Book Title: Anandvimalsuri Jivan Charitra
Author(s): Kanakvimal
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 9
________________ પરમપૂજ્ય જગદગુરૂ જગમયુગપ્રધાન શાસનસમ્રાટું શ્રીમદ્ આનંદ વિમળસૂરીશ્વરીની સ્તુતિ [મેરે મૌલા બેલાલે મદિને મુઝે-એ દેશી ] સૂરિ આનંદવિમળાજીને સંઘ અમરે; ભવિ હેજથી ભદધિ પાર તરે સૂરિ. શાસનતણ સરદાર છે, ભવિ જીવ તારણ હાર છે, પ્રભુવીરના સંદેશને, જગમાં સુવિદિતકાર છો; સૂરિ આનંદ વિમળાજીને સંઘ સ્મરે. સૂરિ. ૧ સાખી ગુરૂ પાંચ વર્ષ પૂરા થયે, નિગ્રંથપદને ધારતા, સિદ્ધાંત તત્વ વિવેકને, સદ્ દ્રષ્ટિથી નિહાળતા; સૂરિ આનંદ વિમળજીને સંઘ સ્મરે. સૂરિ૨ સાખી ઉત્તમગુણેથી યુક્ત જાણું, શ્રીગુરૂ હર્ષિત થયા, સવિ સંઘની વિનતિ સૂણી, સૂરિ મંત્રથી સૂરિપદ દીયા સૂરિ આનંદ વિમળને સંઘ મરે સૂરિ. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62