________________ 144 પિંડનિત્તિ-(૭૩) શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે રાગ-દ્વેષ વિના યતનાપૂર્વક વર્તનાર આત્મકલ્યાણની શુદ્ધ ભાવનાવાળા સાધુનો યતના કરતાં જે કાંઈ પૃથ્વીકાયાદિની સંઘટ્ટ આદિ વિરાધના થાય તો તે વિરાધના પણ નિર્જરાને કરનારી થાય છે. પરંતુ અશુભ કર્મ બંધાવનારી થતી નથી. કેમકે જે કાંઈ વિરાધના થાય છે, તેમાં આત્માનો શુભ અધ્યવસાય હોવાથી અશુભ કર્મના બંધન માટે થતી નથી. પરંતુ કર્મની નિર્જરી કરાવે છે. મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | 41 પિંડનિજુત્તિ-ગુર્જર છાયા પૂર્ણ બીજું મૂળસૂત્ર ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org