________________
T
સુત્ર-૧૫૦
૩૨૯ સૂક્ષ્મપૃથ્વીકાય’ અને ‘અપર્યાપ્તસૂક્ષ્મપૃથ્વીકાય, આ વિશેષિતનામ કહેવાય. જો બાદરપૃથ્વીકાયને અવિશેષિત માનવમાં આવે તો પર્યાપ્તબાદરપૃથ્વીકાય' અને અપર્યાપ્તબાદરપૃથ્વીકાય’ વિશેષિતનામ કહેવાય. તેજ પ્રમાણે જો “અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય', આ નામોને અવિશેષિતનામ માનવામાં આવે તો અનુક્રમથી તેઓના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ વિશેષિતનામ કહેવાય. જો બેઈદ્રિય” ને અવિશેષિતનામ માનવામાં આવે તો પયપ્તિ બેઈદ્રિય અને અપર્યાપ્તબેઈદ્રિય, વિશેષિત નામ થઈ જાય. તેજ પ્રમાણે ત્રીન્દ્રિય, ચતુરિટ્રિયના સંબંધમાં પણ જાણવું. જો તિર્યચપંચેંદ્રિય, એ નામને અવિશેષિત માનવામાં આવે તો જળચર, સ્થળચર ખેચર તિર્યંચ પંચેદ્રિય વિશેષિતનામ કહેવાય. જો “જળચરતિયચપંચેટિયાને અવિશેષિત માનવામાં આવે તો સંમૂર્છાિમજળ ચરતિયચપંચેન્દ્રિય અને ગર્ભવ્યુત્ક્રાન્તિક જળચર તિર્યંચપંચેદ્રિય, આ નામો વિશેશિતનામ કહેવાય. જે સંમૂર્છાિમજળચરતિર્યંચપંચેન્દ્રિયને અવિશેષિત નામ માનવામાં આવે તો પર્યાપ્ત અને અપર્યાપ્તસમૂછિમજળચરતિર્યચપંચેદ્રિય, આ વિશેષિતનામ થઈ જાય છે. જો ગર્ભવ્યુત્કાન્તિકજળચરતિર્યચપંચેદ્રિય' આ નામને અવિશેષિત માનવામાં આવે તો પયપ્તિ અને અપતિગર્ભવ્યુત્કાન્તિક જળચર તિર્યંચપંચેટિંય, એવા નામો વિશેષિત નામ કહેવાય. જો “સ્થળચરતિર્યચંપંચેદ્રિય” આ નામને અવિશેષિત માનવામાં આવે તો , ચતુષ્પદસ્થળચરતિયચપંચેદ્રિય અને પરિસર્પ સ્થળચરતિર્યંચ પંચેદ્રિય, આ નામો વિશેષિત નામ કહેવાય. જો “ચતુષ્પદસ્થળચરતિર્યંચપંચેદ્રિય'નામને અવિશેષિત નામ માનવામાં આવે તો સમૂચ્છિમચતુષ્પદસ્થળચરતિર્યંચપંચેન્દ્રિય અને ગર્ભવ્યુત્ક્રાન્તિકચતુષપદ સ્થળચર તિર્યંચપંચેદ્રિયનામો, વિશેષિત નામ મનાય. જો સંમૂર્ણિમચતુષ્પદસ્થળચરતિયચ પંચેદ્રિયને અવિશેષિત નામ માનવામાં આવે તો પર્યાપ્ત અને અપયત સંમૂછિ મચતુષ્પાદસ્થળચરતિયચપચંદ્રિય, આ નામો વિશેષિત નામ થઈ જાય. જો “ગર્ભવ્યુત્કાન્તિકચતુષ્પાદસ્થળચરતિયચપંચેદ્રિય' નામને અવિશેષિત નામ માનવામાં આવે તો પર્યાપ્તિ અને અપર્યાપ્તગર્ભવ્યુત્ક્રાન્તિકચતુષ્પાદસ્થળચરતિર્યંચ પંચેદ્રિય, આ નામો વિશેષિત નામ કહેવાય. જો “પરિસર્પસ્થળચરતિયચપંચેદ્રિય” ને અવિશેષિત નામ માનવામાં આવે તો ઉરપરિસર્પસ્થળચરતિર્યંચપંચેટિય અને ભુજપરિસર્પસ્થળચરતિયચપચંદ્રિય અને ભુજપરિસર્પસ્થળચરતિયચપંચેંદ્રિય, આ નામો વિશેષિત નામ કહેવાય. આ પ્રમાણે જ સંમૂચ્છિમપર્યાપ્ત-અપર્યાપ્ત અને ગર્ભવ્યુત્કાન્તિક પર્યાપ્ત-અપયપ્તિનું કથન કરવું. જો ખેચરતિર્યંચપંચેન્દ્રિય.' આ નામને અવિશેષિત નામ કહેવામાં આવે તો સંમૂચ્છિમખેચરતિયચપચેંદ્રિય અને ગર્ભવ્યુત્ક્રાન્તિક ખેચરતિયચપચંદ્રિયના નામો વિશેષિતનામ કહેવાય. જો સંમૂઠ્ઠિમખેચરતિયચપંચેંદ્રિય આ નામને અવિશેષિત નામ માનવામાં આવે તો પર્યાપ્ત અને અપયપ્તિ સંમૂર્છાિમખેચરતિયચપંચેદ્રિય, નામો વિશેષિત નામ કહેવાય. જો ગર્ભવ્યુત્કાન્તિકખેચરતિપંચપંચેંદ્રિય' નામને અવિશેષિત માનવામાં આવે તો પર્યાપ્ત અને અપર્યાપ્તગર્ભવ્યુત્કાન્તિકખેચરતિયચપંચેદ્રિય, આ નામો વિશેષિત નામ કહેવાય.
જો “મનુષ્ય” આ નામ અવિશેષિત (સામાન્ય) નામ માનવામાં આવે તો સંમૂર્છાિમમનુષ્ય અને ગર્ભવ્યુત્કાન્તિકમનુષ્ય, આ નામો વિશેષિત નામ કહેવાય. જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org