Book Title: Agam Deep 13 Raippaseniyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ [378] नमो नमो निम्पल देसणस्त પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ 2222222 . રાયસેણિય રાયપ ઉરંગસૂત્ર-૨-ગુર્જરછાયા I - - - -- ---- -- અિરિહંતોને નમસ્કાર થાઓ, સિદ્ધોને નમસ્કાર થાઓ, આચાર્યોને નમસ્કાર થાઓ, ઉપાધ્યાયોને નમસ્કાર થાઓ, લોકમાં રહેલ સર્વ સાધુને નમસ્કાર થાઓ. [1] તે કાલે તે સમય આમલકપ્પા નામે નગરી હતી. એ આમલકપ્પા નગરીમાં ધન અને ધાન્ય વગેરેની વિભૂતિ પરિપૂર્ણ હતી, યાવતું દર્શનીય, મનોહર, પ્રાસાદિક અને અસાધારણ સૌંદર્ય ભાવતું વાળી હતી. ચિએવી એ આમલકપ્પા નગરીથી બહાર ઈશાન ખૂણામાં અંબસાલવણ નામનું એક ચેત્ય હતું. એ ચૈત્ય ઘણા લાંબા કાળનું પુરાણું, યાવતુ એ વનખંડ જોતાં જાણે કે મેઘનો સમૂહ જ ન હોય એવો ભાસ જોનારને થતો હતો. ચિત્યની ચારે બાજુ પથરાએલા એ પહોળા વનખંડમાં વચ્ચોવચ્ચ એક મોટું ઉંચું અશોકનું વૃક્ષ હતું, આંખને ઠારે એવું પ્રસન્નતા પમાડનારું ઘણું સુશોભિત હતું. 1 [4] એ નગરીમાં રાજા શ્રેણિક અને રાણી ધારિણીનું રાજ્ય હતું. શ્રમણભગવંત મહાવીર સમોસા - પર્ષદા નીકળી પાવતુ રાજા એ પરિઉપાસના કરો આ સર્વે વાત ઉવવાઈ સૂત્ર અનુસાર જાણવી. ] જે સમયે શ્રમણ ભગવાન મહાવીર આમલકપ્પા નગરીની બહાર આવેલા અંબાલવણ ચૈત્યના સમવસરણ માં બિરાજતા હતા તે કાલે તે સમયે સૌધર્મકલ્પમાં સૂયભવિમાનમાં સુધમાં નામની સભામાં સૂયાભસિહાસન ઉપર બેઠેલા સૂયભદેવ પોતાના વિપુલ અવધિવડે સમગ્ર જંબુદ્વીપ તરફ નજર નાંખી તેને બરાબર નિરખી રહ્યો હતો.એ સૂયભદેવના પરિવારમાં ચાર હજાર સામાનિક દેવો. પોતપોતાના પરિવારથી વિંટળાએલી તેની ચાર પટ્ટરાણીઓ, ત્રણ સભાઓ, સાત સેનાઓ, સાત સેનાધિપતિઓ, સોળ હજાર આત્મરક્ષક દેવો અને સૂર્યાભિવિમાનમાં રહેનારા બીજા પણ ઘણા દેવો અને દેવીઓ હતાં. સૂયભસિંહાસના ઉપર બેઠેલો તે સપરિવાર સૂર્યદેવ - નાટ્ય, ગીત, વાદ્ય, તંત્રી, તલ, તાલ, બીર્જા વિવિધ વાજાંઓ અને વાદનકળામાં દક્ષ પુરુષ જેને વગાડે છે એવો મેઘની પેઠે ગાજતો, મૃદંગ અદિ બધાંમાંથી નીકળતા મધુર સ્વરો સાંભળતો સાંભળતો દિવ્ય ભોગોને ભોગવતો રહેતો હતો. સૂયભદેવે સમગ્ર જંબૂઢીપને નિરખતાં નિરખતાં ભારતવર્ષમાં આમલકપ્પા નગરીની બહાર અંબાલવણ ચેત્યમાં આવી રહેલા અને યોગ્ય અવગ્રહપૂર્વક સંયમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64