Book Title: Agam Satik Part 17 RaiPaseniya Jivabhigam Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 27
________________ સૂઝ-૧૧ રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ સંભ્રમથી-સ્વનાયક વિષય બહુમાન જણાવનાર, સ્વનાયક ઉપદિષ્ટ કાર્ય સંપાદન માટે જે શકિત વરિત પ્રવૃત્તિ... .વાસ, પુષ્પમાળા, આમરણ વિશેષ. સર્વે દિવ્ય ગુટિત તેના શબ્દો, તેમના એકત્ર મિલનથી જે સંગતપણે મહાનઘોષ, તેના વડે - X - X મહા પરિવારાદિ ઋદ્ધિ વડે, મહાધુતિ ઈત્યાદિથી તથા મહાન-શ્રેષ્ઠ આતોધના એક સમયે પટ પુરુષો વડે પ્રવાદિત જે સ્વ, તેના વડે. આને જ વિશેષથી કહે છે - શંખ, પ્રણવ, ઢોલ, ભેરી, ઝાલર-ખંજરી, ખરમુખી, હુડુક્ક, મુરજ, મૃદંગ, દુંદુભી. આ બધાંનો નિઘષ, ઘંટાની જેમ નાદ, જે વગાડ્યા પછી પણ સતત ગુંજતો રહે, તેવા સ્વ સાથે સંપરિવૃત્ત. આત્મીય પરિવાર સાથે - x • વિના વિલંબે, સૂર્યાભિદેવની સમીપે આવો. • સૂત્ર-૧૨ - ત્યારે તે પદાનિકાધિપતિ દેવ, સૂયાભિદેવે આમ કહેતા હષ્ટ-તુષ્ટ યાવતું હદયી થઈ, હે દેવા ‘dહતિ’ કહી વિનયથી આજ્ઞા વચનો સ્વીકારીને સુયભ વિમાનમાં સુધમસિભામાં મેઘાના સમૂહ જેવા ગંભીર મધુર શબ્દો કરતી, યોજના પરિમંડલ સુસ્વા ઘંટા પાસે આવે છે, આવીને ત્રણ વખત તે સુસ્વા ઘટાને વગાડે છે. ત્યારે તે મેઘના સમૂહ જેવા ગંભીરસ્મધુર શબ્દો વાળી - x • ઘંટા વગાડતા સૂયભિ વિમાનના પ્રાસાદ વિમાનાદિથી લઈને ખૂણા-ખૂણા સુધીના એકાંત શાંત સ્થાન લાખો પ્રતિધ્વનિઓથી ગુંજી ઉઠ્યા. ત્યારે તે સૂયભિવિમાનવાસી ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ એકાંત રતિ-સકત, નિત્ય પ્રમત, વિષય સુખમાં મૂર્હિત સુસ્વરઘંટારવના વિપુલ ભોલથી વરિત, ચપળ, જાગૃત થઈને ઘોષણાના કુતૂહલથી કાન અને મનને એકાગ્ર શિત કર્યું તથા ઉપયુક્ત માનસ થયા. તે પદાતિ સૈન્ચાધિપતિ છે તે આંટારવ શાંત-પ્રશાંત થતા મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષ કરતાં-કરતાં કહ્યું - હે સૂયભિવાસી અનેક વૈમાનિક દેવ-દેવીઓ સુયભિ વિમાનાધિપતિના હિતપદ-સુખપદ આજ્ઞા વચનોને સાંભળો. સૂયભિ દેવે આજ્ઞા કરી છે કે હે દેવાનુપિયો સૂયભિદેવ ભૂદ્વીપના ભરતક્ષેત્રની આમલકલ્પ નગરીના આયશાલવન ચૈત્યમાં શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરવા જાય છે તો તમેસૂયભિના દેવો સર્વઋદ્ધિથી, કાળનો વિલંબ કર્યા વિના સૂયભિદેવની પાસે આવી જાઓ. • વિવેચન-૧૨ : નાવ પfronત્ત ચાવતુ શબ્દથી બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને. - X - ત્રણ વખત તાડન કરી - ઉક્ત સુસ્વરા ઘંટાને ત્રણ વખત તાડિત કરી, જે સૂયભ વિમાનમાં પ્રાસાદ-નિકુટમાં અથડાતા શબ્દવર્ગણા પુદ્ગલ, તેના વડે ઉછળતા જે ઘંટાના પડઘાં-લાખો શબ્દ, તેનો સંકુલ થયો. અર્થાત્ ઘંટાના મહા પ્રયત્નથી તાડિત કરાતા નીકળેલા શબ્દ પુદ્ગલ, તેના પ્રતિઘાત વશની બધી દિશા-વિદિશામાં