Title: Anekarth Sangraha Satik Part 01
Author(s): Hemchandracharya, Mahendrasuri, Jinendravijay
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ મહાન આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મ. કલિકાલ સવ પૂજ્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ૧૧ મા સૈકામાં થઈ ગયેલા એક મહાન ધર્મપુરૂષ હતા, જૈનશાસનના મહાન આચાર્ય હતા, જિનઆગમના અજોડ જ્ઞાતા હતા. શાસ્ત્ર ગ્રન્થ નિર્માણ કરનારા અજોડ શિલ્પી હતા, ધર્મના પ્રભાવક અને રક્ષક મહાન સિદ્ધપુરૂષ હતા. વિપુલ સાહિત્ય સર્જન, તેમણે સંસ્કૃત ભાષામાં વિપુલ સાહિત્ય રચીને એક ભવ્ય યુગ સર્યો છે. તેમની વિદ્વતા, ભાષા તત્વજ્ઞાન, આ બધું જ દૈવ અંશથી પ્રભાવિત, પરમ સાધનાની પરાકાષ્ટાનું ઘાતક છે. તેમણે રચેલા ગ્રંથે પ્રસિદ્ધિમાં નીચે મુજબ છે. (૧) ગશાસ્ત્ર સટીક (બ્લેક ૧૨૫૭૦) (૨) ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર (૩૨૦૦૦) (૩) પરિશિષ્ટ (૩૫૦૦) (૪) ક્રયાશ્રય કાવ્ય સંસ્કૃત (૨૮૨૮) (૫) દ્વયાશ્રય કાવ્ય પ્રાકૃત (૧૫૦૦) (૬) અભિધાન ચિંતામણિ શબ્દકેષ સટીક (૧૦૦૦૦) (૭) શેષનામમાલા (૨૦૪) (૮) અનેકાર્થ સંગ્રહ (૧૮૨૮) (૮) દેશીનામમાલા (મૂ. ૭૮૩ ટીકા ૩૫૦૦) (૧૦) પ્રમાણમીમાંસા સટીક અપૂર્ણ (૨૫૦૦) (૧૧) સિદ્ધહેમશબ્દાનુશાસન લઘુવૃત્તિ (૬૦૦૦) (૧૨) સિદ્ધહેમ બ્રહવૃતિ (૧૮૦૦૦) (૧૩) સિદ્ધહેમ ન્યાસ પ્રાકૃતિ વ્યાકરણ સાથે ઉણુદિવિવરણ સાથે (૮૪૦૦૦) (૧૪) પ્રાકૃત વ્યાકરણ બ્રહવૃત્તિ (૨૨૦૦) (૧૫) ઉણાદિવિવરણ સહિત (૩૨૫૦) (૧૬) વીતરાગ સ્તોત્ર (૧૮૮)(૧૭) લિંગાનુશાસન સટીક ૩૬૮૪) (૧૮) હેમધાતુપારાયણ વિવરણ ધાતુપાઠ) (૫૬૦૦) ૧૯) છાનુશાસન છન્દ્રચૂડામણિવૃત્તિ સાથે (૩૦૦૦ (૨૦) નિઘંટુમેષ ૩૯૬ (૨૧) અન્યગ વ્યવ છેદ દ્રાવિંશિકા (૩૨) (૨૨ અગવ્યવચછેદ કાત્રિશિકા (૩૩) (૨૩) કાવ્યાનુશાસન (અલંકાર ચૂડામણિ લઘુવૃત્તિ-વિવેક બ્રહવૃત્તિ) (૬૦૦૦) (૨૪) મહાદેવ સ્તોત્ર (૪૪.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 392