Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
आगम शब्दादि संग्रह
मनजीविक. पु० [मनोजीविक]
મનને આત્મા માનનાર मनजोग. पु० [मनोयोग]
મનોવ્યાપાર मनोजोगत्त. न० [मनोयोगत्व]
મનોયોગપણું मनजोगपरिणाम. पु० [मनोयोगपरिणाम]
મનોવ્યા-પારજન્ય પરિણામ मनजोगि. पु० [मनोयोगिन]
મનના વ્યાપારવાળો मनजोय. पु० [मनोयोग]
मी मनजोग' मनदंड. पु० [मनोदण्ड
મનના દુષ્ટ વિચારોથી આત્માને કર્મ વડે દંડવો તે मनदुप्पणिहाण. न० [मनोदुष्प्रणिधान]
મનની દુષ્ટ ચિંતવના, દુષ્ટધ્યાન मननाण. न० [मनोज्ञान]
મનઃપર્યવ જ્ઞાન मनपज्जत्ति. स्त्री० [मनःपर्याप्ति]
મનની પૂર્ણતા मनपज्जव. न० [मनःपर्यव]
મનના પર્યાયો मनपज्जवनाण. न० [मनःपर्यवज्ञान] પાંચ જ્ઞાનમાંનું ચોથું જ્ઞાન-જેના વડે સંજ્ઞી જીવના મનના પર્યાયો જાણી શકે मनपज्जवनाणपच्चक्ख. न० [मनःपर्यवज्ञानप्रत्यक्ष]
મન:પર્યવ જ્ઞાનને પ્રત્યક્ષ मनपज्जवनाणपरिणाम. पु० [मन:पर्यवज्ञानपरिणाम]
મન:પર્યવજ્ઞાનજન્ય પરિણામ मनपज्जवनाणलद्धि. स्त्री० [मनःपर्यवज्ञालब्धि]
મન:પર્યવ જ્ઞાનરૂપ શક્તિ मनपज्जवनाणारिय. पु० [मनःपर्यवज्ञानार्य
મન:પર્યવ જ્ઞાનને આશ્રિને આર્યપણું मनपज्जवनाणावरण. न० [मनःपर्यवज्ञानावरण] મનઃપર્યાય જ્ઞાનને ઢાંકનાર કર્મ
मनपज्जवनाणावरणिज्ज. न० [मनःपर्यवज्ञावरणीय]
મનઃપર્યવ જ્ઞાનને આવરક કર્મ પ્રકૃત્તિ मनपज्जवनाणि. पु० [मनःपर्यवज्ञानिन]
મન:પર્યવ જ્ઞાનના ધારક मनपरियारग. त्रि० [मनःपरिचारक]
મનથી પ્રવિચાર-મૈથુન સેવનાર मनपरियारणा. स्त्री० [मनःपरिचारणा]
મનથી વિષય સેવન કરવું તે मनपवियार. न०/मनःप्रविचार]
જુઓ ઉપર मनपसिणविज्जा. स्त्री० [मनःप्रश्नविद्या]
મનના પ્રશ્નોના ઉત્તર દેવાની એક વિદ્યા मनपुण्ण. न० [मनःपुण्य]
મનના શુભ પ્રવર્તન વડે થતું પુણ્ય मनप्पओग. पु० [मनःप्रयोग]
મનની પ્રવૃત્તિ मनबलिय. त्रि० [बनोबलिक]
મનોબળવાળો मनभक्खण. न० [मनोभक्षण]
મનથી ભક્ષણ કરવું તે मनभक्खत्त. न०/मनोभक्षत्व]
મનથી ભક્ષણ કરવાપણું मनभक्खि . त्रि० [मनोभक्षिन]
મનથી ભક્ષણ કરનાર मनमक्कड. पु० [मनमर्कट]
મનરૂપી વાંદરો मनवत्तिय. न० [मनःप्रत्यय]
મન નિમિત્તે मनविनय. पु० [मनोविनय]
મનથી કરાતો વિનય, વિનયનો એક ભેદ मनसंखोभ.पु० [मनःसङ्क्षोभ]
મનમાં થતો ક્ષોભ मनसंजम. पु० [मनःसंयम] મનના વિષયમાં સંયમ રાખવો તે
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 331
Loading... Page Navigation 1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392