Book Title: Agam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 364
________________ સૂત્ર-૨૮૯ ૩૬૧ ઉત્કૃષ્ટ ૨૨ હજારવર્ષની છે. સામાન્યરૂપે સૂક્ષ્મ પૃથ્વી કાયિક જીવોની તથા તેના અપર્યાપ્તક અને પર્યાપ્તક જીવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. બાદરપૃથ્વીકાયિક જીવોની સ્થિતિ જધન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૨૨ હજાર વર્ષની છે. અપર્યાપ્તક બાદર પૃથ્વીકાયિક જીવોની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તપ્રમાણ છે. પર્યાપ્તક બાદરપૃથ્વીકાયિક જીવની સ્થિતિ જ ધન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તન્યૂન ૨૨ હજાર વર્ષની છે. સામાન્યરૂપે અપકાયિક જીવોની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૭ હજાર વર્ષની છે. સામાન્યરૂપે સૂક્ષ્મ અપકાયિક જીવોની સ્થિતિ જધન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તપ્રમાણ છે. બાદરઅપકયિક જીવોની સ્થિતિ, સામાન્ય અપકાયની જધન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણે છે. અપર્યાપ્તક બાદર આપકાયિકજીવોની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તપ્રમાણ છે. પર્યાપ્ત બદાર અપકાયિકજીવોની સ્થિતિ જધન્ય અંતર્મુહૂર્ત ન્યૂન સાત હજાર વર્ષની છે. સામાન્યરૂપે તેજઃકાયિકજીવોની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રની છે. સામાન્યરૂપે સૂક્ષ્મ તેજ:કાયિક, સૂક્ષ્મ અપર્યાપ્ત તેજ કાયિક અને સૂક્ષ્મપર્યાપ્તકર્તજ કાયિક જીવોની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. બાદરતેજ- કાયિક જીવોની સ્થિતિ જ ધન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્ર છે. અપર્યાપ્તક તેજ:કાયિકજીવોની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્તપ્રમાણ છે. પર્યાપ્તક બાદરતેજઃકાયિક જીવોની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ અહોરાત્રની છે. સામાન્યરૂપે વાયુકાયિકજીવોની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષની છે. સામાન્ય સૂક્ષ્મ વાયુકાયિક, અપર્યાપ્તક સૂક્ષ્મ વાયુકાયિક, પર્યાપ્તક સૂક્ષ્મવાયુ કાયિકજીવોની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. સામાન્યરૂપે બાદર વાયુકાયિક જીવોની સ્થિતિ જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તક બાદરવાયુકાયિક જીવોની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ હજાર વર્ષની છે. સામાન્યરૂપે વનસ્પતિ કાયિકજીવોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની છે. સૂક્ષ્મ વનસ્પતિકાયિક, અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવોની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તક બાદર વનસ્પતિકાયિક જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષની છે. દ્વીન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની છે. અપર્યાપ્તક દ્વીન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તદ્વીન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૧૨ વર્ષની છે. હે ગૌતમ ! ત્રીન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૪૯ અહોરાત્ર છે. પર્યાપ્ત ત્રિીન્દ્રિયની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્ત ત્રિીન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૪૯ દિવસની છે. ચતુરિન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે ?જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ છ માસ પ્રમાણ છે.તેમાં અપર્યાપ્તક ચતુરિન્દ્રયની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત જેટલી છે. પર્યાપ્તક ચતુરિન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂતન્યૂન છ માસ જેટલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396