Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
आगम शब्दादि संग्रह
मिरिय. न० [मिरिच]
મરીનું ઝાડ मिरियचुण्ण. न० [मिरिचचूर्ण
મરીનો ભૂકો मिरीइकवच. न० [मरीचिकवच
કિરણ-કવચ मिरीचि. स्त्री० [मरीचि
કિરણ मिरीया. स्त्री० [मरीचि
કિરણ मिल. धा० [मिल्]
મળવું, એકઠા થવું मिलक्खु. पु० [म्लेच्छ]
પ્લેચ્છ, અનાર્ય मिलक्खुय. पु० [म्लेच्छ]
જુઓ ઉપર मिला. धा० [म्लै]
પ્લાન થવું, કરમાવું मिलाइत्ता. कृ० [मिलित्वा]
એકઠા થઈને, મળીને मिलाय. धा० [मिल]
મળવું मिलाय. धा० [मिलय]
એકઠાં થવું मिलायमाण. कृ० [म्लायत्]
કરમાતો मिलायित्ता. कृ० [मिलित्वा]
એકઠા થઈને मिलित्ता. कृ० [मिलित्वा]
મળીને मिलिमिल. न० मिलिमिल]
ચમકતું, અપ્રશસ્ત मिलिय. त्रि० [मिलित]
મળેલ, એકઠા થયેલ मिलेक्खु. पु० [म्लेच्छ]
અનાર્ય જાતિ मिलेच्छ. पु० [म्लेच्छ]
જુઓ ઉપર मिल्हिय. त्रि० [मिलित]
यो 'मिलियः मिसिमिसंत. कृ० [दे.]
ચમકવું, ક્રોધથી દાંત પીસવા मिसिमिसिमिसंत. कृ० [.]
ક્રોધથી દાંત પીસતો, ચમકતો मिसिमिसेंत. कृ० [.]
यो मिसिमिसंत मिसिमिसेमाण. कृ० [दे.
ક્રોધથી દાંત પીસતો मिस्स. त्रि० [मिश्र] | મિશ્રણ, મળેલ, ત્રીજું ગુણસ્થાનક मिस्सकाल. पु० [मिश्रकाल] મિશ્રકાળ, અમુક ગતિમાં અમુક સમયે જીવસમૂહ હોય તેમાંથી થોડા જીવ નીકળી ગયા હોય અને થોડાં જીવ ઉત્પન્ન થયેલા હોય તેવો કાળ मिस्सकेसी. स्त्री० [मिश्रकेशी]
ઉત્તર દિશાના રુચક પર્વત ઉપરની એક દિક્કુમારી मिस्सजाय. न० [मिश्रजात] ગૌચરીનો એક દોષ ગૃહસ્થ અને સાધુ બંને માટે બનેલ આહાર मिस्साकूर. पु० [मिश्राकूर)
ખાદ્ય વિશેષ मिस्सीभाव. पु० [मिश्रीभाव]
મિશ્રભાવ, મિશ્રણ मिहिला. स्त्री० [मिथिला]
એ નામક એક નગરી मिहण. न० [मिथुन]
જોડલું, સ્ત્રી-પુરુષ मिहुणग. न० [मिथुनक]
જુઓ ઉપર मिहुणय. न० [मिथुनक] यो 6५२
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 371
Loading... Page Navigation 1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392