Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Chandrakant Shantilal Kothari
Publisher: Chandrakant Shantilal Kothari
View full book text
________________
૩૫૨
અસંખભાગ પલિયમ્સ, ઉકકોણ ઉ સાહિયા છે પુલ્વકેડિયુહત્તેણં, અંતમુહુરં જહનિયા ૧૯૧ કાયઠિઈ ખયરાણું, અંતરે સિમં ભવે અસંત કાલમુકોસં, અન્તમુહુર્ત જહન્નયં ૧૯૨
બેચર જીવોની કાય સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્ય ભાગ સહિત બેથી માંડીને નવ કેડીની કહેવામાં આવી છે. એને અંતર કાળ જધન્ય અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળનો છે. ૧૯૧-૧૯૨
એએસિં વણઓ ચેવ, ગંધએ રફાસએ એ સંહાસુદેસએ વા વિ, વિહાણાઈ સહસ્સો ૧૯૩
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષા તિર્યચપંચેન્દ્રિયના હજારે ભેદ છે. ૧૯૩ ભણ્યા દુવિહ ભેયા ઉ, તે મે કિત્તઓ સુણ સમ્મચ્છિમાં ય ભણ્યા, ગબભવÉતિયા તા ૧૯૪
મનુષ્યના સમુમિ અને. ગર્ભજ એવા બે ભેદ છે. ૧૯૪ ગર્ભવતિયા જે ઉ, તિવિહા તે વિવાહિયા કમઅકસ્મભૂમા ય, અંતરદીવયા તા ૧૯૫
ગોપન્ન મનુષ્યના ત્રણ પ્રકાર છે –કર્મ ભૂમિક, અકર્મ ભૂમિક અને અનર દ્વીપક. ૧૯૫ પણુરસત્તીસવિહા, ભેયા અકૂવીસઈ સંખ ઉ કમસો તેસિ, ઈઈ એસા વિવાહિયા ૧૯૬
કર્મ ભૂમિના ૧૫, અકર્મ ભૂમિના ૩૦ અને અન્તર દીપના મનુષ્યના ૨૮ ભેદ છે. ૧૯૬ સમુચિછમણ એસેવ, ભેઓ હાઈ વિવાહિઓ લેગસ્સ એગદેસમિ, તે સબ્ધ વિ વિયાહિયા ૧૯૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374