Book Title: Agam Satik Part 17 RaiPaseniya Jivabhigam Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
સૂ-૧૫
૪૮
પરિમેય-પરિમાણ ઉપચારથી કોઠપુટાદિ કહેવાય છે. તેને ખાંડણીમાં ખાંડતા, ટુકડા કરતા - X - છરી આદિ વડે તેને ઉત્કીર કરતાં, અહીં-તહીં વિખેરતા, પરિભોગને માટે ઉપયોગ કરતાં, નીકટ રહેનારાને કંઈક દેવાતા, ભાંડ-ક સ્થાનથી બીજા ભાંડ-બીજા સ્થાનમાં સંહરતા.
ઉદાર, તે અમનોજ્ઞ પણ હોય, તેથી કહે છે, મનોજ્ઞ-મનોનુકૂલ, તે મનોડાવ કયાંથી ? મનોહર-મનને હરે છે, આત્મવશ કરે છે, અહીં-તહીં વિખેરવાથી મનોહરd. કઈ રીતે ? ઘાણ અને મનને સુખકારી. બધી દિશામાં સામત્યથી ગંધ નીકળે છે. સુગંધની અભિમુખ નીકળે છે. • x • x - શિષ્ય પૂછે છે - શું મણીની ગંધ આવા સ્વરૂપની હોય છે ? આચાર્ય કહે છે - આ અર્થ સમર્થ નથી આદિ પૂર્વવતું.
• સૂત્ર-૧૫ (અધુરેથી) :
તે મણીનો આવા સ્વરૂપનો સ્પર્શ કહ્યો છે. જેમ કોઈ અજિનક, રત, ભૂર, નવનીત, હંસગર્ભનૂલિકા, શિરિષકુસુમસમૂહ, ભાલકુસુમત્ર રાશિ જેવો કોમળ સ્પર્શ છે અર્થ સંગત નથી. તે મણી આથી પણ ઈષ્ટતર ચાવતું સ્પર્શથી કહ્યો છે.
• વિવેચન-૧૫ (ચાલુ) :
પૂર્વવત્ મણીનો આવો સ્પર્શ કહ્યો છે – જેમકે - ચર્મમય વસ્ત્ર, રુત, બૂરવનસ્પતિ, માખણ આદિ, અભિનવ ઉત્પન્ન કુમુદપત્ર, તેનો સમૂહ. શું આ સ્પર્શ જેવો ? ઈત્યાદિ પૂર્વવતું.
• સૂત્ર-૧૫ (અધુરેથી) :
ત્યારે તે અભિયોગિક દેવોને તે દિવ્ય યાન વિમાનની અંદર બહુમધ્યદેશ ભાગમાં એક મોટું પ્રેક્ષાગૃહ મંડપ વિકુર્તે છે. તે અનેક શત સ્તંભ સંનિવિષ્ટ, ઉંચી અને સુરચિત વેદિકાઓ, તોરણો તળ સુંદર પુતળીઓથી સજાવેલ હતા. સુશ્લિષ્ટ, વિશિષ્ટ, લષ્ટ, સંસ્થિત, પ્રશા, સૈફૂર્ય, વિમલ સ્તંભ શોભિત હતો. વિવિધ મણિ કનક-રતન ખચિત, ઉજ્જવલ, ઘણો સમ અને સુવિભકત દેશ ભાગ હતો. તે ઈહા, મૃગ, વૃષભ, તુરગ, મનુષ્ય, મકર, પક્ષી, વ્યાલક, કિન્નર, સ્ટ સરભ, અમર, કુ, વનલતા, પsdલતાથી ચિકિત હતો.
કંચન, મણિ, રન સુકd સુપિકા વિવિધ ઘટા-પતાકાથી પરિમંડિત અણશિખર, ચલ મરીચિકવચ, વિનિમુd, ગોબરાદિ લેપન, સુના વડે પોષ્ઠિત ગોશીષ કd ચંદન-દરના પાંચ આંગળીઓ સહિતના થાપા ભીd મારેલ હતા. ચંદન ચર્ચિત કળશ રાખેલા હતા. પ્રત્યેક દ્વાર તોરણ અને ચંદન કળશોથી શોભિત હતા. દીવાલો ઉપર ઉંચેથી નીચે સુધી સુગંધી ગોળ માળાઓ લટકતી હતી. સરસ સુગંધી પંચવર્ષી પુણોના મંડપ બનેલા હતા. કાળો અગરુ પ્રવર કુંદરક, તરક, ધૂપના મઘમઘાટથી ગંધુદ્ધયથી રમ્ય હતું. સુગંધવર ગંધિક ગંદાવર્તભૂત, દિવ્ય વાણદિ શબ્દોથી સંપન્ન, અસરાગણ સંઘથી વ્યાપ્ત, પ્રાસાદીયદર્શનીય ચાવતુ પ્રતિરૂપ હતું.
