Book Title: Agam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 365
________________ ૩૨ અનુઓ દારાઈ -(૨૮૯). તિર્યચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે? સામાન્યરૂપે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણપ્રલ્યોપમની છે. જલચરપંચેન્દ્રિયતિર્યંચોની કેટલી સ્થિતિ છે ? જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિની છે. સંમચ્છિમ જળચરતિયપંચેન્દ્રિયની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ એક કરોડ-પૂર્વની છે. અપર્યાપ્તક સમૃદ્ઘિમ જળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત છે. પર્યાપ્તકર્સમચ્છિમજળચર તિર્યચપંચેન્દ્રિયની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન કરોડપૂર્વની છે. ગર્ભજળચર તિર્યંચ જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૧ કરોડપૂર્વ જેટલી છે. અપર્યાપ્તક ગર્ભજ જળચર તિયચપંચેન્દ્રિયજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તક ગર્ભજ જળચર તિયચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન એક કરોડપૂર્વની છે. ચતુષ્પદસ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ જેટલી છે. સંમૂર્છાિમ ચતુષ્પદ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૮૪ હજાર વર્ષની છે. અપયપ્તિક સંમૂચ્છિક સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તક સંમૂચ્છિમ ચતુષ્પદ સ્થળચરતિ ચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૮૪ હજાર વર્ષની છે. ગર્ભજ ચતુષ્પદસ્થળચરતિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યની છે. અપર્યાપ્તક ગર્ભજ ચતુષ્પદ સ્થળચરતિર્ય-ચપંચેન્દ્રિયજીવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તક ગર્ભજ ચતુષ્પદ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમની છે. સામાન્યરૂપે ઉરપરિસર્પ સ્થળચરતિપંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ કોડપૂર્વની છે. સંમૂચ્છિમ રિપરિસર્પ સ્થળચરતિયચપંચેન્દ્રિયજીવોની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પ૩ હજાર વર્ષની છે. અપર્યાપ્તક સંમૂચ્છિમ ઉરપરિસર્પસ્થળચતિર્યંચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ધૂન પ૩ હજાર વર્ષની છે. ગર્ભજ ઉરપરિસર્પ સ્થળચરતિય ચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની છે. અપર્યાપ્તક ગર્ભજ ઉરપરિસર્પ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. પર્યાપ્તિક ગર્ભજઉરપરિસર્પ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત ની છે અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ક્રોડપૂર્વની છે. ભુજપરિસર્પ સ્થળચરતિયચપંચેન્દ્રિયજીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની છે. સંમૂચ્છિમ ભુજપરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૪૨ હજાર વર્ષની છે. અપર્યાપ્તક સંમૂચ્છિમ ભુજપરિસર્પ સ્થળચર તિર્યચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂત ની છે. પર્યાપ્તક સંમૂચ્છિમ ભુજપરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૪૨ હજાર વર્ષની છે. ગર્ભજ ભુજપરિસર્પ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિયજીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની છે. અપર્યાપ્તક ગર્ભજ ભુજપરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તન્યૂન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396