Book Title: Agam Satik Part 17 RaiPaseniya Jivabhigam Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
સૂત્ર-૩૮
૧૦૧
૧૦૨
રાજામ્બીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
તે મહેન્દ્ર ધ્વજવત કહેવો. તે ક્ષુલ્લક મહેન્દ્રધ્વજની પશ્ચિમે સૂચભદેવનો ચોપાલ નામે પ્રહરણ સ્થાન છે. -x- તેમાં ઘણાં પરિઘરન, ખગ્ર, ગદા ધનુર્ણ આદિ પ્રહરણ રનો છે. જે નિમળ, અતિતેજિત, તેથી જ તીક્ષ્યધારા, પ્રાસાદીયાદિ પૂર્વવત છે. • x - સર્વે પૂર્વવત્ કહેવું.
• સૂત્ર-36 -
સુધમસિભાની ઘણાને એક મોટું સિદ્ધાયતન-જિનાલય કહે છે. તે ૧૦૦ યોજન લાંબુ, ૫૦ યોજન પહોળું, ર યોજન ઊંચુ છે. તેનું ગૌમાનસિકા પર્યન્ત તથા ભૂમિભાગ ચંદરવાનું વર્ણન પૂર્વવત કહેતું. તે સિદ્ધાયતનના બહુમદયદેશ, ભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે. તે ૧૬ યોજન લંબાઈ-પહોળાઈથી અને આઠ યોજન બાહલ્સથી છે. તે મણિપીઠિકા ઉપર એક મોટો દેવચ્છેદક છે. ૧૬ યોજન લાંબો-પહોળો, સાતિરેક સોળ યોજન ઉM ઉરચવણી છે. તે સરિનમય ચાવતુ પ્રતિરૂપ છે.
અહીં ૧૦૮ જિનપતિમા, જિનોલેધ પ્રમાણ માત્ર બિરાજમાન છે. તે જિનપ્રતિમાનું વર્ણન આ પ્રમાણે - તપનીયમયલ, હથેળી અને પાદdલ, કમય નખો - મધ્યમાં લોહિતાક્ષ પ્રતિસેક, સુવર્ણમયી જંઘા, કનકમય નાનું, કનકમય
રુ, કનકમય ગઝલટી, તપનીયમય નાભી, રિટમય રોમરાજી, તપનીયમય યુસુમ, તપનીયમય શ્રીવત્સ, શિલાવાલમય હોઠ, ફટિકમય દાંત, તપનીયમય જીભ અને તાણ, કનકમથી નાસિકા - મધ્યમાં લોહિતાક્ષ પ્રતિરેક, અંકમય આંખો • મધ્યમાં લોહિતાક્ષ પ્રતિસેવક, રિટમય તારાક્નીકી રિટમય અHિHપલક અને ભમર, કનક મય કપાળ, કાન અને નિકાલ-લલાટ, વજમય શઘિટી, તપનીય મય કેશાંત-કેશ ભૂમિ, રિસ્ટરનમય કેશ છે.
તે જિનપતિમાની પ્રત્યેકની પાછળ એક એક છત્રધારકની પ્રતિમા કહી છે. તે હિમ-રજત-કુંદચંદ્ર સમાન, કોરંટ પુષ્પમાળા યુકત ધવલ આતમછોને લીલાપૂર્વક ધારણ કરીને ઉભી છે. તે જિનપતિમાની બંને પડખે એકએક ચામરધારી પ્રતિમા કહી છે. તે પ્રતિમા વિવિધ વિમલ અને મહાઈ મણિકનક-રનથી રચિત યાdd લીલા સહિત ધારણ કરતી ઉભી છે.
જિનપ્રતિમાની આગળ બળે નાગ પ્રતિમા, ભૂત પ્રતિમા, યા પ્રતિમા, કુંડધાર પ્રતિમા છે, જે સર્વ રનમય, નિર્મળ ચાવતુ ઉભી છે. • • • તે જિનપતિમા આગળ ૧૦૮-૧૦૮ ઘંટ, કળશ, ભંગાર, આદર્શ, થાળા, પાની, સુપતિષ્ઠક, મનોગુલિકા, વાતકણ, ચિકર, રનરંડક, કંઠ ચાવતું વૃષભ કંઠ, પુuઅંગેરી યાવત્ રોમહત્ત અંગેરી, પુષ્પપટલ, તેલ સમુગક ચાવતુ
જન સમુગક અને ધૂપ કડુચ્છક રહેલ છે. • • સિદ્ધાયતન ઉપર આઠ અષ્ટમંગલ, વ્રજ, છત્રાતિછત્ર છે.
