Page #1
--------------------------------------------------------------------------
________________
|| નમો નમો નિમનસાસ ||
આગમસૂત્ર
સટીક અનુવાદ
અનુવાદ શ્રેણી સર્જક - મુન દીયરખામર
For Private & Perconal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ:
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
આગમસટીક અનુવાદ
• નિશીથ , બૃહત્કલ્પ ૦ વ્યવહાર - દશાશ્રુતસ્કંધ
0 જીતકલ્પ - અનુવાદ-શ્રેણીના સર્જક - મુનિ દીપરત્નસાગર
{ { તા. ર૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ ફા.સુ.૫
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-૩-૧૦,૦૦૦
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
Jain
th International
Page #3
--------------------------------------------------------------------------
________________
પગમસુત્ર સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ર૯ માં છે....
૦ નિશીથ આદિ પાંચ છેદ સૂણો -
-૦- નિશીથ - છેદસૂત્ર-૧ - - બૃહત્કલ - છેદસૂત્ર-૨
-૦- વ્યવહાર - છેદસૂમ-૩ -૦- દશાશ્રુતસ્કંધ - છેદસૂત્ર-૪ -૦- જીતકa - છેદસૂરા-પ
– x
-x
-x
x
x
x
— x
–
ટાઈપ સેટીંગ શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ| ચાંદલોડિયા, અમદાવાદ, (M) 9824419736 #
-: મુદ્રક - નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ, Tel. 079-25508631
Page #4
--------------------------------------------------------------------------
________________
સ્વીકાર
o વંદના એ મહાન આત્માને ૦
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો લેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિષ્ણરહિતપણે મૂર્ત
સ્વરૂપને પામ્યું, એવા. પૂજ્ય આચાર્યશ્રી નમ્રાર્થસૂરીશ્વરજી મ. ના
ચરણ કમળમાં સાદર કોટીશ વંદના
કેમ ભૂલાય એ ગુરુદેવને પણ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરપૂજ્ય આચાર્યશ્રી દેસાગરસૂરીશ્વરજી મ.
જેમના જીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજય આચાર્યશ્રી હસાગરસૂરિજી મસા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી.
ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
ર
-
-
-
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ
૯ ની
સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભક્તિસૂરીશ્વરજી મ.ના સાધ્વીથી સૌમ્યજ્ઞાશ્રીજી મ.
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર
શ્રી કારેલીબાગ શ્વે.મૂ.પૂ. જૈન સંઘ વડોદરા
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
(અનુદાન દાતા
આગમ સટીક અનુવાદના કોઈ એક પગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચારિત્ર ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આ દેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુરાગી રવ આચાર્યદેવશ્રી વિજય ઋચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્રેમૂ પૂ. સંઘ, ભાવનગર બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન દોમૂપૂ સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જેન જે. મૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ. (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જેન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ.
પરમપૂજ્ય આયાદિલ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવતી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજ્રસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે, (૧) શ્રી જૈન શ્વે૰ મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
પૃપ્ ક્રિયારૂચિવંત, પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્વિજય ચચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુર્વતી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આયાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાધ્વીશ્રી સૌમ્યજ્ઞાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે—
- (૧) શ્રી કારેલીબાગ, શ્વે મૂન્યૂ જૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જૈનસંઘ, અમદાવાદ.
૨- સુવિશાળ પરિવારયુક્તા સાધ્વીશ્રી ભાવપૂર્ણાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ' - નવસારી તરફથી.
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી ૫૦ ના સમુદાયવર્તી પ.પૂ. સાધ્વીશ્રી ધ્યાનરસાશ્રીજી તથા સાધ્વીશ્રી પ્રફુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી
“શ્રી માંગરોળ જૈન શ્વે તપ સંઘ, માંગરોળ - તરફથી.
-
Page #8
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાધ્વીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
..
શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.’’
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવર્તી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેભૂપૂ॰ સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદેવ આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત અનુરાગીણી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી મથી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્ત્વકારિકા પ.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાધ્વીશ્રી પ્રથમશીલાશ્રીજી મના શ્રુતાનુરાગી શિષ્યા સાશ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રી આદિનાય જૈન શ્વે સંઘ,” ભોપાલ.
