Book Title: Agam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 329
________________ ૩૨૬ અનુગદારાઈ-(૩૮) અનુગમનું સ્વરૂપ છે. સંગ્રહનયસંમત અનૌપનિધિતીકાલાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું. [૧૩૮] ઔપનિધિતી કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઔપનિધિકલાનુપૂર્વીના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે- પૂર્વાનુપૂર્વી પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી. પૂવનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? સમય. આવલિકા આન (સંખ્યાત આવલિકાઓનો નિશ્વાસ પ્રમાણકાળ), પ્રાણ (સંખ્યાત આવલિકાઓનો ઉચ્છવાસ નિઃશ્વાસ પ્રમાણકાળ), સ્ટોક (સાત પ્રાણ), લવ (સાત સ્તોક), મુહૂર્ત (૭૭ લવ), અહોરાત્ર (૩૦ મૂહૂત્ત), માસ, પક્ષ, અયન, સંવત્સર, યુગ- પાંચવષ), વર્ષ-શત, વર્ષશતસહસ્ર પૂવગ, પૂર્વ ત્રુટિતાંગ, ત્રુટિત, અટટાંગ, અટટ, અવવાંગ, અવવ, હહુકાંગ, હુડુક, ઉત્પલાંગ, ઉત્પલ, પધાંગ, પવ, નલિનાંગ, નલિન, અર્થનિપુરાંગ, અર્થનિપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ. નયુત. પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, સાગરોપમાં અવસર્પિણી, ઉત્સર્પિણી, પુદ્ગલપરિવર્ત, અતીતાદ્ધ, અનાગતાદ્ધ, સદ્ધિા, આ ક્રમે પદોનો ઉપવાસ કરવો તે કાલથી પૂવનુપૂર્વી છે. પહ્માનપૂર્વનું સ્વરૂપ કેવું છે? સવદ્ધા, અનાગતાદ્ધા યાવતું સમય એ ઉલ્ટા ક્રમથી પદોની સ્થાપના કરવી તે પશ્ચાનુપૂર્વીનું છે. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? એક શ્રેણીની સ્થાપના કરી, એક એક ની વૃદ્ધિ કરતાં અનંતપર્વતની થઇ જશે, તેને પરસ્પર રાશિ ગુણિત કરતાં અન્યોનય અભ્યાસ્ત રાશિ બને છે. તેમાંથી આદિ અને અંતિમ ભંગોને બાદ કરવાથી શેષ ભંગો તે અનાનુપૂર્વી છે. અથવા ઔપનિધિતી કાલાનુપૂર્વીના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા. છે. તે આ પ્રમાણે- પૂવનુપૂર્વી પશ્ચાનુપૂર્વી અનાનુપૂર્વી. પૂવનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? એક સમયની સ્થિતિવાળા, બે સમયની સ્થિતિવાળા, ત્રણ સમયની સ્થિતિવાળા યાવતુ દશસમયની સ્થિતિવાળા, સંખ્યાત, અસંખ્યાત સમયની સ્થિતિવાળા, દ્રવ્યોનો ક્રમથી ઉપન્યાસ કરવો તે પૂવનુપૂર્વી છે. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? અસંખ્યાત સમયની સ્થિતિવાળાથી લઈને એક સમય પર્વતની સ્થિતિવાળા જે દ્રવ્યવિશેષો છે, તેઓનો ઉપન્યાસ પશ્ચાનુપૂર્વી છે. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? અનાનુપૂર્વી તે એકથી લઈને અસંખ્યાતપર્વતની એક-એકની વૃદ્ધિ કરતાં અસંખ્યાત શ્રેણીનો ઉપવાસ કરી તેને પરસ્પર ગુણતાં અન્યોન્ય અભ્યસ્ત રાશિ બને છે. તેમાંથી આદિ અને અંતના બે ભંગો બાદ કરતાં શેષ ભંગો અનાનુપૂર્વી છે. આ પ્રકારનું ઔપનિધિતી કાલાનુપૂર્વીનું સ્વરૂપ છે. આ પ્રકારે કાલાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું. [૧૩૯] ઉત્કીર્તનોનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્કીર્તનાનુપૂર્વી તેના ત્રણ પ્રકાર છે. પૂવનુપૂર્વી, પક્ષાનુપૂર્વી,અનાનુપૂર્વી. પૂવનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પડાપ્રભુ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનન્ત, ધર્મ, શાન્તિ, કુછ્યું, અર, મલ્લી, મુનિસુવ્રત, નમિ, અરિષ્ટનેમિ, પાર્શ્વ અને વર્ધમાન, આ અનુક્રમથી નામોચ્ચારણ કરવું તે પૂવીનુપૂર્વી છે. પશાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? પશ્ચાનુપૂર્વે તે વર્ધમાનથી ઋષભ પર્યત ઉલ્ટા ક્રમથી નામોનું ઉચ્ચારણ કરવું. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? એકથી લઈને એક-એકની વૃદ્ધિ કરતાં ૨૪ શ્રેણીની સ્થાપના કરીને પરસ્પર ગુણતાં અન્યોન્ય અભ્યસ્ત રાશિ બને છે. તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગોને બાદ કરીને શેષ ભંગો અનાનુપૂર્વી છે. [૧૪૦] ગણનાનુપૂર્વી-ગણતરી કરવાની પદ્ધતિનું સ્વરૂપ કેવું છે? ગણનાપૂર્વીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396