વિવેચન-૩૯ :સુધમાં સભાની ઈશાન દિશામાં એક મોટું જિનાલય કહ્યું છે, તે ૧૦૦ યોજના
લાંબુ, ૫૦ યોજન પહોળું, ૭ર યોજન ઉંચુ છે. બધી વતવ્યતા ગોમાનસીક પર્યા સુધમસિભાવત્ છે. અર્થાત્ જેમ સુધર્મા સભામાં પૂર્વ-દક્ષિણ-ઉત્તરવર્તી ત્રણ દ્વારા છે. દ્વારોની આગળ મુખમંડપો છે, મુખમંડપ આગળ પ્રેક્ષાગૃહમંડપો છે, પ્રેક્ષાગૃહ મંડપ આગળ ચૈત્યસ્તૂપ પ્રતિમા સહ છે, તે ચૈત્યસ્તૂપો પાસે ચૈત્યવૃક્ષો છે. ચૈત્યવૃક્ષો પાસે મહેન્દ્રધ્વજા છે, તેની આગળ નંદાપુષ્કરિણી, પછી ગુલિકા અને ગોમાનસિકા કહી છે. તેમ અહીં પણ બધું આક્રમથી જ કહેવું. - ૪ -
તે સિદ્ધાયતનમાં અંદર બહુ મધ્યદેશ ભાગમાં અહીં એક મોટી મણિપીઠિકા છે, તે સોળ યોજન લાંબી-પહોળી, આઠ યોજન જાડી છે, સર્વમણિમય ઈત્યાદિ પૂર્વવત્ છે. તેની ઉપર એક મોટો દેવ છંદક છે. તે ૧૬ યોજન લાંબો-પહોળો, સાતિરેક સોળ યોજન ઉંચો છે. - x - તે દેવછંદકમાં ૧૦૮ જિનપ્રતિમા ૫૦૦ ધનુષ પ્રમાણ રહેલી છે. તે જિનપ્રતિમાનું વર્ણન આ રીતે –
હાથ-પગના તળીયા તપેલ સોના જેવા, મધ્યમાં લોહતાક્ષ રનની રેખાયુક્ત કરનમય નખો, પીળા સુવર્ણમય જંઘા-જાનૂ-ઊર્ગાગયષ્ટિ, તપેલા સુવર્ણની નાભિ, પ્ટિરનમય સેમરાજી, તપેલા સુવર્ણમય સ્તનની ડીંટડી અને શ્રીવત્સ, વિધુમ મય હોઠ, સ્ફટિકમય દાંત, તપેલ સોનાની જીભ અને તાળવું, કનકમથી નાસિકા જેમાં મધ્યે લોહિતાક્ષરનની રેખા, રિટરનમય પલકો અને ભ્રમર. કનકમય કપોલ-કાનલલાટપટ્ટિકા, વજનની ખોપડી, તપેલ સુવર્ણમય કેશાંત અને કેશભૂમિ, પ્ટિરનના વાળ છે.
તે જિનપ્રતિમાની પાછળ એકૈક છxધર પ્રતિમા, • x - બંને પડખે બબ્બે ચામધર પ્રતિમા છે. ચંદ્રકાંત - વજ - વૈર્ય અને બીજા વિવિધ મણિરન ખચિત દંડયુક્ત, આવા વિવિધ પ્રકારના દંડ છે તેવી, સૂક્ષ્મ-રજતમય-લાંબા વાળ વાળી, શંખ-કુંદ આદિવ ધવલ ચામરો લઈ વીંઝતી ઉભી છે.
તે જિનપ્રતિમાઓની આગળ બળે નાગપ્રતિમા, બબ્બે યક્ષપ્રતિમા, બબ્બે ભૂતપતિમા, બળે કંડધાર પ્રતિમા ઉભેલી છે. તે દેવછંદકમાં તે જિનપતિમાની આગળ ૧૦૮-૧૦૮ ઘંટા, ચંદનકળશ, મંગલ કળશ, શૃંગાર, દર્પણ, સ્વાલ, પાણી, સુપતિઠક, મનોગુલિકા-પીઠિકા વિશેષ, વાતકક, રત્નકાંડક, અશ્વકંઠ, ગજકંડ, નકંઠ યાવતું વૃષભib, છટાપુપો-ગ્રચિત માળા-~-ગંધ-વ-આભરણ-સિદ્ધાર્થમોર પીંછી-પુષ્પ પાલકની ચંગેરી-છાબડીઓ છે. સીંહાસન, ચામર, છકો છે.
૧૦૮-૧૦૮ તૈલ, કોઠ, પત્ર, ચોક, તગર, હરતાલ, હિંગલોક, મનોશિલા, અંજન [એ બધાંના સમદુગકો છે. આ બધાં તેલ આદિ પરમ સુગંધયુક્ત છે. ૧૦૮ વજો છે. અહીં સંગ્રહણી ગાથા છે. જેમાં ઉત ૧૦૮ વસ્તુનું વર્ણન છે. • x • શેષ પૂર્વવત્ જાણવું.
• સૂત્ર-૪૦ :
તે સિદ્ધાયતનની ઇશાનમાં અહીં એક મોટી ઉપાતસભા કહી છે. સુધમસિભા સમાન ઉપપાતસભાનું વર્ણન કરવું ચાવતુ મણિપીઠિકા આઠ યોજના,