Book Title: Agam Satik Part 17 RaiPaseniya Jivabhigam Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
સૂત્ર-૪૧,૪૨
આપને તે પહેલા કરણીય છે . પછી કરણીય છે, આપને પહેલા શ્રેયરૂપ છે પછી શ્રેયરૂપ છે. આપને પહેલા પણ અને પછી પણ હિત-સુખ-ક્ષેમ-નિ:શ્રેયસ અને આનુગામિકપણે થશે.
[૪૨] ત્યારે તે સૂયભિદેવે તે સામાનિક પર્યાદા ઉત્પન્ન દેવો પારો આ અર્થ સાંભળી, સમજી, હષ્ટ-તુષ્ટ યાવત્ હૃદયી થઈ, શયનીયથી ઉભો થયો, થઈને ઉપપાતાભાના પૂર્વીય દ્વારથી નીકળ્યો જ્યાં દ્રહ હતું ત્યાં આવ્યો. આવીને દ્રહને અનુપ્રદક્ષિણા કરતો કરતો પૂર્વીય તોરણથી પ્રવેશ્યો, પ્રવેશીને પૂર્વીય ત્રિસોપાનક પ્રતિરૂપકથી નીચે ઉતર્યો, ઉતરીને પાણીમાં ગયો, પાણીથી સ્નાન કર્યું. કરીને જલક્રીડા કરી, કરીને જલાભિષેક કર્યો, કરીને આચમન કરી, ચોકો થઈ, પરમ શુચિભૂત થઈ, દ્રહથી બહાર નીકળ્યો.
૧૦૫
-
ત્યારપછી જ્યાં અભિષેક સભા છે, ત્યાં આવે છે, આવીને અભિષેક સભાને અનુપ્રદક્ષિણા કરતો કરતો પૂર્વના દ્વારેથી પ્રવેશે છે. પ્રવેશીને સીંહાસને આવે છે. આવીને શ્રેષ્ઠ સીંહાસને પૂવભિમુખ બેઠો.
ત્યારે સૂયભિદેવના સામાનિક પર્યાદામાં ઉત્પન્ન દેવો આભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું – હે દેવાનુપિયો ! જલ્દીથી સૂચ/ભદેવના મહાર્થ, મહાઈ, મહાર્ટ, વિપુલ ઈન્દ્રાભિષેકની [સામગ્રી] લાવો. ત્યારે તે આભિયોગિક દેવો, સામાનિક પદિાના દેવો વડે આમ કહેવાતા હાર્પિત યાવત્ હૃદયી થઈ, બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, ‘તહતિ’ કહી, વિનયપૂર્વક આજ્ઞા વચનોને સ્વીકારે છે. સ્વીકારીને ઈશાન દિશામાં જાય છે. જઈને વૈક્રિય સમુદ્ઘતિથી સમવહત થઈને સંખ્યાત યોજનનો યાવત્ બીજી વખત પણ વૈક્રિયસમુદ્દાત વડે સમહત થઈને −
-૧૦૦૮-૧૦૦૮ રૂપાના કાસો, સોનાના કળશો, મણિમય કળશો, સોનારૂપાના કળશો, સોના-મણિના કળશો, રૂપામણિના કળશો, સોના-રૂપામણિના કળશો, માટીના કળશો. એ પ્રમાણે શૃંગાર, દર્પણ, થાળી, પાત્રી, સુપ્રતિષ્ઠક, રત્નકડક, પુષ્પગંગેરી યાવત્ રોમહસ્ત મંગેરી, પુષ્પપટલક સાર્વત્ રોમહસ્તપટલક, છત્ર, સામર, તેલ સમુદ્ગક યાવત્ અંજન સમુદ્ગક, ૧૦૦૮ ધૂપકડછા વિકર્તે છે.
વિકુર્તીને તે સ્વાભાવિક અને વૈક્રિય કળશો યાવત્ ધૂપકડછાઓને ગ્રહણ કરે છે. કરીને સૂભ વિમાનથી બહાર નીકળ્યા. નીકળીને તેવી ઉત્કૃષ્ટ, ચાપલ યાવત્ તિછાં અસંખ્યાત યોજન યાવત્ જતાં જતાં ક્ષીરોદક સમુદ્રે આવે છે. આવીને ક્ષીરોદક લે છે. જે ત્યાં ઉત્પલો છે, તે લે છે. યાવત્ શત-સહસત્રો લે છે. લઈને પુષ્કરોદ સમુદ્રે આવે છે. આવીને પુષ્કરોદક લઈને ત્યાંના ઉત્પલ યાવત્ શત-સહસપત્રો લે છે. લઈને મનુષ્યક્ષેત્રમાં ભરત-ૌરવત ક્ષેત્રો છે, તેમાં માગધ-વરદામ-પ્રભાસ તિર્થો છે, ત્યાં આવે છે. આવીને તિર્થોદક અને તિર્થમાટી લે છે. પછી ગંગા, સિંધુ, તા, તવતી મહાનદીઓ પાસે આવે છે, આવીને
રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
સલિલોદક લે છે. પછી બંને કાંઠાની માટી લે છે. લઈને લઘુહિમવંત, શિખરી વર્ષધર પર્વત આવે છે, આવીને જળ લે છે, સર્વ તુયર, સર્વ પુષ્પ, સર્વ ગંધ, સર્વ માલ્ય, સધિ સિદ્ધાક લે છે. લઈને પછી...