·
(૪) પરમપૂજ્યા વર્ધમાનતપસાધિકા, શતાવધાની સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે “કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,' કરચેલીયા, સુરત.
Page #9
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મહના વ્યવરદક્ષ શિષ્યા સાળશ્રી હિતશાસ્ત્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાધ્વી શ્રી પૂર્ણપ્રાશ્રીજીની પ્રેરણાથી
સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
આગમ-સટીક અનુવાદ સહાયકો
(૧) પ.પૂ. ભગવતીજી દેશનાદક્ષ અદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાપ્ની
પ્રેરણાથી . “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ, જામનગર,
| (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ0
ની પ્રેરણાથી – “અભિનવ જેન મૂળપૂ૦ સંઘ,” અમદાવાદ.
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી |
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
(૪) પ.પૂ. જચલાવણ્યશ્રીજી મસાહના સુશિષ્યા સો સુપ્રભાશ્રીજી મ.ની
પ્રેરણાથી – “શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધર્માશ્રીજી મના શિષ્યા તપસ્વીરના સાળીશ્રી
પ્રીતિઘમસ્ત્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્શ્વભક્તિ શ્વેમ્પૂ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ જૈમૂછપૂછ તપા. જૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા પ્રમાણીવશ્રી સૌમ્યગુણાશ્રીજી મની પ્રેરણાથી. ||
“શ્રી પરમ આનંદ જૈમૂળપૂ૦ જેનસંઘ,” પાલડી, અમદાવાદ.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્યએક ઝલક
કુલ પ્રકાશનોનો એક-૩૦૧
१-आगमसुत्ताणि-मूलं
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સુત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંકયા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક અધ્યયન વક્ષસ્કાર/પદપ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્રગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
મામલો, માrજનાનો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂ. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
૪મકાશનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પબ માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાલીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ' સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂ. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीनं
૪૬૫કારનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમંજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. અગમ-વિષય-દર્શન આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશ અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. - ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથફ-પૃથફ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીક માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો,
५. आगमसइकोसो
૪-પ્રકાશનો
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે ૧ થી ૬ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
-
૧૧
—
વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું આમમુત્તાળિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના
६. आगमनामक्रोसो
આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ ‘‘આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીક માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો, આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કયા જોવા માટે અમારું આગમસુત્તાળિ-સટી તો છે જ.
Page #13
--------------------------------------------------------------------------
________________
૧ર
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
૪-પ્રકાશનો
મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ આામસૂત્ર-હિની અનુવાદ્ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને ગ્રામ મટી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
-પ્રકાશનો
આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિર્લવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કયા, પ્રકીર્ણ કથા અને ષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
આ “આગમ કથાનુયોગ'' કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાલીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ
૪૮પ્રકાશનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કહ્યું [બારસા] સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાાનથી વંચિત ઋતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુકત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪પ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
આ હતી આગમ સંબધી અમારા ર૫૦ પ્રકાશનોની યાદી
- * - --
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
આગમસૂમ સટીક અનુવાદ
- આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
[૪]
(૧) વ્યાકરણ સાહિત્ય :૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઘુપ્રક્રિયા પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે કાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
0 કૃદામાલા - - આ લધુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય : ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મHહ જિસાણં” નામક સઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોકનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
- શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય - ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ o તત્ત્વાધિગમ સૂબ અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
- આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દર્શ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂઝપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
અમાસ પ્રકાશનો
પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ,
સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૧
૦ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે, જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
-
(૪) આરાધના સાહિત્ય
૦ સમાધિમરણ ઃ
૦ સાધુ અંતિમ આરાધના
૦ શ્રાવક અંતિમ આરાધના
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
(૫) વિધિ સાહિત્ય -
• દીક્ષા-યોગાદિ વિધિ
૦ વિધિ સંગ્રહ ભાગ-૧
૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે,
(૬) પૂજન સાહિત્ય -
૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ
૧૫
(૭) યંત્ર સંયોજન :
૦ ૪૫-આગમ યંત્ર
૦ વિશતિ સ્થાનક યંત્ર
3
3
૧
Page #17
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૮) જિનભક્તિ સાહિત્ય :० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी
ત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિચિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૩૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-મૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી
(૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग o અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો 0 શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા
(૧૦) સૂત્ર આભ્યાસ-સાહિત્ય - છે જેન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ 0 પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમાણ ૩૫ પ્રકાશનો થયા છે.
