Book Title: Agam Satik Part 17 RaiPaseniya Jivabhigam Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 32
________________ સૂત્ર-૧૫ પ્રત્યેક દ્વારના દેશ ભાગે છે. અધોભૂમિએ લાગેલા, ઉપરના તળ સુધી બાંધેલા, વિસ્તીર્ણ, વર્તુળ, લાંબા-લટકતા એવા પુષ્પ માળાનો સમૂહ જેમાં રહેલો છે. તથા પંચવર્ણી, સરસ, સુરભિને છોડતાં પુષ્પના ઢગલાની પૂજા વડે યુક્ત છે, કાળો અગરુ, પ્રવર કુંદુક ઈત્યાદિથી રમ્ય, સુગંધ વર ગંધથી ગંધવર્તી ભૂત છે તથા અપ્સરાનો સમુદાય, તેના વડે રમણીયપણે વ્યાપ્ત છે. તથા દિવ્ય ત્રુટિતાદિ જે વાધોના શબ્દો વડે કાનને મનોહરપણે પ્રકર્ષથી શબ્દવત્ કરે છે. સ્વચ્છ-લક્ષણ-ધૃષ્ટ-સૃષ્ટ-નીરજનીર્મળ-નિષ્પક-નિષ્કંટક છાયા - સપ્રભા-સકિરણ-સઉધોત્-પ્રસાદીયાદિ છે. ૪૯ પૂર્વોક્ત પ્રેક્ષાગૃહ મંડપ મધ્યે બહુસમ રમણીય ભૂમિભાગ વિકુર્વે છે. તે આ રીતે - આલિંગપુષ્કર આદિ મણિસ્પર્શ સૂત્ર સુધી કહેવું. પૂર્વવત્ પ્રેક્ષાગૃહ મંડપના ઉપરના ભાગની વિક્ર્વણા - x - કહેવી. બહુસમ રમણીય ભૂમિ ભાગના બહુ મધ્યદેશભાગમાં પૂર્વવત્ એક મોટા વજ્રમય અક્ષપાટકને વિકુર્વે છે. તે અક્ષપાટકના બહુ મધ્ય-દેશભાગમાં એક મોટી મણિપીઠિકા વિકુર્વે છે. જે લાંબી-પહોળી આઠ યોજન અને ઉંચી ચાર યોજન છે. સંપૂર્ણ મણીમયી, સ્વચ્છ આદિ વિશેષણ સમૂહયુક્ત છે. તે મણિપીઠિકા ઉપર એક મોટું સિંહાસન વિકુર્વે છે. તે સિંહાસનનું વર્ણન તપેલા સોનાના ચક્કલા, રજતના સિંહો વડે શોભિત, તે સિંહાસન. સુવર્ણમય પગો, વિવિધ મણિમય પાદ શીર્ષકો, જાંબૂનદમય ગાત્રો, વજ્રરત્ન વડે પૂતિ ગણોની સંધિઓ. વિવિધ મણી યુક્ત વેંત, તે સીંહાસન ઈહા-મૃગ ચાવત્ પાલતાના ચિત્રોથી યુક્ત, પ્રધાન મણિરત્નો વડે ઉપચિત પાદપીઠ સહિત હતું. - અસ્તર - આચ્છાદક, તે મૃદુ હતું. નવી ત્વચા, દર્ભ પર્યન્ત, પ્રત્યગ્ર ત્વચા દર્ભપર્યન્તરૂપ, કોમળ, નમનશીલ, કેસરા યુક્ત એવા આસ્તાકથી આચ્છાદિત હોવાથી રમ્ય જણાતું હતું. આજિનક, ગુરુ ઈત્યાદિ પૂર્વવત્ તથા સારી રીતે રચિત એવું જસ્ત્રાણ જેની ઉપર છે તે. પકિર્મિત કપાસના વસ્ત્રાદિ પરિચ્છાદનને તે રજસ્ત્રાણના ઉપરી બીજા આચ્છાદનથી ઢાંકેલ છે. તે અતિ રમ્ય લાલ વસ્ત્રથી સંવૃત્ત છે. સુરમ્ય છે, પ્રાસાદીયાદિ છે. • સૂત્ર-૧૫ (અધુરેથી) : તે સિંહાસનની ઉપર એક મોટું વિજય વિકલ્યું. તે શંખ, કુદ, ઉદક રજ, મળેલા દહીંના ફીણના પુંજ જેવું, સર્વ રત્નમય, સ્વચ્છ, લક્ષ્ણ, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે. તે સિંહાસનની ઉપર વિજયષ્યના બહુ મધ્યદેશ ભાગે એક મોટું વજ્રમય અંકુશ વિપુર્વે છે. તે વજ્રમય અંકુશમાં કુંભ પ્રમાણ મુકતાદામ વિપુર્વે છે. તે કુંભ પ્રમાણ મુકતાદામ બીજા ચાર અર્ધકુભિક મુકતાદામથી અને ચારે દિશામાં તેના પરિમાણના અર્ધ બીજા ચાર મુક્તાદામોથી ચોતરફથી પરિવેષ્ટિત હતું. તે દામો-તપનીય સુવર્ણના તંબૂસકો, વિવિધ પ્રકારના મણિ, રત્નોના વિવિધ હાર, અર્ધહાર વડે શોભિત હતું. પાસે પાસે ડાંગેલા હોવાથી જ્યારે પૂર્વપશ્ચિમ-દક્ષિણ-ઉત્તરને મંદમંદ પવન વાય