Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Chandrakant Shantilal Kothari
Publisher: Chandrakant Shantilal Kothari

View full book text
Previous | Next

Page 360
________________ ૩૫૫ મહામુક્કા સહસ્સારા, આણયા પાણયા તહા આરણ અચુયા ચેવ, ઈઈ કપવગા સુરા ૨૧૦ ક ત્પન્ન વૈમાનિક બાર જાતને છે? – સૌધર્મ, ઈશાન, સનતકુમાર, માહેશ્વ, બ્રહ્મ, લાન્તક, મહાશુક, સહસ્સાર, આનત, પ્રાણત, આરણ અને અચુત. ૨૦૯-૧૦ કપાઈયા ઉ જે દેવા, દુવિહા તે વિયાહિયા વિજાણુત્તરા ચેવ, ગેવિજજા નવવિહા તહિં ૨૧૧ કલ્પાતીત દેવો બે પ્રકારના કહ્યા છેઃ ઐયિક અને અનુત્તરવેયિક નવ પ્રકારના છે. ૨૧૧ હેમિ હરિમા ચિવ, હેટ્રિમા માલિઝમાં તહા હેહિમા ઉરિમા ચેવ, મક્ઝિમા હેમિા તા ૨૧૨ મઝિમ મઝિમ ચેવ, મક્ઝિમા ઉરિમા તહા ઉરિમા હેટ્રિમ ચેવ, ઉવરિમા ભજિઝમાં તહાં ૨૧૩ ૧ નીચેની ત્રીકને નીચેના દેવ, ૨ નીચેની ત્રીકના વચલા દેવ, ૩ નીચેની ત્રીકને ઉપલા દેવ, ૪ વચલી ત્રીકના નીચેના દેવ, ૫ વચલી ત્રીકના વચલા દેવ, ૬ વચલી ત્રીકના ઉપલા દેવ, ૭ ઉપલી ત્રીકના નીચલા દેવ, ૮ ઉપલી ત્રીકના વચલા દેવ, ૯ ઉપલી ત્રીકના ઉપરના દેવ; આ નવ ભેદ શ્રેયક દેવના છે. ૨૧૨–૨૧૩ ઉવરિમા ઉરિમા ચેવ, ઈઈ ગેવિજજો સુરા વિજયા વેજયના ય, જયંતા અપરાજિયા ૨૧૪ સવસિદ્ધગા ચેવ, પંચહાણુત્તરા સુર ! ઈઈ માણિયા એએ, રેગડા એવામાયઓ ૨૧૫ • વિજય, વૈજયન્ત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ, આ પાંચ પ્રકારના અનુત્તર વિમાનવાસી દેવ છે. આમ વૈમાનિક દેવોના અનેક પ્રકાર છે. ૨૧૪-૨૧૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374