- -
Page #18
--------------------------------------------------------------------------
________________
બાલાહાચારી શ્રી નેમિનાશાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
(ભાગ-૨૯)
આ ભાગમાં કુલ ૫ આગમોનો સમાવેશ કરાયેલ છે. એ પાંચે છેદસૂત્રો છે– (૧) નિશીથ, (૨) બૃહલ્પ, (૩) વ્યવહાર, (૪) દશાશ્રુતસ્કંધ, (૫) જીત૫. આગમ સૂબના ક્રમાંક ૩૪થી ૩૮માં આવતા આ સૂત્રોને પ્રાક્તમાં અનુક્રમે નિદિ, વૃદ, વવહાર, સાસુ વંધ, નીય હેવામાં આવે છે.
નિશીથસૂત્ર ઉપર શ્રી સંધદાસગણિનું ભાષ્ય, જિનદાસગણિ કૃત મૂર્તિ છે. બૃહત્કામાં પણ ભાષ્ય, ચૂર્ણિ અને વૃત્તિ છે. વ્યવહાર સૂત્ર ઉપર પણ ભાષ્ય અને વૃત્તિ છે. દશાશ્રુતસ્કંધની ચૂર્ણિ, જીતાનું ભાગ્ય અને ચૂર્ણિ ઇત્યાદિ ટીક્ર સાહિત્ય ઉપલબ્ધ છે જ.
અમારા આ પ્રશ્નશનમાં ટીક્સ સહિત અનુવાદ લેવા માટે ઉક્ત સાહિત્ય અમે હાથ પણ ધરેલ હતું. પરંતુ અનેક પૂજ્યશ્રી આ છેદસૂત્ર વિષયક સટીક અનુવાદ ગટ થાય તે માટે અસંમત હોવાથી અમે આ બધાં છેદસૂમોનો માત્ર મૂળથી જ અનુવાદ કરેલ છે.
મુખ્યતાએ પ્રાયશ્ચિત્ત ગ્રન્થો ગણાતા આ છેદસૂત્રોમાં – "નિશીથ'માં સંયમ માર્ગે ચાલતા જે દોષો લાગે તેનું નિરૂપણ અને તે વિષયક પ્રાયશ્ચિત્ત છે. “બૃહલ્પ"માં લગ-અલગ બાબતોનું નિરૂપણ અને પ્રાયશ્ચિત્ત છે.
વ્યવહારમાં પણ સાધુ-સાધ્વી માટેના આચાર સંબંધો સ્પષ્ટ આદેશો અને પ્રાયશ્ચિત્ત ક્યનયુક્ત જ છે. દશાશ્રુતસ્કંઘમાં સમાધિસ્થાન, શબલ દોષ આદિ વિવિધ વિષયો છે. અને જીતલ્પ એ “પંચલ્પ' સૂત્રના સ્થાને સ્થાપિત આગમ છે. જેમાં આલોચના, પ્રતિકમણ આદિ વિવિધ પ્રાયશ્ચિત્તો તથા દોપ વર્ણન છે.
