Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Chandrakant Shantilal Kothari
Publisher: Chandrakant Shantilal Kothari

View full book text
Previous | Next

Page 324
________________ ૩૧૯ આહાર ગ્રહણ કરે અને મળે ન મળે તે પણ સંતેષી રહીને ભિક્ષાવૃત્તિનું પાલન કરે. ૧૬ અલેલે ન રસે ગિધે, જિભાદને અમુછિએ ન રસાએ સુંજિજ, જવણએ મહામુણી ૧૭ જિત્વાને લુપિ ન થાય, રસમાં વૃદ્ધ ન બને, છહુવાને વરા રાખે, મૂચ્છ રહિત થાય, સ્વાદને માટે ભોજન ન કરે, પરંતુ સંયમ અર્થે જ ભોજન કરે. ૧૭ અણું રણું ચેવ, વન્દણું પૂયણે તહા ઇસક્કારસમ્માણું, ભણસા વિ ન પત્થાએ ૧૮ સાધુ અર્ચન, રચના, વંદન, પૂજા, ઋદ્ધિ સત્કાર અને સન્માનની મનથી પણ ઈચ્છા ને કરે. ૧૮ સુઝાણું ઝિયાઈજજા, અણિયાણે અકિંચણે સક્કાએ વિહરે, જાવ કાલસ્ટ પજજઓ ૧૯ - સાધુ મૃત્યુ સુધી અપરિગ્રહી, નિદાન રહિત અને કામની મમતા ત્યાગીને શુકલ ધ્યાન ધ્યાત વિહરે. ૧૯ ણિજજુહિઊણુ આહાર, કાલધએ ઉવહૂિએ જહિ9ણ માણસ બેન્દિ, પહૂ દુકખા વિમુચ્ચઈ ૨૦ આમ સમર્થ મુનિ મૃત્યુ સમયે આહારાદિ ત્યાગીને મનુષ્યનું શરીર છોડીને બધા દુઃખથી મુક્ત થાય છે. ૨૦ નિમમ નિરહંકારે, વીયરાગે અણુસેવો છે સંપત્તિ કેવલં નાણું, સાયં પરિનિવૃડે. ૨૧ ત્તિ એમિ મમત્વ, નિરહંકાર, વીતરાગી અને નિરાશ્રયી થઇને કેવલજ્ઞાન પામીને એ સદાને માટે સુખી થઈ જાય છે. ૨૧ * એમ હું કહું છું. - ઇતિ પાંત્રીશમું અધ્યયના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374