Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Chandrakant Shantilal Kothari
Publisher: Chandrakant Shantilal Kothari

View full book text
Previous | Next

Page 356
________________ ૩૫૧ સ્થલચરની કાય સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સહિત બેથી માંડીને નવ કરેડ પૂર્વ સુધીની કહી છે. ૧૮૫ અણુતકાલમુક્કોસ, અંતમુહુર્તા જહન્નય ! વિજ૮મિ એ કાએ, થલયરાણું અંતર ૧૮૬ સ્થલચર કાયમાં પુન: ઉત્પન્ન થવાનું અંતર જઘન્ય અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળનું છે. ૧૮૬ ચમે ઉ લેમપકખીય, તઈયા સમુગપફિયા . વિયયપફખી ય બોધવ્યા, પફિખણે ય ચઉરિવહા ૧૮૭ ચર્મ પક્ષી, રોમ પક્ષી, સમુદ્ર પક્ષી અને વિતત પક્ષીઃ આમ પક્ષીના ચાર ભેદ છે. ૧૮૭ લેગેગસે તે સબ્ધ, ન સવ્વસ્થ વિયાહિયા ઈત્તો કાલ વિભાગ તુ, તેસિં વર્લ્ડ ચઉવિહું ૧૮૮ આ જીવ લેકના એક ભાગમાંજ છે, સર્વત્ર નથી. કાળ ભેદથી આના ચાર પ્રકાર છે. ૧૮૮ સંતઈ પમ્પણ, અપજવસિયા વિ ય ઠિઈ પડ સાઈયા, સપજજવસિયા વિ ય ૧૮૯ પ્રવાહની અપેક્ષા અનાદિ અનંત અને સ્થિતિની અપેક્ષા સાદિ - સાંત છે. ૧૮૯ પલિઓવમસ્સ ભાગે, અસંખે જઈમે ભવે છે આઉટિંઈ ખહયરાણું, અંતમુહુર્તા જહનિયા ૧૦૦ આ ખેચરની આયુ સ્થિતિ જધન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. ૧૯૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374