રાજપષ્મીયઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ તે પ્રેક્ષાગૃહ મંડપના બહુમરમણીય ભૂમિ ભાગને વિદુર્વે છે યાવત્ મણીનો સ્પર્શ. તે પ્રેક્ષાગૃહ મંડપનો ચંદરવો વિફર્વે છે, તે પદાલતાદિ ોિથી ચિકિત યાવતુ પ્રતિરૂપ હતો.
તે બહુ સમરમણીય ભૂમિ ભાગના બહુમધ્યદેભાગે એક મોટો વજમય અiડો વિકુર્તે છે. તે અખાડાના બહુમધ્ય દેશભાગમાં એક મોટી મણિપીઠિકા વિકર્વે છે, લંબાઈ-પહોંડાઈથી આઠ યોજન અને બાહલ્યથી ચાર યોજન, સવ મણિમય, સ્વચ્છ-૧Gણ યાવત પ્રતિરૂપ હતો. તે મણિપીઠિકા ઉપર એક મોટું સિંહાસન વિકુર્તે છે. તે સીંહાસનનું આવા સ્વરૂપનું વર્ણન કર્યું છે -
તપનીયમય ચક્કલા, રનમય સહ સૌવર્ણિક પાયા, વિવિધ મણિમય પાદશીર્ષક, જાંબૂનદમય ગાન, વજમય સંધી, વિવિધ મણિમય નેંત હતું. તે સીંહાસનમાં ઈહા-મૃગ-વૃષભ-તુણ-મનુષ્ય-મગર-પક્ષી-વ્યાલક-ર્કિનર, રુ સરભ, ચમર, કુંજ વનલતા, પાલતા દિના ચિત્રો બનેલા હતા. સાર-સારોચિત મણિરનની પાદપીઠ હતી, તે પાદપીઠ ઉપર પગ રાખવા માટે બિછાવેલ મસુક, નવતૃણ, કુશાગ્ર અને કેસર તંતુઓ જેવા અત્યંત સુકોમલ, સુંદર આસ્તારકથી રમ્ય હતો. તે સુવિરચિત ર ણ, ઉપસ્થિત સૌમgફલ પ્રણથી પ્રતિચ્છાદિત હતો. કતાંશુ વહ્મ સુરમ્ય આજીનક, + બૂટ નવનીત, ફૂલ સમાન પયુકત, મૃદુ અને પ્રાસાદીયાદિ લાગતું હતું.
• વિવેચન-૧૫ (અધુથી) :
તે આભિયોગિક દેવ, તે દિવ્ય વિમાનના બહુ મધ્ય દેશ ભાગમાં મોટા પ્રેક્ષાગૃહમંડપ વિકર્ષે છે. કેવો ? અનેક સેંકડો સ્તંભ ઉપર રહેલ, અતિ ઉંચો, સારી રીતે બનાવેલ શ્રેષ્ઠ વેદિકા, તોરણો, શાલભંજિકાઓ યુક્ત. સુશ્લિષ્ટ, વિશિષ્ટ, મનોજ્ઞ સંસ્થાનવાળો, પ્રશસ્ત વાસ્તુ લક્ષણયુક્ત, વૈડૂર્યરનમય વિમળ સ્તંભ યુક્ત તથા વિવિધ મણીથી ખચિત ભૂમિભાગ - x • જે ઉજ્જવળ, અત્યંત સમ અને સુવિભક્ત હતો. તેમાં વરુ, વૃષભ, ઘોડા, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિનર, મૃગ, જંગલી મહાકાય પશુ, જંગલી ગાય, હાથી, અશોકાદિ લતા, પઢિાની આ બધાના ચિત્રો આલેખેલા હતા.
સ્તંભ ઉપર રહેલી વજરનની વેદિકાથી પરિવૃત હોવાથી રમ્ય, વિશિષ્ટ વિધા શક્તિવાળા, તેમના સમાન શીલવાળા પ્રપંચ વિશેષથી યુક્ત યંત્ર, હજારો મણિરત્નપ્રભાદિ યુક્ત એવા અત્િ અતિ અદ્ભુત મણિરત્નની પ્રભાના જાલકથી યુક્ત. વિશિષ્ટ વિઘાશક્તિવાળા પુરુષના પ્રપંચથી ભાવિત હતા. - x • x • સોનું, મણી અને રત્નોની તૃપિકા, વિવિધ પ્રકારના પંચવર્તી ઘંટા, પતાકાથી સમસ્તપણે મંડિત શિખરોયુક્ત. ચંચળ-ચમકતા કિરણ કવચોને છોડતા, નાથ - ભૂમિ ઉપર છાણા આદિનું લેપન અને ભીંતો આદિને ચુના વડે સંમાજિત કરેલ, અર્થાત આ બંને દ્વારા પૂજિત, ગોશીષચંદન વડે ઘણાં થાપા-હથેળી અને પાંચ આંગળી સહિત ભીતે દેવાયેલ.
વળી મંગળકળશો જેમાં રખાયા છે તે. ચંદન ઘટથી સુકૃત તોરણો તેના