Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
मुहपोत्तिया. न० [मुखपोत्तिका ] જુઓ ઉપર
मुहपोत्ती. न० [मुखपोत्ति] જુઓ ઉપર
महफुल्लय. पु० [मुखफुल्लक ] મુખના શણગારરૂપ સોનાનું ફૂલ मुहफुल्लसंठिय. न० [ मुखफुल्लसंस्थित]
ચિત્રા નક્ષત્રનું સંસ્થાન
मुहबंध. पु० [मुखबन्ध] મોઢાનું બંધન
मुहमंडण. त्रि० [ मुखभाण्डक ] મુખને શોભાવનાર
मुहमंगलिय. त्रि० [मुखमाङ्गलिक]
મુખે મંગલ શબ્દ બોલનાર, ભાટ-ચારણ
मुहमंडव न० [ मुखमण्डप ]
દેવાલય કે ઘર આગળનો ચોક
मुहमूल न० [ मुखमूल ] મોઢા પાસે
मुहरी त्रि० [ मुखरिन् ]
વાચાવી, બહુ બોલતો
मुहवण्ण. पु० [ मुखवर्ण]
મુખે કરી અન્યનીર્થિના વખાણ કરવા
मुहवास. पु० [ मुखवास]
મુખવાસ-તાંબુલાદિ
आगम शब्दादि संग्रह
મરેલું
मुहुं. अ० [मुहुसर्] પુનઃ ફરીથી
मुहवीणिया. स्त्री० [मुखवीणिका ]
મુખની વીણા જેવું બનાવી (વગાડવું તે)
मुहा. अ० [मुधा ]
जोटुं, व्यर्थ, निष्ण, प्रासु लिक्षा, निर्दोषवृत्ति
मुहाजीवि. विशे० [मुधाजीविन् ]
નિર્દોષ ભિક્ષા ઉપર જીવન વ્યતીત કરનાર मुहादाइ . विशे० [मुधादायिन् ] નિર્દોષ-પ્રાસુક આહાર આપનાર
मुहालद्ध. त्रि० [मुधालब्ध]
નિષ્કામવૃત્તિથી મળેલ
मुहिल्लिय न० [मृत]
मुहुत्त. पु० [ मुहूर्त्ती]
મુહૂર્ત, બે ઘડી પ્રમાણકાળ વિભાગ, શોભવેળા
मुहुत्तंत. न० [मुहूर्त्तान्त] ભિન્ન, મુહૂર્ત
मुहुत्तंतर न० [ मुहूर्तान्तर् ] મુહૂર્ત પછી
मुहुत्तग. पु० [ मुहूर्त्तक] બે ઘડીનો સમય मुहुत्तगइ. स्त्री० [मुहूर्त्तगति ] ‘મુહૂર્ત્ત’ પ્રમાણ ગતિ
मुहुत्तग्ग. पु० [मुहूर्त्ताग्र] બે ઘડીનો કાળ
मुहुत्तजोय. न० [मुहूर्त्तजोतिस् ] મુહૂત્તસંબંધિ જ્યોતિષ
मुहुत्तदुक्ख न० [ मुहूर्त्तदुःख] બે ઘડીનું દુઃખ
मुहुत्तमेत्त न० [मुहूर्त्तमात्र ] મુહૂર્ત માત્ર
मुहुत्तय. पु० [ मुहूर्त्तक]
બે ઘડીનો કાળ
मुहुत्ताग. पु० [मुहूर्तक] જુઓ ઉપર
मुहुत्तिय. पु० [ मौहूर्त्तिक] મુહૂર્ત સંબંધિ
मुहुत्तिया स्त्री० [ मौहूर्त्तिकी ] જુઓ ઉપર
मुहुर. अ० [मुहर ] વારંવાર
मुहुरि. पु० [ मुखरिन् ]
વાચાળ
मूइंगुलिय. स्त्री० [.]
કીડી
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3
Page 379
Loading... Page Navigation 1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392