Book Title: Agam 38 Jitkalpa Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 34
________________ ગાકા૨ 05) પરંતુ [૧] અપવાદથી અલ્પ કે અલ્પતર પ્રાયશ્ચિત્ત આપવું. રિ] અથવા પ્રાયશ્ચિતને સર્વથા છોડી દેવું. ૩િ] તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત સેવી પોતે શેક્ષને પણ વંદન કરે પરંતુ તેને કોઈ વંદન ન કરે. તે પ્રાયશ્ચિત્ત સેવી પરિહાર તપને સારી રીતે સેવે. તે પ્રાયશ્ચિત્ત સેવી સાથે સંવાસ થઈ શકે, પરંતુ તેની સાથે સંવાદ કે વંદનાદિ ક્રિયા થઈ શકે નહીં. ૦૦૦ પાચિત પ્રાયશ્ચિ[૪] તીર્થ, પ્રવચન, ચુત, આચાર્ય, ગણધર, મહર્બિક એ સર્વની આશાતના ઘણાં જ અભિનિવેશ - કદાગ્રહથી કરે તેને પારસંચિત પ્રાયશ્ચિત્ત આવે. લ્પિ જે સ્વલિંગ એટલે કે વેશમાં રહેલો હોય તેવા ક્લાયદુષ્ટ અથવા વિષયદુષ્ટ સગને વશ થઈ વારંવાર પ્રગટપણેરાજાની અગ્ર મહિષીને સેવે તેને પારાંચિત પ્રાયશ્ચિત. ૬િ થિણધિનિદ્રાના ઉદયથી મહાદોષવાળો, અન્યોન્ય મૈથુન આસક્ત અને વારંવાર પાચિત યોગ્ય પ્રાયશ્ચિતમાં પ્રવૃત્ત હોય એ ત્રણેને પારસંચિત પ્રાયશ્ચિત્ત આવે. [] તે પારંચિત ચાર પ્રકારે છે – લિંગ, ક્ષેત્ર, કાળ અને તપથી તેમાં અન્યોન્ય પડિલેવી અને વિણદ્ધિ મહાદોષ વાળાને પાસંચિત પ્રાયશ્ચિત્ત આવે. ૮િ - ૯] અહીં બે માથાનો સંયુક્ત અર્થ હેલ છે– ક્ષેત્રથી - વસતિ, નિવેશ, પાળો, વૃક્ષ, રાજ્ય આદિના પ્રવેશ સ્થાન તથા નાગર, દેશ અને રાજ્યને આશ્રીને જે દોષ જેણે સેવેલ હોયતેને તે દોષ માટે પાચિક રવો. [૧૦] જે જેટલા કાળ માટે જે દોષ સેવે - તેને તેટલાં કાળ માટે પારંચિત પ્રાયશ્ચિત • તે પારંચિત પ્રાયશ્ચિત્ત બે પ્રકારે આવે છે [૧] આશાતના નિમિત્તે, રિ પડિસેવણા નિમિત્તે - તેમાં આશાતના નિમિત્તાનું પારંચિત પ્રાયશ્ચિત્ત છ માસ થી લઈને એક વર્ષ પર્યન્ત હોય. – તેમાં પડિસેવણા નિમિત્તનું પારંચિત પ્રાયશ્ચિત્ત એક વર્ષથી લઈને બાર વર્ષ પર્યન્ત હોય. [૧૧] પારંચિત પ્રાયશ્ચિત્ત સેવી મહાસત્નીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36