Book Title: Agam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 339
________________ અનુઓગદારાઈ -( ૧૩) કષાય અને પરિણામિકભાવમાં જીવત્વ છે. ક્ષાયિક-ક્ષાયોપથમિકભાવનું સ્વરૂપ કેવું છે? ક્ષાયિકભાવમાં ક્ષાયિકસમ્યકત્વ અને ક્ષાયોપથમિકભાવમાં ઈદ્રિયો છે. ક્ષાયિકપારિણામિકભાવનું સ્વરૂપ કેવું છે ? ક્ષાવિકભાવમાં ક્ષાયિકસમ્યકત્વ અને પરિણામિકભાવમાં જીવત્વને ગણાવી શકાય. ક્ષાયોપથમિક પરિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ક્ષાયોપશમિકભાવમાં ઈદ્રિયો અને પરિણામિકભાવમાં જીવત્વને ગણાવી શકાય. આ પ્રકારનું ક્ષાયોપથમિક-પારિણામિકભાવનું સ્વરૂપ છે. સાનિ પાતિકભાવમાં ત્રિકસંયોગથી જે દસ સાનિપાતિકભાવો બને છે તે આ પ્રમાણે- ઔદયિકઔપથમિક-ક્ષાયિકનિષ્પનભાવ,ઔદયકિ-ઔપશમિક-ક્ષાયોપથમિકનિષ્પન ભાવ, ઔદયિક-ઔપથમિક-પારિણામિકનિષ્પન્નભાવ, ઔદયિકક્ષાયિક-ક્ષાયોપશ- મિકનિષ્પન્નભાવ,ઔદયકિ-ક્ષાયિક-પારિણામિકનિષ્પન્નભાવ, ઔદયિક-ક્ષાયોપથમિકપારિણામિકનિષ્પન્નભાવ, ઔપથમિકક્ષાયિક પારિણામિક નિષ્પન્નભાવ, ઔપશમિક ક્ષાયોપથમિક-પારિણામિકનિષ્પન્નભાવ, ક્ષાયિક-ક્ષાયો પથમિક-પારિણામિકનિષ્પન્નભાવ. ઓદયિક-ઔપથમિક-ક્ષાયિકનિષ્પનભાવનું સ્વરૂપ કેવું છે? મનુષ્યગતિ ઔદયિકભાવ, ઉપશાંતકષાય ઔપથમિકભાવ અને ક્ષાયિકસમ્યક્ત ક્ષાવિકભાવ છે. ઔદયિકઔપથમિક-ક્ષાયોપથમિકનિષ્પન ભાવનું સ્વરૂપ કેવું છે ? મનુષ્યગતિ ઔદયિકભાવ, ઉપશાંત કષાયો ઔપથમિક અને ઈદ્રિયો ક્ષાયોપથમિક ભાવ છે. ઔદયિકૌપથમિક-પારિણામિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે ? મનુષ્યગતિ ઔદયિક ભાવ, ઉપશાંત કષાય ઔપથમિકભાવ અને જીવત્વ પારિણામિક ભાવ છે. ઔદયિકક્ષાયિકક્ષાયોપથમિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? મનુષ્યગતિ ઔદયિક, ક્ષાયિ કસમ્યકત્વ ક્ષાયિક અને ઈદ્રિયો ક્ષાયોપથમિક ભાવછે. ઔદયિક-ક્ષાયિક-પારિણામિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? મનુષ્યગતિ ઔદયિકભાવ, ક્ષાયિક સમ્યકત્વ ક્ષાયિકભાવ અને જીવત્વપારિણામિક ભાવ છે. ઔદયિક-ક્ષાયોપથમિક-પારિણામિકનિષ્પનભાવનું સ્વરૂપ કેવું છે ? મનુષ્યગતિ ઔદયિકભાવ, ઈદ્રિયો, ક્ષાયોપથમિકભાવ અને જીવત્વ પારિણામિક ભાવ છે. ઔપશમિક-ક્ષાયિક-ક્ષાયોપથમિકનિષ્પન ભાવનું સ્વરૂપ કેવું છે? ઉપશાંત કષાય ઔપથમિકભાવ, ક્ષાયિકસમ્યકત્વ ક્ષાયિકભાવ અને ઈદ્રિયો ક્ષાયોપથમિક ભાવછે.ઔપથમિક-ક્ષાયિક-પારિણામિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? ઉપશાંતકષાય ઔપથમિકભાવ, ક્ષાયિકસમ્યકત્વ ક્ષાયિકભાવ અને જીવત્વ પારિણામિક ભાવ છે. ઔપથમિક-ક્ષાયોપથમિકપારિણામિકનિષ્પન્ન ભાવનું સ્વરૂપ કેવું છે ? ઉપશાંત કષાયઔપથમિકભાવ ઈદ્રિયો ક્ષાયોપથમિકભાવ અને જીવત્વ પારિણામિક ભાવ છે. ક્ષાયિક ક્ષાયોપથમિક-પારિણામિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? ક્ષાયિકસમ્યકત્વ ક્ષાયિકભાવ, ઈદ્રિયો, ક્ષાયોપથમિકભાવ અને જીવત્વ પારિણામિક ભાવ છે. આ પ્રકારનું ક્ષાયિકક્ષાયોપથમિક-પારિણામિક નિષ્પન્ન ભાવનું સ્વરૂપ છે. ચારનાસંયોગથી જે પાંચ ભાવો નિષ્પન થાય છે તે આ પ્રમાણે છે- ઔદયિક ઔપથમિકક્ષાયિક-ક્ષાયોપથમિક- નિષ્પન્નભાવ, ઔદયિક-ઔપશમિકક્ષાયિક પારિણામિકનિષ્પન્ન- ભાવ, ઔદયિક-ઔપથમિક-ક્ષાયોપથમિક-પારિણામિક નિષ્પન્નભાવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396