અહીં ભલે માત્ર સૂબાનુવાદ છે. પણ અમારા સંપાદિત કામસુતજ-સરીમાં અમે મૂલ સાથે તે - તે નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ પ્રકાશિત જ છે. જે ખરેખર વાંચવા અને મનન ક્રવા જ જોઈએ. તેનો અનુવાદ વડીલ સંમત ન હોવાથી છોડી દેવો પડેલ છે. પણ છેદસૂત્રોના રહસ્યનો પાર પામવા ટીક સાહિત્ય સમજવું જ પડે. 2િ9|2|
Page #19
--------------------------------------------------------------------------
________________
જીતલપ-દ-૩
૩૮ જીલ્પ-છેદસૂત્ર-૫
ચૂર્ણિ આધારિત સૂબાનુવાદ
- છેદસૂત્રોની સંખ્યા : છ - વર્તમાન કાળે સ્વીકરાયેલી છે. આ છેદસૂત્રોમાં (૧) નિશીથ, (૨) બૃહત્કલ્પ, (૩) વ્યવહાર (૪) દશાવ્રુતસ્કંધ, (૫) જીતલ્પ અને (૬) મહાનિશીયનો સમાવેશ થાય છે. પૂર્વે પંયત્ર્યસૂત્રનો સમાવેશ આ છ છેદ સુત્રોમાં થતો હતો. પંચક્યુ વિચ્છેદ થતાં તેને સ્થાને આ જીતન્મ નામક સૂત્રની સ્થાપના ક્રવામાં આવેલી છે.
ભાષ્ય, (૨) પંચધૂ મૂર્ણિતો ઉપલબ્ધ
જોકે હાલ પણ (૧) પંચ છે જ પણ મૂળ સૂત્રપાઠ નથી.
જીતા -છેદ સૂત્ર ઉપર પણ ભાષ્ય અને પૂર્ણ બંને ઉપલબ્ધ છે જ. તેમાં જીતવાનું ભાષ્ય અમે અમારા આગમસુરાણિ-સટીકંમાં પ્રકાશિત રેલું જ છે.
જીતાની ચૂર્ણિનો આધાર આ અનુવાદમાં અમે લીધેલ છે. જીતાની તિલક્રયાની વૃત્તિ હોવાનું સાંભળેલ છે, પણ અમોએ વૃત્તિ જેયેલ નથી.
આ અનુવાદમાં અમે મૂર્તિને આધારે તથા ક્યાંક તો મૂળસુઓને બદલે મૂર્તિનો સાર જ અનુવાદરૂપે જૂ રેલ છે. પ્રાયશ્ચિતના અધિકારને જણાવતાં આ આગમમાં કુલ ૧૦૩ ગાથાઓ મૂળભૂગરૂપે છે, તેનો અહીં અનુવાદ ક્રેલ છે.
- મુનિ દીપરત્નસાગર
Page #20
--------------------------------------------------------------------------
________________
ગાડી-૧
-
---
કો જીતલ્પ સૂકાનુવાદ છે ]િ પ્રવચન-શાસ્ત્રને પ્રણામ કરીને હું સંક્ષેપથી પ્રાયશ્ચિત્ત દાન હીશ. [આગમ, સૂત્ર, આજ્ઞા, ધારણા અને જીત એ પ્રમાણે પાંચ વ્યવહારો કહેવાયેલા છે, તેમાં જીત અર્થાત પરંપરાથી કોઈ ચરણા ચાલતી હોય, મોટા પુરુષે - ગીતાર્થે દ્રવ્ય, ક્ષેત્ર, કળ, ભાવ જોઈને નિર્ણત કરેલ હોય તેવો વ્યવહારને જીત વ્યવહાર.'
તેમાં પ્રવેશેલાં [ઉપયોગ લક્ષણવાળ] જીતની પરમવિશુદ્ધિ થાય છે. જેમ મલિન વસ્ત્રની ક્ષાર આદિથી વિશુદ્ધિ થાય છે, તેમ કર્મમલ યુક્ત જીવને જીત વ્યવહાર મુજબના પ્રાયશ્ચિતના દાનથી વિશુદ્ધિ થાય છે. ]િ તપનું મુખ્ય કારણ પ્રાયશ્ચિત છે.
- વળી તપ એ સંવર અને નિર્જરાનું કારણ પણ છે.
– આ સંવર અને નિર્જશ મોક્ષના કારણભૂત છે. અર્થાત્ પ્રાયશ્ચિત્ત થકી વિશુદ્ધિ માટે બાર પ્રકારનો તપ ક્વેલ છે.
આ તપ થી આવતા કર્મો અટકે છે અને સંચિત કર્મોનો ક્ષય થાય છે, જેના પરિણામે મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય છે.
