Book Title: Anandvimalsuri Jivan Charitra Author(s): Kanakvimal Publisher: Muktivimal Jain Granthmala View full book textPage 8
________________ હને વેગ, ચારિત્રની સુગંધ અને જગતમાં જૈનધર્મની તમન્ના આ મહાપુરૂષથી જ શરૂ થાય છે, તેમજ જીર્ણશીર્ણ થયેલ મંદિરને ઉદ્ધાર બેધિબીજને પમાડવામાં અનન્ય બીજભૂત જિન મંદિરે, પાદુકાઓ, જ્ઞાનભંડારે અને સાધુ સંસ્થાને જળહળતે ઉદ્યત પણ આ મહાપુરૂષના પગરવથી વધુ વિકસિત થયેલ છે. આ રીતે પરંપરાએ મહાન ઉપકારક આ મહાપુરૂષના ઉપકારને તેમજ તેઓશ્રીના જીવનમાંથી પોતાના જીવનને આદર્શ કેઈપણ જીલશે તે આ નાની પુસ્તિકાનું પ્રકાશન પણ ખુબજ સફળ થયું માની વિરમશ 3 શાન્તિ શાતિ શાનિત!!! આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ ખુબજ ફેરફાર અને સુધારા વધારા સાથે બહાર પાડવામાં આવી છે. છતાં કેઈને આ પુસ્તકમાં ક્ષતિ જણાય તે જણાવવા કૃપા કરશો જેથી હવે પછીની આવૃત્તિમાં સુધારો થઈ શકે એજ મુ. ખીમત જૈન ઉપાશ્રય. લે. મુનિશ્રી કનકવિજ્યજી તા. રર-૭–૧૯ ઈ લ. મુનિશ્રી કનકવિજ્યજી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62