Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Chandrakant Shantilal Kothari
Publisher: Chandrakant Shantilal Kothari

View full book text
Previous | Next

Page 350
________________ ૩૪૫ અંધક, પૌતિક, મક્ષિકા, મશક, ભ્રમર, કીટ, પતંગ, કિંકણ, કંકણ, કુર્કટ, સિંગરીટી, નન્દાવર્ત, વીંછી, ડેલ, ભૃગરીટક, અક્ષિવેધક, અક્ષિત, ભાગધ, અક્ષિરોડક, વિચિત્ર, ચિત્રપત્રક, ઉપધિજલક, જલકારી, નીચક અને તામ્રક આદિ અનેક પ્રકારના ચાર ઈન્દ્રિય જીવો છે. આ બધા લોકના એક ભાગમાં રહે છે. ૧૪૬ થી ૧૪૯ સંતઈ પપણાઈયા, અપજવસિયા વિ ય ઠિઈ પડુચ સાઈયા, સજજવસિયા વિ ય ૧૫૦ પ્રવાહની અપેક્ષા આ છો અનાદિ, અનંત છે. અને સ્થિતિની અપેક્ષા આદિ અંત સહિત છે ૧૫૦ ઇવ ય માસા ઉ, ઉકોણ વિવાહિયા ચઉરિદિયઆઉઠિઈ, અંતમુહુર્તા જહનિયા ૧૫૧ ચાર ઇન્દ્રિયવાળા જીવોની આયુરિથતિ જધન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ છ મહિનાની કહી છે. ૧૫૧ સંખિજકાલમુકેસ, અંતમુહુર્ત જહન્નય ! ચઉરિદિયકાઠિઈ તે કાર્ય તુ અમું ચઓ ઉપર ચક્ષુરિન્દ્રિય કાયમાં જ જીવ નિરંતર રહે તો જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાળ સુધી રહે છે. ઉપર અણુતકાલમુકકો, અંતમુહુર્તા જહનયં વિજઢશ્મિ એ કાએ, અંતરે ચ વિવાહિયં ૧૫૩ બીજી કાયમાં ઉત્પન્ન થઈને ફરીથી ચતુરિન્દ્રિય કાયમાં જન્મ લેવાનું અંતર જઘન્ય અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળનું છે. એએસિં વણુઓ ચેવ, ગંધ સફાઓ ! સંડાસુદેસએ વા વિ, વિહાણુ સહસ્સો ૧૫૪ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષા ચતુરિન્દ્રિય છોના હજારે ભેદ છે. ૧૫૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374