________________
અનુઓગદારાઈ -(
૧૩) કષાય અને પરિણામિકભાવમાં જીવત્વ છે. ક્ષાયિક-ક્ષાયોપથમિકભાવનું સ્વરૂપ કેવું છે? ક્ષાયિકભાવમાં ક્ષાયિકસમ્યકત્વ અને ક્ષાયોપથમિકભાવમાં ઈદ્રિયો છે. ક્ષાયિકપારિણામિકભાવનું સ્વરૂપ કેવું છે ? ક્ષાવિકભાવમાં ક્ષાયિકસમ્યકત્વ અને પરિણામિકભાવમાં જીવત્વને ગણાવી શકાય. ક્ષાયોપથમિક પરિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ક્ષાયોપશમિકભાવમાં ઈદ્રિયો અને પરિણામિકભાવમાં જીવત્વને ગણાવી શકાય. આ પ્રકારનું ક્ષાયોપથમિક-પારિણામિકભાવનું સ્વરૂપ છે. સાનિ પાતિકભાવમાં ત્રિકસંયોગથી જે દસ સાનિપાતિકભાવો બને છે તે આ પ્રમાણે- ઔદયિકઔપથમિક-ક્ષાયિકનિષ્પનભાવ,ઔદયકિ-ઔપશમિક-ક્ષાયોપથમિકનિષ્પન ભાવ, ઔદયિક-ઔપથમિક-પારિણામિકનિષ્પન્નભાવ, ઔદયિકક્ષાયિક-ક્ષાયોપશ- મિકનિષ્પન્નભાવ,ઔદયકિ-ક્ષાયિક-પારિણામિકનિષ્પન્નભાવ, ઔદયિક-ક્ષાયોપથમિકપારિણામિકનિષ્પન્નભાવ, ઔપથમિકક્ષાયિક પારિણામિક નિષ્પન્નભાવ, ઔપશમિક ક્ષાયોપથમિક-પારિણામિકનિષ્પન્નભાવ, ક્ષાયિક-ક્ષાયો પથમિક-પારિણામિકનિષ્પન્નભાવ.
ઓદયિક-ઔપથમિક-ક્ષાયિકનિષ્પનભાવનું સ્વરૂપ કેવું છે? મનુષ્યગતિ ઔદયિકભાવ, ઉપશાંતકષાય ઔપથમિકભાવ અને ક્ષાયિકસમ્યક્ત ક્ષાવિકભાવ છે. ઔદયિકઔપથમિક-ક્ષાયોપથમિકનિષ્પન ભાવનું સ્વરૂપ કેવું છે ? મનુષ્યગતિ ઔદયિકભાવ, ઉપશાંત કષાયો ઔપથમિક અને ઈદ્રિયો ક્ષાયોપથમિક ભાવ છે. ઔદયિકૌપથમિક-પારિણામિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે ? મનુષ્યગતિ ઔદયિક ભાવ, ઉપશાંત કષાય ઔપથમિકભાવ અને જીવત્વ પારિણામિક ભાવ છે. ઔદયિકક્ષાયિકક્ષાયોપથમિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? મનુષ્યગતિ ઔદયિક, ક્ષાયિ કસમ્યકત્વ ક્ષાયિક અને ઈદ્રિયો ક્ષાયોપથમિક ભાવછે. ઔદયિક-ક્ષાયિક-પારિણામિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? મનુષ્યગતિ ઔદયિકભાવ, ક્ષાયિક સમ્યકત્વ ક્ષાયિકભાવ અને જીવત્વપારિણામિક ભાવ છે. ઔદયિક-ક્ષાયોપથમિક-પારિણામિકનિષ્પનભાવનું સ્વરૂપ કેવું છે ? મનુષ્યગતિ ઔદયિકભાવ, ઈદ્રિયો, ક્ષાયોપથમિકભાવ અને જીવત્વ પારિણામિક ભાવ છે.
ઔપશમિક-ક્ષાયિક-ક્ષાયોપથમિકનિષ્પન ભાવનું સ્વરૂપ કેવું છે? ઉપશાંત કષાય ઔપથમિકભાવ, ક્ષાયિકસમ્યકત્વ ક્ષાયિકભાવ અને ઈદ્રિયો ક્ષાયોપથમિક ભાવછે.ઔપથમિક-ક્ષાયિક-પારિણામિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? ઉપશાંતકષાય ઔપથમિકભાવ, ક્ષાયિકસમ્યકત્વ ક્ષાયિકભાવ અને જીવત્વ પારિણામિક ભાવ છે. ઔપથમિક-ક્ષાયોપથમિકપારિણામિકનિષ્પન્ન ભાવનું સ્વરૂપ કેવું છે ? ઉપશાંત કષાયઔપથમિકભાવ ઈદ્રિયો ક્ષાયોપથમિકભાવ અને જીવત્વ પારિણામિક ભાવ છે.
ક્ષાયિક ક્ષાયોપથમિક-પારિણામિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? ક્ષાયિકસમ્યકત્વ ક્ષાયિકભાવ, ઈદ્રિયો, ક્ષાયોપથમિકભાવ અને જીવત્વ પારિણામિક ભાવ છે. આ પ્રકારનું ક્ષાયિકક્ષાયોપથમિક-પારિણામિક નિષ્પન્ન ભાવનું સ્વરૂપ છે. ચારનાસંયોગથી જે પાંચ ભાવો નિષ્પન થાય છે તે આ પ્રમાણે છે- ઔદયિક ઔપથમિકક્ષાયિક-ક્ષાયોપથમિક-
નિષ્પન્નભાવ, ઔદયિક-ઔપશમિકક્ષાયિક પારિણામિકનિષ્પન્ન- ભાવ, ઔદયિક-ઔપથમિક-ક્ષાયોપથમિક-પારિણામિક નિષ્પન્નભાવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org