Book Title: Agam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 367
________________ ૩૬૪ અનુગદારાણ-(૨૯૨) નક્ષત્રવિમાનોની દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યના ચોથાભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ કિંઈક અધિક પલ્યના ચોથા ભાગ પ્રમાણ છે. તારા વિમાનોના દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય કંઈક અધિક પલ્યના આઠમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ પલ્યના ચોથા ભાગપ્રમાણ છે. તારાવિમાનોના દેવીઓની સ્થિતિ ભગવન્! કેટલી છે? જઘન્ય પલ્યના આઠમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ કંઈક અધિક પલ્યના આઠમાં ભાગપ્રમાણ છે. વૈમાનિકદેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય એક પલ્ય અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. વૈમાનિકદેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય એક પલ્ય અને ઉત્કૃષ્ટ પપ પલ્યોપમની છે. સૌધર્મકલ્પના દેવોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય પલ્યોપમની અને ઉકષ્ટ ૨ સાગરોપમ પ્રમાણ છે. સૌધર્મકામાં પરિગ્રહીતાદેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સાતપલ્યોપમની છે. સૌધર્મ કલ્પમાં અપરિગૃહીતા દેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પત્ર પલ્યોપમ પ્રમાણ છે. - ઈશાનકલ્પમાં દેવોની સ્થિતિ કેટલી છે ?જઘન્ય કંઈક અધિક પલ્યોપમપ્રમાણ અને ઉત્કૃષ્ટ કંઈક અધિક ૨ સાગરોપમની છે. ઈશાનકલ્પમાં પરિગ્રહીત દેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય કંઈક અધિક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ નવ પલ્યોપમ પ્રમાણ છે. ઈશાનકલ્પમાં અપરિગૃહીતા દેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય કંઈક અધિક પલ્યોપમપ્રમાણ અને ઉત્કૃષ્ટ પપ પલ્યોપમ પ્રમાણ છે. સાનકુમારકલ્પમાંદેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય ૨ સાગરોપમપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૭ સાગરોપપ્રમાણ છે. માહેદ્રકલ્પમાંદેવોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય કંઈક અધિક ૨ સાગરોપમની અને ઉત્કૃષ્ટ કંઈક અધિક ૭ સાગરોપમની છે. બ્રહ્મલોકકલ્પમાં દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય ૭ સાગરોપમ અનેઉત્કૃષ્ટ ૧૦ સાગરોપમની છે. લાન્તકકલ્પમાંજઘન્ય ૧૦ સાગરોપમની ઉત્કૃષ્ટ ૧૪ સાગરોપમની સ્થિતિ છે. મહાશુકવિમાનમાં જઘન્ય સ્થિતિ ૧૪ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૭ સારોપમની છે. સહસ્ત્રારકલ્પમાં જઘન્ય ૧૭ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ૧.૮ સાગરોપમની છે. આનતકલ્પની સ્થિતિ જઘન્ય ૧૮ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ૧૯ સાગરોપમની છે. પ્રાણતકલ્પની સ્થિતિ જઘન્ય ૧૯ સાગરોપમ અને ઉત્કસટ ૨૦ સાગરોપમની છે. આરણકલ્પમાં જઘન્ય ૨૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૧ સારોપમ છે. અશ્રુતકલ્પમાં સ્થિતિ જઘન્ય ૨૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૨ સારોપમની છે. અધસ્તન-અધતન રૈવેયકના દેવોની સ્થિતિ કેટલી છે ?જઘન્ય ર૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૩ સાગરોપમની છે. અધતન-મધ્યમટૈવેયક વિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય ૨૩ સાગરોપમ ઉત્કૃષ્ટ ૨૪ સાગરોપમ છે. અધતન-ઉપરિતન રૈવેયકવિમાનના દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય ૨૪ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૫ સાગરોપમની છે.- મધ્યમ-અધસ્તન રૈવેયકવિમાનના દેવોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય ૨૫ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૬ સારોપમની છે. મધ્યમ-મધ્યમ રૈવેયકવિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય ૨૬ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૭ સાગરોપમની છે.મધ્યમ ઉપરિતન ગ્રેવેયકવિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે ? -જઘન્ય ર૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396