Book Title: Agam 38 Jitkalpa Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 26
________________ ગાદલા-૪૩ -પ્રાભૃતિક દોષ બે રીતે - સુક્ષ્મ અને બાદર, સુક્ષ્મ માટે નીતિ અને બાદર માટે ઉપવાસ તપ પ્રાયશ્ચિત. - પ્રકૃષ્ટક્રણ દોષ બે પ્રકારે – અપ્રન્ટ અને પ્રકટ પ્રક્ટ હોય તો પુરમિત્ર અને પ્રગટ હોય તો આયંબિલ. -- કીત દોષ માટે આયંબિલ. -- પ્રામીત્ય અને પરિવર્તીત દોષ બે પ્રકારે – લૌકિક અને લોકોત્તર, લૌક્યિાં આયંબિલ, લોકોત્તરમાં પુરિમઢ. - આહુત દોષ બે ભેદે – સ્વગામથી અને પગામથી. જો સ્વગામથી હોય તો પરિમડૂઢ અને પરગામથી હોય તો આયંબિલ. -- ઉભિન્ન દોષ બે ભેદ – દાદરો, બંધ માડ. દાદર હોય તો પુરિમટ્ટ, બંધ કમાડ ઉઘાડે તો આયંબિલ. - માલાપહત બે ભેદ – જઘન્યથી, ઉત્કૃષ્ટથી. જઘન્યથી પુરિમ અને ઉથી આયંબિલ. - આચ્છેદ્ય અને અતિસૃષ્ટ દોષ માટે આયંબિલ. -- અધ્યવપૂરક દોષ ત્રણ પ્રકારે – જાવંતિય, પાખંડમિશ્ર અને સાધુમિશ્ર. જાવંતિયમાં પરિમઢ, બાકી બેમાં એકસણું. – ધાત્રી, દૂતિ, નિમિત્ત, આજીવ, વણીમગ એ પાંચે દોષો માટે આયંબિલ તપ પ્રાયશ્ચિત. - તિગીચ્છા દોષ બે ભેદે - સુક્ષ્મ અને બાદર, સુક્ષ્મમાં પરિમર અને બાદર હોય તો આયંબિલ તપ, - ક્રોધ અને માન દોષમાં આયંબિલ, માયા દોષમાં એકાસણું, લોભ દોષ માટે ઉપવાસ. - સંતવ દોષ બે પ્રકારે – વચન સંતવ, સંબંધી સંસ્તવ, વચન સંસ્તવમાં પરિમઢ સંબંધી સંતવમાં આયંબિલ. – વિધા, મંત્ર, ચૂર્ણ, યોગ એ બધા દોષોમાં આયંબિલ તપ પ્રાયશ્ચિત્ત આવે. - શંક્તિ દોષમાં જે દોષની શંકા હોય તે પ્રાયશ્ચિત. - સચિત્ત સંસર્ગ દોષ ત્રણ પ્રકારે (૧) પૃધીાય સંસર્ગનીવિ, મીશ્રર્દમમાં પરિમઢ, નિર્મિશ્ર કર્દમમાં આયંબિલ. (ર) જળ મિશ્રિતમાં નીવિ. (૩) વનસ્પતિ મિશ્રિતમાં પ્રત્યેક મિશ્રિત હોય તો પુરિમઢ, અનંતકાય મિશ્રિત હોય તો એાસણું. - પિહિત દોષમાં અનંતર વિહિત હોય તો આયંબિલ, પરંપર વિહિત હોય તો એકાસણું. - સાહરિત દોષમાં નીવિથી ઉપવાસ પર્યા. – દાયાર, યાયાક દોષમાં આયંબિલ, ઉપવાસ. - સંસક્ત દોષમાં આયંબિલ, ઓયતંતિય આદિમાં આયંબલિ, ત્મિશ્રદોષમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36