________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિન-સ્તુતિ. ( શાર્દૂલવિક્રીડિત )
શૈાભે શાન્ત પવિત્ર દિવ્ય સુખદા, આનંદ કારી સદા; સંસ્કારી પ્રતિમા જિનેશ્વર તણી ભચૈા તણી મેાક્ષદા; ભાવા ઉત્તમ અપતી હૃદયમાં, શાન્તિ ઉરે સ્થાપતી; વંદુ પ્રેમ ધરી જિનેશ્વરપદે, હૈયા તણા ભાવથી. ૧ ( ધ્રુવિલંબિત )
વિમલ જ્ઞાનસુધાકરના સમાં
પરમ શીતલ અંતર ઠારતા;
લવિજને સુખ, શાન્તિ, વસાવતા
પદ જિનેશ્વરના શુભ મેાક્ષદા. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only