Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Chandrakant Shantilal Kothari
Publisher: Chandrakant Shantilal Kothari

View full book text
Previous | Next

Page 370
________________ ૩૬૫ સત્યગ્રહણું વિસભખણ ચ, જલણું ચ જલપેસ યા અણયારભંડલેવી, જમણમરણાણિ બંધતિ ૨૬૮ શસ્ત્ર મારનાર. વિષ ભક્ષણ કરનાર, અગ્નિમાં પ્રવેશનાર, પાણીમાં બુડનાર તથા આચાર ભ્રષ્ટથી જે જીવ મરે છે તે જન્મ મરણ વધારે છે. ૨૬૮ ઈઈ પાઉકરે બુધે, નાયએ પરિનિબુએ . છત્તીસં ઉત્તરઝાએ, ભવસિદ્ધીયસમ્મએ ર૬૯ ત્તિ બેમિ છે ભવ સિદ્ધક જીવોને સમ્મત એવા ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીશ અધ્યયનને પ્રકટ કરીને ભગવાન શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા. ૨૬૯ Tછત્રીસમું અધ્યયન સમાપ્ત કારFFER FREE | શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સપૂર્ણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374