Book Title: Ajit Stavanmala Author(s): Lakshmisagar Publisher: Buddhisagarsuri Jain Gyanmandir View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જિન-સ્તુતિ. ( શાર્દૂલવિક્રીડિત ) શૈાભે શાન્ત પવિત્ર દિવ્ય સુખદા, આનંદ કારી સદા; સંસ્કારી પ્રતિમા જિનેશ્વર તણી ભચૈા તણી મેાક્ષદા; ભાવા ઉત્તમ અપતી હૃદયમાં, શાન્તિ ઉરે સ્થાપતી; વંદુ પ્રેમ ધરી જિનેશ્વરપદે, હૈયા તણા ભાવથી. ૧ ( ધ્રુવિલંબિત ) વિમલ જ્ઞાનસુધાકરના સમાં પરમ શીતલ અંતર ઠારતા; લવિજને સુખ, શાન્તિ, વસાવતા પદ જિનેશ્વરના શુભ મેાક્ષદા. ૨ www.kobatirth.org For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 92