Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Chandrakant Shantilal Kothari
Publisher: Chandrakant Shantilal Kothari

View full book text
Previous | Next

Page 368
________________ ૩૬૩ મિચ્છાસણરત્તા, નિયાણા હુ હિંસા ઈય જે મતિ જીવા, તેર્સિ પુણ દુલ્લા બેહી ૨૫૮ જે જીવ મિયા દર્શનમાં રત, હિંસક તથા નિદાનયુક્ત કરણું કરનાર છે, એ આ ભાવનાઓમાં ભરીને દુર્લભ બધિ થાય છે. ૨૫૮ સમ્મસણરત્તા, અનિયાણું સુલેસમેગાઢા ઈયે જે મરંતિ છવા, તેસિ સુલહા ભવે બેહી ૨૫૯ જે જીવ સમ્યગૂ દર્શનમાં અનુરક્ત, અતિ શુકલ લેયાવાળો અને નિદાન રહિત ક્રિયા કરનાર છે, એ આ ભાવનામાં ભરીને પરલકમાં સુલભ બધિ થાય છે. ૨૫૯ મિચ્છાદંસણરત્તા, સાનિયાણ કણહલેસમેગાઢા ! ઈયે જે ભરંતિ છવા, તેસિં પુણ દુલહા બેહી ૨૬૦ મિથ્યાદર્શનમાં રક્ત, નિદાનયુક્ત કરણી કરનાર અને ગાઢ કૃષ્ણ લેશ્યાબળે જીવ મરીને દુર્લભ બધિ થાય છે. ૨૬૦ જિણવયણે અણુસ્તા, જિણવયણે જે કરેંતિ ભાવેણુ અમલા અસંકિલિ, તે હુતિ પરિસંસારી ૨૧ શ્રી જિન વચનોમાં અનુરક્ત, જિન વચનાનુસાર ભાવપૂર્વક અનુષ્ઠાન કરનાર, મિથ્યાત્વાદિ મળ અને કલેશોથી રહિત થઈને • સંસારને પરિત (મર્યાદામાં) કરે છે. ૨૧ બાલમરણાણિ બહુસે, અકામમરણાણિ એવા ય બહુયાણિ ? મરિહંતિ તે વરાયા, જિણવયણે જે ન જાણંતિ ૨૬૨ જે જીવ જિનવચને જાણ નથી એ ઘણીવાર બાળ અને અકામ મરણ કરે છે. ૨૬૨ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374