________________
महुकर. पु० [मधुकरी]
ભ્રમરો
महुकरी. स्त्री० [ मधुकरी] ભમરી, ગૌચરી
महुकार. पु० [मधुकार ] ભ્રમરો
महुकुंभ. पु० [ मधुकुम्भ ] મધનો ઘડો
महुकेढव. पु० [ मधुकैटभ] એક દૈત્યવિશેષ
महुकेढव. वि० [मधुकैतभ]
भरतक्षेत्रमां थयेल योथा प्रतिवासुदेव तेने पुरिसुत्तम વાસુદેવે હણ્યો
महुकोसय. पु० [मधुकोशक]
મધપુડો
महुघय न० [ मधुघृत] મધ અને ઘી
महुपिहाण. न० (मधुपिधान]
મધનું ઢાંકણ
महुबिंदु. ० [ मधुबिन्दु ]
મધનું બિંદુ, સંસારના સ્વરૂપનું એક દ્રષ્ટાંત
मेहणि. त्रिo [ मधुमेहनिन् ]
મધુપ્રમેહના રોગચાળો
महयर. पु० [ मधुकर ] ભ્રમરો
आगम शब्दादि संग्रह
महुयरी. स्त्री० [ मधुकरी]
ભ્રમરી, ગૌચરી
महयासव. पु० [ मध्वाश्रव] दुखो 'महुआसव' महुर. विशे० [मधुर]
મીઠું, સ્વાદિષ્ટ, ગીતનો એક ગુણ, એ નામનો એક
અનાર્ય દેશ, તે દેશનો રહેવાસી
महुर. वि० [ माथुर
મથુરાના એક સાધુ, જેણે આક્રોશ પરીષહ સહન કરેલ
महुरत्त न० [ मधुरत्व ] મધુરપણું
महुरभासि. त्रि० [मधुरभाषिन् ] મીઠું બોલનાર
महरय न० [ मधुरक] મધુર, મીષ્ટ
महुरयर. विशे० [मधुरतर ] અતિ મિષ્ટ
महुररस. स्त्री० [मधुररस ]
મીઠો રસ, સાધારણ વનસ્પતિની એક જાત
महरवयण. न० [ मधुरवचन ]
મીષ્ટ વાણી
महुरविरेयण. न० [ मधुरविरेचन] મીષ્ટ વિરેચન
स्त्री० [मथुरा ] એક નગરી વિશેષ
महुरा.
महुसिंगी. स्त्री० [ मधुश्रृङ्गी]
એ નામક એક કંદ
महुसित्थ. पु० [मधुसिक्थ]
મીણ, માત્ર પગના તળીયા ભીના થાય તેટલો કાદવ
महुस्सर. पु० [ मधुस्वर ] મીઠો અવાજ
महुस्सव. पु० [ महोत्सव ] મહોત્સવ
महत्ता. कृ० [ मथित्वा ] મથન કરીને
महेला. स्त्री० [ महेला ] નારી, સ્ત્રી
महेसक्ख. पु० [महेशाख्य] ઐશ્વર્યવાન્
महेसर. पु० [महेश्वर ]
ભૂતવાદી જાતિના એક વ્યંતરેન્દ્ર
महेसरदत्त. वि० [ महेश्वरदत्त ]
સર્વતોભદ્ર નગરના રાજા નિયત્તત્તુ નો પુરોહીત, તે રાજાના બળની વૃદ્ધિ માટે બાળકોનો હોમ કરતો, અનેક
महुरतण न० [ मधुरतॄण ]
પર્વગ વનસ્પતિની એક જાત
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) -3
Page 356