ત્યારે હલતા-ડૂલતા, એકબીજા સાથે 17/4 રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ટકરાવાથી વિશિષ્ટ, મનોહર, મનોજ્ઞ તથા કાન અને મનને શાંતિ પ્રદાયક, ધ્વનિથી સીપવર્તી પ્રદેશને વ્યાપ્ત કરતા એવા પોત-પોતાની શોભાથી અતી અતી શોભાયમાન થઈ રહેલ હતા. ત્યારે તે આભિયોગિક દેવે તે સિંહાસનના વાયવ્ય અને ઈશાન ખૂણામાં સૂર્યાભદેવના ૪૦૦૦ સામાનિકના ૪૦૦૦ ભદ્રાસનો વિકુાં. તે સીંહાસનની પૂર્વમાં સૂયભિદેવની સપરિવાર ચાર અગ્રમહિષીઓના ચાર ભદ્રાસનો વિકવ્યાં. તે સીંહાસનના અગ્નિખૂણામાં સૂયભિદેવની અત્યંતર પદાના ૮૦૦૦ દેવો માટે, ૮૦૦૦ ભદ્રાસનો વિષુવ્યો. એ પ્રમાણે દક્ષિણમાં મધ્યમ પર્યાદાના ૧૦,૦૦૦ દેવોના ૧૦,૦૦૦ ભદ્રાસનો, નૈઋત્યમાં બાપદાના ૧૨,૦૦૦ દેવોના ૧૨,૦૦૦ ભદ્રારાનો, પશ્ચિમમાં સાત સૈન્યાધિપતિના સાત ભદ્રાસન વિક્લ્યાં. તે સીંહાસનની ચારે દિશામાં સૂયભિદેવના ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવોના ૧૬,૦૦૦ ભદ્રારાનો વિક્લ્યાં, તે આ રીતે પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર ચારેમાં ચાર-ચાર હાર Чо - - તે દિવ્યવિમાનનું આવા પ્રકારનું વર્ણન કહ્યું છે જેમ કોઈ તત્કાળનો ઉગેલો હેમંત ઋતુનો ભાલસૂર્ય, ખેરના અંગારા જે રાત્રિમાં પ્રજ્વલિત હોય, જપાકુસુમ કે કિંશુક કે પારિજાત વર્ણના ચોતરફથી સંકુસુમિત હોય. શું આવો વર્ણ હતો? આ અર્થ સમર્થ નથી. તે દિવ્ય માનવિમાનનો વર્ણ આથી પણ ઈષ્ટતરક કહ્યો છે. ગંધ અને સ્પર્શ મણી સમાન જાણવા. આ રીતે આભિયોગિક દેવે દિવ્ય જ્ઞાન-વિમાન વિધુ, વિકુર્તીને સૂયભિદેવ પાસે આવ્યો. આવીને સૂર્યાભદેવને બે હાથ જોડી યાવત્ આજ્ઞા પાછી સોંપી. • વિવેચન-૧૫ (ચાલુ) : તે સીંહાસનની ઉપરના ચંદરવામાં. આ સ્થાને એક મોટું વસ્ત્ર વિશેષ. જીવાભિગમની મૂળ । ટીકામાં કહે છે – વિજયષ્ય વસ્ત્ર વિશેષને સ્વશક્તિથી નિષ્પાદિત કરે છે. કઈ રીતે ? શંખ, કુંદપુષ્પ, જલકણ, ક્ષીરોદધિના જળના માનથી જે ફેણપુંજ થાય, તેના જેવી પ્રભાવાળા. વળી તે સર્વથા રત્નમય, સ્વચ્છાદિ વિશેષણયુક્ત હતું. તે સીંહાસનની ઉપર તે વિજયષ્યના બહુ મધ્ય દેશ ભાગમાં એક મોટું વજ્રરત્નમય અંકુશાકાર મુક્તાદામનું અવલંબન આશ્રય વિકુર્વે છે. તે વજ્રમય અંકુશમાં એક મોટું કુંભ પરિમાણ મુક્તાદામ વિક્ત્વ છે. તે બીજા ચાર કુંભપરિમાણ મુક્તાદામની અડધી ઉંચાઈ પ્રમાણ માત્ર, સર્વ દિશામાં વ્યાપ્ત હતા. તે પાંચે દામ તપેલા સુવર્ણના તંબૂસક-આભરણ, સુવર્ણ પત્ર વડે શોભિત અગ્રભાગવાળા, જેમાં લટકતા, વિચિત્ર હાર, અર્ધહાર વડે સમસ્તપણે શોભતા સમુદાયવાળા, તથા કંઈક પરસ્પર અસંલગ્ન પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તરથી આવતા મંદમંદ વાયુ વડે કંપતા - ૪ - કંઈક કંપનવશથી પ્રકર્ષથી અહીં-તહીં કંઈક ચલનથી લટકતા-લટકતા પરસ્પર સંપર્કવશથી શબ્દ કરતા, કેવી રીતે ? ઉદાર, ફાર શબ્દોથી. તે મનઃપ્રતિકૂલ પણ હોય, તેથી કહે છે મનોજ્ઞ, તે મનોનુકૂલત્વ લેશથી હોય, -

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96