Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Chandrakant Shantilal Kothari
Publisher: Chandrakant Shantilal Kothari

View full book text
Previous | Next

Page 367
________________ ૩૬૨ બારસેવ ઉ વાસાઈ, સંલેહુકોસિયા ભવે, સંવરે મઝિમિયા, છગ્ગાસા ય જહનિયા ૨૫૨ સંખના જઘન્ય છ માસની, મધમ સંવત્સર-બાર માસની અને ઉત્કૃષ્ટ બાર વર્ષની હોય છે. ઉપર પઢમે વાચકમ્મિ, વિગઈનિજૂહણું કરે બિઈએ વાસઉમિ , વિચિત્ત તુ તવ ચરે ૨૫૩ પ્રથમના ચાર વર્ષમાં વિનયને ત્યાગ કરે અને બીજા ચાર વર્ષમાં વિવિધ પ્રકારનું તપ કરે. ૨૫૩ એગંતરમાયામં, કષ્ટ સંવરે દુવે છે તઓ સંવર તુ, નાઈવિગિ તવં ચરે ૨૫૪ આયંબિલના પારણથી બે વર્ષ સુધી એકાંતર તપ કરે. પછી છ માસ સુધી અતિ વિકટ તપ કરે નહિ. ૨૫૪ ત સંવછરદ્ધ તુ, વિગિ તુ તવં ચરે ! પરિમિયં સેવા આયામ, તામિ સંવછરે કરે ૫૫ પછી છ માસ સુધી વિકટ તપ કરે અને પારણામાં આયંબિલ તપ કરે. ૨૫૫ કેડીસહિયમાયામ, ક વચ્છરે મુણી માસિદ્ધ-માસિએણું તુ, આહારેણ તવં ચરે ૨૫૬ એક વર્ષ કટિ સહિત તપ કરે અને આયંબિલથી પારણા કરે., પછી માસ અથવા અડધા માસ સુધી આહાર ત્યાગની તપસ્યા - કરે. ૨૫૬ કંદપમાભિઓગં ચ, કિવિસિયં મહામાસુરસ્તં ચ , એયાઓ દુગઈએ, મરશ્મિ વિરહિયા હુતિ ૨૫૭ * કંદર્પ, અભિયોગ, કિલ્વેિષ, મોહ અને આસુરી ભાવના દુર્ગતિના હેતુ છે અને મૃત્યુ સમયે આવી ભાવનાથી જીવ વિરાધક થાય છે. ૨૫૭ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374