Book Title: Anekantvada pravesh
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 12
________________ (૫) ને પ્રકાશકીય હદયોર્મિ | જય જિનશાસન! અનેકાંતવાદપ્રવેશ” નામની; પ્રમાણમાં નાની છતાં અનેક મહત્ત્વપૂર્ણ પદાર્થોને સુંદર શૈલીમાં પીરસતી એક સુંદર કૃતિ... જેના રચયિતા, પરમતાર્કિકાગ્રણી, સુગૃહીતનામય, સૂરિપુરંદર આચાર્યપ્રવરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા છે. I અનેકાંતજયપતાકા ગ્રંથના પદાર્થો સંક્ષેપમાં મળી રહે... જ અનેકાંતજયપતાકા ગ્રંથમાં સરળતાથી પ્રવેશ થઈ શકે... IT અનેકાંતના મૂળભૂત તત્ત્વોનું સરળ શૈલીમાં જ્ઞાન થઈ રહે... એ બધા પ્રસ્તુત ગ્રંથરચનાના પ્રયોજનો છે. પ.પૂ. દીક્ષાદાનેશ્વરી આ.ભ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. અને પ્રવચનપ્રભાવક આ.ભ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા.ની પ્રવરપ્રેરણાથી તૈયાર થયેલ સાનુવાદ આ ગ્રંથરત્નને પ્રકાશિત . ' કરતાં, આજે અમે આનંદ અનુભવીએ છીએ. મૂળગ્રંથના શુદ્ધિકરણ માટે, મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, જિનશાસન આરાધના ટ્રસ્ટ વગેરે ? કે સંસ્થાઓનો સુંદર સહયોગ મળ્યો છે, તેઓશ્રીએ શુદ્ધ હસ્તપ્રતો મેળવી આપી છે - તે બદલ તેમનો અત્યંત ; આભાર ! : શ્રુતપ્રકાશનના આ કાર્યમાં ગીતાર્થગંગા સંસ્થાએ તેમના દ્વારા કોમ્યુટરમાં કંપોઝ કરાવેલ : અનેકાંતવાદપ્રવેશ ગ્રંથની સોફ્ટકોપી ભેટ આપેલ છે, જેના કારણે પ્રકાશન કાર્યમાં સહાય થયેલ છે. : ગીતાર્થગંગા સંસ્થા દ્વારા આ ગ્રંથનો ગ્રંથાઝ પણ મળેલ છે. તેમની શ્રુતભક્તિની અનુમોદના. કંપોઝ-સેટીંગ-પ્રિન્ટીંગ વગેરે કાર્ય, નવરંગ પ્રિન્ટર્સવાળા અપૂર્વભાઈ અને રાજેન્દ્રભાઈએ ખૂબ જ : ઉત્સાહ અને કુશળતાથી પાર પાડેલ છે, તે બંનેને અત્યંત ધન્યવાદ.. ગ્રંથપ્રકાશનનો સંપૂર્ણ લાભ, શ્રી અઠવાલાઈન્સ જૈન સંઘ અને ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટે લીધો છે, તેમની ભૂરિ ભૂરિ અનુમોદના... પ્રાંતે, આ ગ્રંથના અધ્યયન દ્વારા સહુ અનેકાંતમય તત્ત્વને જાણે અને આત્મશ્રેયને સાધે એ જ એક મંગલકામના સાથે વિરમીએ છીએ. દ. જિનગુણ આરાધક ટ્રસ્ટના ટ્રસ્ટીગણ.. O 0 . CYCCC 0 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 240