Book Title: Agam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan
View full book text
________________
૩૫૪
અનુઓગદારાઈ - (૨૬૭) જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ એક હજારયોજન પ્રમાણ છે. સામાન્યરૂપે ગર્ભજ્જળચરતિર્યંચપંચેન્દ્રિયજીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજનની છે. અપર્યાપ્ત ગર્ભજળચર તિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ. પર્યાપ્તક ગર્ભજતિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્યઅવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ ૧ હજાર યોજનની છે. સામાન્યરૂપે ચતુષ્પદ સ્થળચરતિર્યંચપંચેન્દ્રિયની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૬ ગયૂતિ-ગાઉપ્રમાણ છે, સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થળચરતિર્યંચપંચેન્દ્રિય જીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ગન્ચૂતિપૃથક્ક્સ ની છે. અપર્યાપ્તક સંમૂર્ણિમ ચતુષ્પાદ સ્થળચર તિર્યંચની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની પર્યાપ્તકસંમૂર્ણિમ ચતુષ્પાદતિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્યઅવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ પૃથકત્વ ગાઉ પ્રમાણે ગર્ભજ ચતુષ્પાદ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૬ ગાઉપ્રમાણછે. અપર્યાપ્તક ગર્ભજ ચતુષ્પાદ સ્થળચરતિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ પર્યાપ્તિક ગર્ભજચતુષ્પાદ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ, ઉત્કૃષ્ટ છ ગાઉપ્રમાણ સામાન્યરૂપે ઉ૨૫રિસર્પ સ્થળચરતર્યંચપંચેન્દ્રિય જીવની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ ૧ હજાર યોજનની સંમૂર્ણિમઉ૨૫રિસર્પ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ યોજનપૃથકત્વ છે. અપર્યાપ્તક સંમૂર્ણિમઉરપરિસર્પ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ પર્યાપ્તક સમૂર્ણિમ ઉ૨પરિસર્પસ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવ જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ યોજનપૃથક્ક્સ સામાન્યરૂપે ગર્ભઉપરિસર્પ સ્થળચર ત્રિંર્યચ પંચેન્દ્રિય જીવોની જઘન્યઅવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગમપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૧ હજાર યોજનપ્રમાણ છે. અપર્યાપ્તક ગર્ભજ ઉરપરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ પર્યાપ્તકગર્ભજ ઉપરિસર્પસ્થળચરકતિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧ હજાર યોજનની સામાન્યરૂપે ભુજપરિસર્પસ્થળચર તિર્યંચપંચેન્દ્રિયજીવોની અવગાહના હૈ જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ગવ્યૂતિપૃથકત્વની છે. સંમૂચ્છિમભુજપરિસર્પ સ્થળચરતિર્યંચપંચેન્દ્રિયજીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ધનુષપૃથક્ત્વની છે. અપર્યાપ્તસંમૂર્છિ મભુજપરિસર્પસ્થળચરતિર્યંચપ'ચેન્દ્રિયજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ પર્યાપ્તિસંમૂગ્નિછમભુજદપરિસર્પ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિયજીવોની જઘન્યઅવગાહના અંગુલના અંસખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ધનુષપૃથકત્વ. સામાન્યરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396