Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 356
________________ महुकर. पु० [मधुकरी] ભ્રમરો महुकरी. स्त्री० [ मधुकरी] ભમરી, ગૌચરી महुकार. पु० [मधुकार ] ભ્રમરો महुकुंभ. पु० [ मधुकुम्भ ] મધનો ઘડો महुकेढव. पु० [ मधुकैटभ] એક દૈત્યવિશેષ महुकेढव. वि० [मधुकैतभ] भरतक्षेत्रमां थयेल योथा प्रतिवासुदेव तेने पुरिसुत्तम વાસુદેવે હણ્યો महुकोसय. पु० [मधुकोशक] મધપુડો महुघय न० [ मधुघृत] મધ અને ઘી महुपिहाण. न० (मधुपिधान] મધનું ઢાંકણ महुबिंदु. ० [ मधुबिन्दु ] મધનું બિંદુ, સંસારના સ્વરૂપનું એક દ્રષ્ટાંત मेहणि. त्रिo [ मधुमेहनिन् ] મધુપ્રમેહના રોગચાળો महयर. पु० [ मधुकर ] ભ્રમરો आगम शब्दादि संग्रह महुयरी. स्त्री० [ मधुकरी] ભ્રમરી, ગૌચરી महयासव. पु० [ मध्वाश्रव] दुखो 'महुआसव' महुर. विशे० [मधुर] મીઠું, સ્વાદિષ્ટ, ગીતનો એક ગુણ, એ નામનો એક અનાર્ય દેશ, તે દેશનો રહેવાસી महुर. वि० [ माथुर મથુરાના એક સાધુ, જેણે આક્રોશ પરીષહ સહન કરેલ महुरत्त न० [ मधुरत्व ] મધુરપણું महुरभासि. त्रि० [मधुरभाषिन् ] મીઠું બોલનાર महरय न० [ मधुरक] મધુર, મીષ્ટ महुरयर. विशे० [मधुरतर ] અતિ મિષ્ટ महुररस. स्त्री० [मधुररस ] મીઠો રસ, સાધારણ વનસ્પતિની એક જાત महरवयण. न० [ मधुरवचन ] મીષ્ટ વાણી महुरविरेयण. न० [ मधुरविरेचन] મીષ્ટ વિરેચન स्त्री० [मथुरा ] એક નગરી વિશેષ महुरा. महुसिंगी. स्त्री० [ मधुश्रृङ्गी] એ નામક એક કંદ महुसित्थ. पु० [मधुसिक्थ] મીણ, માત્ર પગના તળીયા ભીના થાય તેટલો કાદવ महुस्सर. पु० [ मधुस्वर ] મીઠો અવાજ महुस्सव. पु० [ महोत्सव ] મહોત્સવ महत्ता. कृ० [ मथित्वा ] મથન કરીને महेला. स्त्री० [ महेला ] નારી, સ્ત્રી महेसक्ख. पु० [महेशाख्य] ઐશ્વર્યવાન્ महेसर. पु० [महेश्वर ] ભૂતવાદી જાતિના એક વ્યંતરેન્દ્ર महेसरदत्त. वि० [ महेश्वरदत्त ] સર્વતોભદ્ર નગરના રાજા નિયત્તત્તુ નો પુરોહીત, તે રાજાના બળની વૃદ્ધિ માટે બાળકોનો હોમ કરતો, અનેક महुरतण न० [ मधुरतॄण ] પર્વગ વનસ્પતિની એક જાત मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) -3 Page 356

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392