દિવ્યાનુભાવથી ઉછળતા પડઘાં વડે એક લાખ યોજન સર્વ વિમાન બહેરું થઈ ગયું. આના વડે બાર યોજનથી આવેલ શબ્દ શ્રોગગ્રાહ્ય થાય, પછી નહીં. તો એકત્ર તાડિત ઘંટાની સર્વત્ર શ્રુતિ કઈ રીતે થાય ? એ વાતનું નિરસન કર્યું છે. દિવ્યાનુભાવથી બધે તે સંભળાય છે. તે સુર્યાભવિમાનવાસી ઘણાં વૈમાનિક દેવોદેવીઓ એકાંત મણ પ્રસક્ત હતા, તેથી જ સર્વકાળ પ્રમત હતા. વિષય સુખમાં મૂર્ણિત-આસક્તતાથી નિત્ય પ્રમત. તેઓ સુસ્વરા ઘંટાના રવને જે સર્વે દિશાવિદિશામાં પડઘાતાં સકલ વિમાનવાપી વિરતીર્ણ કોલાહલ વડે શીઘ, કુળ, જાગૃત કરાતા-આ કેવી ઘોષણા થશે ? એવા કુતૂહલ વડે કાન દઈને ઘોષણા શ્રવણના એક વિષયમાં ચિત્તવાળા થઈને, વળી તે પણ ઉપયુક્ત માનસથી [ઉત્સુક થયા.] - પદાતિ સૈન્યાધિપતિ દેવે, તે ઘંટારવ અત્યંત મંદરૂપ થતાં, સર્વથા શાંત થતાં, મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતા કહ્યું - હર્ષિત થઈ સાંભળો, સ્વામીના આદેશથી શ્રીમતુ મહાવીરને પાદવંશનાર્થે પ્રસ્થાન કરો. • x - સૂયભ વિમાનવાસી અનેક વૈમાનિક દેવો અને દેવીઓ સૂભિ વિમાનાધિપતિના હિતાર્થ-સુખાર્થ વચનને સાંભળો. તેમાં fuત - જન્માંતમાં પણ કલ્યાણ લાવે, તે રીતે કુશલ. સુખ-નો ભવમાં નિરુપદ્રવતા. - X - X - - • સૂત્ર-૧૩,૧૪ - [૧૩] ત્યારે તે સૂયભિવિમાનવાસી ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ પદાતિ સૈન્યાધિપતિ દેવની પાસે આ અર્થ સાંભળી, સમજી હષ્ટ-તુષ્ટ યાવત્ હદયી થઈને કેટલાંક વંદન નિમિતે, કેટલાંક પૂજન નિમિત્તે કેટલાંક સરકાર નિમિત્તે એ રીતે સન્માન-નિમિત્તે, કુતૂહલ નિમિતે, ન સાંભળેલું સાંભળવાને, સાંભળેલના અર્થ-હેતુ-મુનો-કારણો-ઉત્તરો પૂછવાને, સુભદેવના વચનના પાલનને માટે, એકબીજાના અનુકરણ કરવાને, જિનભકિતના રાગથી, ધર્મ સમજીને, જીતાચાર સમજીને, સર્વ ઋદ્ધિ સાથે ચાવતું વિના વિલંબે સૂયભિદેવની પાસે આવ્યા. [૧] ત્યારે તે સૂયભિદેવ, તે સૂયભિ વિમાનવાસી ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓને વિના વિલંબે સમીપે આવેલા જોયા. જોઈને હસ્ટ-તુષ્ટ યાવતું હદયી થઈ અભિયૌગિક દેવને બોલાવે છે. બોલાવીને કહ્યું - ઓ દેવાનુપિયા અનેક dભ સંનિવિષ્ટ લીલા કરતી શાલભંજિકા કd, d&ા-મૃગ-વૃષભ-તુગનર-મગર-વિહગ-ભાલક-કિંનરસ્ટ-સરભ-ચમ-કુંજ-વનલતા-પ્રાલતા આદિના ચિત્રોથી ચિત્રિત, સ્તંભ ઉપર બનેલી વજ વેદિકાયુક્ત હોવાથી રમ્ય, વિધાધર યમલયાલ રંગયુક્ત સમાન, હજારો કિરણોથી વ્યાપ્ત, હજારા રૂપકોથી યુકત, તેથી દેદીપ્યમાન, જોતાં જ આંખ ચોંટી રહે, સુખસ્પર્શ હોય, સશીકરણ, ઘટાવલિના ચલનથી મધુમનહર શ્વસુકત, શુભ-કાંત-દનિીય, નિપુણ Pિaણી દ્વારા નિર્મિત, દેદીપ્યમાન મણિ અને રનોના ઘૂઘરથી વ્યાપ્ત, એક લાખ યોજન વિસ્તીર્ણ, દિવ્ય ગમનસ%, શિઘગતિક દિવ્ય યાન વિમાન વિકૃત વિકુવને જદી આ આજ્ઞા મને પાછી સોંપો.


Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96