SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह मनजीविक. पु० [मनोजीविक] મનને આત્મા માનનાર मनजोग. पु० [मनोयोग] મનોવ્યાપાર मनोजोगत्त. न० [मनोयोगत्व] મનોયોગપણું मनजोगपरिणाम. पु० [मनोयोगपरिणाम] મનોવ્યા-પારજન્ય પરિણામ मनजोगि. पु० [मनोयोगिन] મનના વ્યાપારવાળો मनजोय. पु० [मनोयोग] मी मनजोग' मनदंड. पु० [मनोदण्ड મનના દુષ્ટ વિચારોથી આત્માને કર્મ વડે દંડવો તે मनदुप्पणिहाण. न० [मनोदुष्प्रणिधान] મનની દુષ્ટ ચિંતવના, દુષ્ટધ્યાન मननाण. न० [मनोज्ञान] મનઃપર્યવ જ્ઞાન मनपज्जत्ति. स्त्री० [मनःपर्याप्ति] મનની પૂર્ણતા मनपज्जव. न० [मनःपर्यव] મનના પર્યાયો मनपज्जवनाण. न० [मनःपर्यवज्ञान] પાંચ જ્ઞાનમાંનું ચોથું જ્ઞાન-જેના વડે સંજ્ઞી જીવના મનના પર્યાયો જાણી શકે मनपज्जवनाणपच्चक्ख. न० [मनःपर्यवज्ञानप्रत्यक्ष] મન:પર્યવ જ્ઞાનને પ્રત્યક્ષ मनपज्जवनाणपरिणाम. पु० [मन:पर्यवज्ञानपरिणाम] મન:પર્યવજ્ઞાનજન્ય પરિણામ मनपज्जवनाणलद्धि. स्त्री० [मनःपर्यवज्ञालब्धि] મન:પર્યવ જ્ઞાનરૂપ શક્તિ मनपज्जवनाणारिय. पु० [मनःपर्यवज्ञानार्य મન:પર્યવ જ્ઞાનને આશ્રિને આર્યપણું मनपज्जवनाणावरण. न० [मनःपर्यवज्ञानावरण] મનઃપર્યાય જ્ઞાનને ઢાંકનાર કર્મ मनपज्जवनाणावरणिज्ज. न० [मनःपर्यवज्ञावरणीय] મનઃપર્યવ જ્ઞાનને આવરક કર્મ પ્રકૃત્તિ मनपज्जवनाणि. पु० [मनःपर्यवज्ञानिन] મન:પર્યવ જ્ઞાનના ધારક मनपरियारग. त्रि० [मनःपरिचारक] મનથી પ્રવિચાર-મૈથુન સેવનાર मनपरियारणा. स्त्री० [मनःपरिचारणा] મનથી વિષય સેવન કરવું તે मनपवियार. न०/मनःप्रविचार] જુઓ ઉપર मनपसिणविज्जा. स्त्री० [मनःप्रश्नविद्या] મનના પ્રશ્નોના ઉત્તર દેવાની એક વિદ્યા मनपुण्ण. न० [मनःपुण्य] મનના શુભ પ્રવર્તન વડે થતું પુણ્ય मनप्पओग. पु० [मनःप्रयोग] મનની પ્રવૃત્તિ मनबलिय. त्रि० [बनोबलिक] મનોબળવાળો मनभक्खण. न० [मनोभक्षण] મનથી ભક્ષણ કરવું તે मनभक्खत्त. न०/मनोभक्षत्व] મનથી ભક્ષણ કરવાપણું मनभक्खि . त्रि० [मनोभक्षिन] મનથી ભક્ષણ કરનાર मनमक्कड. पु० [मनमर्कट] મનરૂપી વાંદરો मनवत्तिय. न० [मनःप्रत्यय] મન નિમિત્તે मनविनय. पु० [मनोविनय] મનથી કરાતો વિનય, વિનયનો એક ભેદ मनसंखोभ.पु० [मनःसङ्क्षोभ] મનમાં થતો ક્ષોભ मनसंजम. पु० [मनःसंयम] મનના વિષયમાં સંયમ રાખવો તે मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 331
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy