Book Title: Agam 38 Jitkalpa Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 33
________________ ૨૬ જીતપ-દસરતેનો પર્યાય છે, અનવસ્થાપ્ય કે પાસંચિત તપ પૂરું થતાં તેને મૂળ પ્રાયશ્ચિત્ત સ્થાપવો. મૂળની આપત્તિમાં વારંવાર મૂળ પ્રાયશ્ચિત આવે. હવે ગાણા ૮થી ૯૩માં અનાવસ્થાપ્ય માહિતી 00 અનવસ્થાણ પ્રાયશ્ચિત[૮] ઉત્કટથી વારંવાર યૂષવાળા ચિત્ત ચોરી કરનાર, વપક્ષને કે પરપક્ષને ઘોર પરિણામથી અને નિરપેક્ષપણે નિષ્કરણ પ્રહાર ક્ટ તો – તે બંનેને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત [૮] સર્વે અપરાધો માટે જ્યાં જ્યાં ઘણું કરીને પારંચિત નામક પ્રાયશ્ચિત્ત આવતું હોય ત્યાં ત્યાં– – ઉપાધ્યાયને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આપવું. • જ્યાં ઘણું કરીને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવતું હોય ત્યાં પણ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવતું હોય [૯] અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત ચાર ભેદે હેલું છે [૧] લિંગથી, રિ) ક્ષેત્રથી, [3] કાળથી અને ]િ તપથી. જે વ્રત અથવા લિંગ અથતિ વેશમાં સ્થાપી ન શકાય અને પ્રધ્વજ્યા માટે અયોગયું લાગે તેને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતદેવું. લિંગના બેં ભેદ છે – દ્રવ્યથી અને ભાવથી. (૧) દ્રવ્યલિંગ એટલે હરણ. (ર) ભાવલિંગ એટપ્લે મહાવત. [] સ્વપક્ષ અને પરપક્ષના ઘાતમાં ઉધત એવા દ્રવ્યલિંગીને અથવા ભાવિલંગીને અને – ઓસ% આદિ ભાવસિંગ રહિતને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત. જે - જે ક્ષેત્રથી દોષમાં પડે તેને તે - તે ક્ષેત્રમાં અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત આપવું જોઈએ. [૧જે જેટલા નળ માટે દોષમાં રહે, તેને તેટલા કાળ માટે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આપવું. -નવસ્થાપ્યના બે ભેદ – [૧] આશાતના, (ર) પાકિસેવણા અથતિ નિષિદ્ધ મર્યનું ક્રવું તે. તેમાં આશાતના અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત જઘન્યથી છ માસ અને ઉત્કૃષ્ટથી એક વર્ષ હોય. પડિલેવણા અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત જઘન્યથી એક વર્ષ અને ઉત્કૃષ્ટથી બાર વર્ષ હોય. [૨] ઉત્સર્ગથી પડિલેવણા કારણે બાર વર્ષનું અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36