૧૦૬
...પા પુંડરીક દ્રહે જાય છે, જઈને કંહનું જળ લે છે, લઈને ત્યાંના ઉત્પલ યાવત્ સહસો લે છે. લઈને હેમવત-ઐરાવત વક્ષેત્રોની રોહિતા, રોહિ ંશા, સુવર્ણકૂલા, રૂમ્યકૂલા મહાનદીઓ છે, ત્યાં આવે છે, સલિલોદક લે છે. લઈને બંને કાંઠેથી માટી લે છે. લઈને શબ્દાપાતી, વિકટાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વત છે, ત્યાં આવે છે, આવીને સર્વઋતુકાદિ પૂર્વવત્ પછી મહાહિમવંત, રુકિમ વર્ષધર પર્વતે આવે છે. આવીને મહાપદ્મ અને મહાપુંડરીક દ્રહે આવે છે. આવીને હનું જળ લે છે ઇત્યાદિ.
પછી હરિવાસ, રમ્યક્ વાસ ક્ષેત્રમાં હરિકત, નારિકતા મહાનદી છે, ત્યાં આવે છે, ઈત્યાદિ પૂર્વવત્. પછી ગંધાપાતી, માહ્યવંત વૃત્તવૈતાઢ્ય પર્વત આવે છે આદિ પૂર્વવત્. પછી નિષઢ, નીલવંત વર્ષધર પર્વતે આવે છે, પૂર્વવત્. પછી તિગિÐિ, કેસરી દ્રહે જાય છે, પૂર્વવત્ પછી મહાવિદેહ વર્ષક્ષેત્રે સીતા, સીતૌદા મહાનદીએ જાય છે, પૂર્વવત્. પછી ચક્રવર્તી વિજયોમાં બધાં માગધ, વરદામ, પ્રભાસ તિર્થોમાં જાય છે, ત્યાં તિર્થોદક લે છે, લઈને સર્વે અંતનદીઓના સર્વે વક્ષસ્કાર પર્વતોએ જઈને પૂર્વવત્ પુષ્પ, ફળાદિ લે છે. પછી મેરુ પર્વત ભદ્રશાલ વનમાં જાય છે. ત્યાં સર્વ ઋતુક પુષ્પ, માળા, સર્વોષધિ સિદ્ધાર્થક લે છે.
પછી નંદનવનમાં જાય છે, ત્યાં સર્વઋતુક યાવત્ સર્વોષધિ સિદ્ધાર્થક, સરસ ગોશીષચંદન લે છે. લઈને સોમના વનમાં જાય છે, ત્યાં સર્વઋતુક યાવત્ સિદ્ધાર્થક અને સરસ ગોશીષ ચંદન, દિવ્ય પુષ્પમાળા, દર મલય સુગંધિ ગંધને ગ્રહણ કરે છે, પછી આ બધું લઈ તે દેવો એક સ્થાને ભાગે થયા.
પછી તેવી ઉત્કૃષ્ટ યાવત્ ગતિથી સૌધર્મ કલ્પમાં સૂભિ વિમાનમાં અભિષેક સભામાં સૂયભિદેવ પાસે આવીને તેમને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, જય-વિજય વડે વધાવે છે. વધાવીને તે મહા, મહાઈ, મહાઈ, વિપુલ ઈન્દ્રાભિષેક [ની સામગ્રી] ઉપસ્થાપિત કરી.
ત્યારે તે સૂભિ દેવ ૪૦૦૦ સામાનિકો, સપરિવાર અગ્રમહિષીઓ, ત્રણ પર્યાદા, સાત સૈન્યાધિપતિ યાવત્ બીજા ઘણાં સૂર્યભવિમાનવાસી દેવો અને દેવીઓએ તે સ્વાભાવિક તથા વૈક્રિયિક શ્રેષ્ઠ કમલે પ્રતિષ્ઠાપિત, સુગંધિત શ્રેષ્ઠ જળથી ભરેલ, ચંદન કૃત્ ચર્ચિત, કંઠ ગુણોથી બદ્ધ, પોપલથી ઢાંકેલ, સુકુમાલકોમળ હાથ વડે પરિંગૃહીત ૧૦૦૮ સુવર્ણ કળશ યાવત્ ૧૦૦૮ માટીના કળશો સર્વે જળથી - માટીથી - પુષ્પાદિથી યાવત્ સિદ્ધાર્થકો [વડે ભરીને] સર્વ ઋદ્ધિથી યાવત્ વાધ ઘોષ સહ અતિમહાન્ ઈન્દ્રાભિષેકથી અભિસિંચિત કરે છે. ત્યારે તે સૂયભિદેવનો અતિમહાન્ ઈન્દ્રાભિષેક વર્તતો હતો ત્યારે કેટલાંક દેવો સૂયભિવિમાનને અતિ જળ કે માટી નહીં પણ પ્રવિલ વર્ષતી, રજ
-