Book Title: Agam 38 Jitkalpa Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 21
________________ જીતકલપ-છેદગ-૩ તો આલોચના કહે. – જે આલોચના ન રૈ તો તે અશુદ્ધ કે અતિચાર યુક્ત ગણાય અને આલોચના ક્રતા શુદ્ધ કે નિરતિચાર બને છે. [૮] સ્વગણ કે પરગણ અર્થાત્ સમાન સામાચારીવાળા સાથે કે અસમાન સામાચારીવાળા સાથે કારણે બહાર નિર્ગમન થાય તો આલોચનાથી શુદ્ધ થાય. જો સમાન સામાચારીવાળા કે અન્ય સાથે ઉપસંપદા પૂર્વક વિહાર ક્યું ત્યારે નિરતિચાર હોય તો પણ [ગીતાર્થે આચાર્ય મળે ત્યારે આલોચના કરવાથી જ તેની શુદ્ધિ થાય છે, તિમ જાણ] ૦ હવે ગાથા ૯ થી ૧રમાં પ્રતિકમણ પ્રાયશ્ચિત્ત કહે છે 0-0 પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત :૯િ થી ૧૨] ચારે ગાથાનો સંયુક્ત અર્થ રજૂ ક્રીએ છીએ – ત્રણ પ્રકારની ગતિ કે પાંચ પ્રકારની સમિતિ વિશે પ્રમાદ રવો. - ગરની કોઈ રીતે આશાતના #વી. - વિનયનો ભંગ કરવો. - ઇચ્છાકારાદિ દશ સામાચારીનું પાલન ન ક્રવું. - અલ્પ પણ મૃષાવાદ, ચોરી કે મમત્વ હોવું, - અવિધિએ અથત મહપત્તિ રાખ્યા વિના છીંક ખાવી, તેમજ વાયુનું ઉર્ધ્વગમન રવું - સામાન્યથી છેદન, ભેદન, પીલણ આદિ અસંક્લિષ્ટ કર્મોનું સેવન કરવું. – હાસ્ય કે ચેષ્ટા ક્રવી. – વિસ્થા વી. - ક્રોધાદિ ચાર ક્યાયો સેવવા - શબ્દાદિ પાંચ વિષયોનું સેવન કરવું. – દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ કે તપ આદિમાં અલના થવી. - જયણાયુક્ત થઈને હિંસા ન કરતો હોવા છતાં સહસકર કે અનુપ્રયોગ દશાથી અતિયાર સેવે તો મિથ્યાદા રૂપ પ્રતિક્રમણથી શુદ્ધ થાય. – જે તપયોગ કે સાવધાનીપૂર્વક પણ અલ્પ માત્ર સ્નેહ સંબંધ, ભય, શોક, શરીરાદિનું ધોવું વગેરે તથા જ્યેષ્ટા, હાસ્ય, વિઠ્યાદિને માટે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત જાણવું અથ િઆ સર્વે દોષોના સેવનમાં સાધુને પ્રતિક્રમણ યોગ્ય પ્રાયશ્ચિત્ત આવે. ટ્વેિની ગાણા ૧૩ થી ૧પમાં હકુભય પ્રાયોતિ કહે છે o-૦ તદુભય પ્રાયશ્ચિત્ત :[૧૩ થી ૧૫] ત્રણે માથાનો સંયુક્ત અર્થ જણાવે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36