Book Title: Agam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ s नमो नमो निम्मा सणस्स પંચમગણઘર શ્રી સુધર્માસ્વામિને નામ 2222222222222 ( 41 પિંડનિત્તિ છે ZZZZZZZZZZ (બીજું મૂળસૂત્ર-ગુર્જરછાયા SS મોક્ષની પ્રાપ્તિ માટે સંયમ આવશ્યક છે. સંયમ સાધના માનવ દેહથી થાય છે. દેહ ટકાવવા આહાર જરૂરી છે. આ આહાર શુદ્ધિ કે નિર્દોષ આહાર માટે “દસયાલિય” સૂત્રમાં પાંચમું પિપૈષણા નામક અધ્યયન છે. તેના ઉપર શ્રી ભદ્રબાહુસ્વામીની રચેલ પિંડનિષુત્તિ છે. જેમાં ભાષ્ય ગાથા પણ છે અને પૂ. મલયગીરી મહારાજની ટીકા પણ છે. (અમે લગભગ 135 કપાકપર્વતની નિર્યુક્તિ-ભાષ્યનાઅશરશ અનુવાદ પછી એવું અનુભવ્યું કે સાધુ-અધ્વીને પ્રત્યક્ષ અને નિતાંત ઉપયોગી એવા આ આગમનો માથાબાદ્ધ અનુવાદ કરવાને બદલે ઉપયોગીતામૂલ્યવહુપ્રતીત શયતે રીતે આવશયકતામુજબ થોડું વિશેષ સંપાદન સંકલન કરીને અને જરૂર મુજબ વૃત્તિ-ટીકાનો સહારો લઈને જે ગુર્જરછાયા અપાય તો વિશેષ આવકાર્ય બનશે. તેથી ગાથાબત ગુર્જરછાવાન કરતાં વિશિષ્ટ પદચ્છેદ રૂપેઅનુવાદમૂકેલ છે. ક્ષમાયાચનાસાહ- મનિદીપરત્નસાગર [1-14] પિંડ એટલે સમુહ. તેના ચાર પ્રકાર. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. અહીં સંયમ આદિ ભાવપિંડને ઉંપકારક દ્રવ્યપિંડ છે. દ્રવ્યપિંડ દ્વારા ભાવપિંડને સાધી. શકાય છે. દ્રવ્યપિંડ ત્રણ પ્રકારે છે. આહાર, શય્યા, ઉપાધિ. આ ગ્રંથમાં મુખ્ય આહારપિંડનો વિચાર કરવાનો છે. પિંડ શુદ્ધિ આઠ પ્રકારે વિચારવાની છે. ઉદ્દગમ, ઉત્પાદના, એષણા, સંયોજન, પ્રમાણ, અંગાર, ધૂમ્ર અને કારણ. ઉદ્દગમ- એટલે આહારની ઉત્પત્તિ. એથી ઉત્પન્ન થતા દોષો તે ઉદ્ગમાદિ દોષો કહેવાય છે, તે આધાકમદિ સોળ પ્રકારે થાય છે, આ દોષો ગૃહસ્થ દ્વારા ઉત્પન્ન થાય છે. ઉત્પાદનાએટલે આહારને મેળવવો એમાં થતાં દોષો ઉત્પાદનાદિ દોષો કહેવાય છે, તે ધાત્રી આદિ સોળ પ્રકારે થાય છે. આ દોષો સાધુ દ્વારા ઉત્પન્ન થાય છે. એષણાના-ત્રણ પ્રકારો છે. ગવેષણા એષણા, ગ્રહણ એષણા અને ગ્રાસ એષણા. ગવેષણા એષણાના આઠ પ્રકારો- પ્રમાણ, કાળ, આવશ્યક, સંઘાટ્ટક, ઉપકરણ, માત્રક, કાઉસ્સગ્ગ, યોગ અને અપવાદ પ્રમાસ- ભિક્ષા માટે ગૃહસ્થોનાં ઘેર બે વાર જવું. અકાલે ઠલ્લાની શંકા થઈ તો તે વખતે પાણી લેવા. ભિક્ષા વખતે ગોચરી પાણી લેવા. મળ-જે ગામમાં ભિક્ષાનો જે વખત હોય ત્યારે જવું. આવશ્યક- ઠલ્લા માત્રાદિની શંકા દૂર કરીને ભિક્ષાએ જવું. ઉપાશ્રયની બહાર નીકળતાં “આવસૃહિ' કહેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80