Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
પાસે શ્રાવકવ્રત સ્વીકાર્યા પછી દીક્ષા લીધી. તે પૂર્વ જન્મમાં તિચિંછી નગરીનો નિયસત્તુ નામે રાજા હતો. ते 'धम्मवीरिअ' साधुने शुद्ध आहारहान झरी मनुष्यायु ઉપાર્જન કરેલ
महच्च. त्रि० [महार्च ]
સારી રીતે પૂજવા યોગ્ય
महज्जुइ. स्त्री० [महाद्युति ] મોટી કાંતિવાળું
महज्जुइतराय. पु० [महाद्युतितरक ] અતિ મોટી કાંતિવાળું
महज्जुइय पु० महाद्युतिक) મોટી કાંતિવાળું
महज्जुइयतर. पु० [महाद्युतितरक ] ઘણી મોટી કાંતિવાળું
महज्जुई. पु० [महाद्युतिक ] મોટી કાંતિવાળું
महज्जुतियतर. पु० महाद्युतिकतर) ઘણી મોટી કાંતિવાળું
महज्जुतीय. पु० [महाद्युतिक ] મોટી કાંતિવાળું
महज्झयण न० [ महाध्ययन] મોટું અધ્યયન महड्डिय. विशे० [ महर्द्धिक ] મોટી ઝ્હીવાળું
महड्डीय विशे० [ महर्द्धिक) જુઓ ઉપર महण. त्रिo [मथन]
મથન કરનાર
महण्णव. पु० [महार्णव ]
સમુદ્ર
महत. विशे० [महत्]
મોટું, મહાન્
आगम शब्दादि संग्रह
महता. स्त्री० [ महत्] दुखो उपर
महति. स्त्री० [ महती ]
महती. स्त्री० [ महती ] જુઓ ઉપર
महत्तर. त्रि० [ महत्तर ] વડીલ, ગુરુજન
महत्तर. त्रि० [ महत्तर ] અંતઃપુર રક્ષક
महत्तरग. पु० [ महत्तरक) અંતપુરનો અધિકારી
महत्तरगत न० / महत्तरकत्व) મોટાઇ, વડીલપણું
महत्तरय. त्रि० [ महत्तरक] વડીલ, વૃદ્ધ
महत्तरागार, पु० महत्तराकार ]
પચ્ચક્ખાણનો એક આગાર-વડીલના કહેવાથી કરવું
પડે તે
महत्तरिया स्वी० महत्तरिका)
मुख्य-वडील साध्वी, हेवी,
महत्तरिया स्वी० महत्तरिका) એક દિમારી
महत्थ, विशे० महाथी
વિશાળ તત્ત્વ મોટો અર્થ
महदंडय. पु० [महादण्डक] મોટો દંડ
महद्दह. पु० [ महाद्रह ] મોટો કહ महद्दि. स्त्री० [ महाद्रि ] મોટી યાચના
महद्दुम. पु० [महाद्रुम ] મોટું વૃક્ષ
महद्धण न० [महाधन) મોટું મૂલ્ય
महन्नई. स्त्री० [महानदी ] મોટી નદી
महपम्ह. पु० [महापक्ष्मन् ] મોટી પાંખો
શતતંત્રી વીણા, મોટી
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3
Page 341
Loading... Page Navigation 1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392