[3] સામાયિક્ઝી બિંદુસાર પર્યન્તના જ્ઞાનતી વિશુદ્ધિ વડે ચાત્રિની વિશુદ્ધિ થાય છે.
- યાત્રિની વિશાદ્ધિ વડે નિવણની પ્રાપ્તિ થાય છે.
– પરંતુ ચાસ્ત્રિની વિશુદ્ધિ વડે નિવણની અર્થીઓએ પ્રાયશ્ચિતને અવશ્ય જાણવું જોઈએ.
કેમ કે પ્રાયશ્ચિત્ત વડે જ ચારિત્રની વિશુદ્ધિ થાય છે. ]િ તે પ્રાયશ્ચિત્ત દશ પ્રક્વરે છે. (૧) આલોચના, (૨) પ્રતિક્રમણ, (૩) તદુભય, (૪) વિવેક, (૫) વ્યુત્સર્ગ, (૬) તપ, (૭) છેદ, (૮) મલ, (૯) અનવસ્થાપ્ય, (૧૦) પાચિત.
પિ અવશ્યક્રણીય એવી સંયમક્રિયા રૂપ યોગ કે જેનો હવે પછીની ગાથાઓમાં નિર્દેશ કરેલ છે.
તેમાં પ્રવર્તેલા અદુષ્ટભાવવાળા છદ્મસ્થની વિશુદ્ધિ કે ર્મબંધ નિવૃત્તિ માટેનો અપ્રમત્તભાવ તે આલોચના.
૦૦ હવે ગાથા ૬ થી ૮ દ્વારા આલોચના પ્રાયશ્ચિત્ત ક્રે છે.
આલોચના પ્રાયશ્ચિત્ત :દિ, કી આહાર આદિના ગ્રહણ માટે જે બહાર જવું
અથવા ઉચ્ચાર ભૂમિ મિળ, મૂત્ર ત્યાગ ભૂમિ કે વિહાર ભૂમિ સ્વિાધ્યાય આદિ ભૂમિ એ બહાર જવું.
ચેત્ય અથવા ગુરુવંદનાર્થે જવું. ઇત્યાદિ કાયોમાં યથાવિધિ પાલન ક્રવું.
- આ સર્વે કાર્યો કે અન્ય કાર્યો માટે સો ડગલા કરતા બહાર જવાનું બને 29/13
Page #21
--------------------------------------------------------------------------
________________
જીતકલપ-છેદગ-૩ તો આલોચના કહે.
– જે આલોચના ન રૈ તો તે અશુદ્ધ કે અતિચાર યુક્ત ગણાય અને આલોચના ક્રતા શુદ્ધ કે નિરતિચાર બને છે.
[૮] સ્વગણ કે પરગણ અર્થાત્ સમાન સામાચારીવાળા સાથે કે અસમાન સામાચારીવાળા સાથે
કારણે બહાર નિર્ગમન થાય તો આલોચનાથી શુદ્ધ થાય.
જો સમાન સામાચારીવાળા કે અન્ય સાથે ઉપસંપદા પૂર્વક વિહાર ક્યું ત્યારે નિરતિચાર હોય તો પણ
[ગીતાર્થે આચાર્ય મળે ત્યારે આલોચના કરવાથી જ તેની શુદ્ધિ થાય છે, તિમ જાણ]
૦ હવે ગાથા ૯ થી ૧રમાં પ્રતિકમણ પ્રાયશ્ચિત્ત કહે છે
0-0 પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત :૯િ થી ૧૨] ચારે ગાથાનો સંયુક્ત અર્થ રજૂ ક્રીએ છીએ
– ત્રણ પ્રકારની ગતિ કે પાંચ પ્રકારની સમિતિ વિશે પ્રમાદ રવો. - ગરની કોઈ રીતે આશાતના #વી. - વિનયનો ભંગ કરવો. - ઇચ્છાકારાદિ દશ સામાચારીનું પાલન ન ક્રવું. - અલ્પ પણ મૃષાવાદ, ચોરી કે મમત્વ હોવું,
- અવિધિએ અથત મહપત્તિ રાખ્યા વિના છીંક ખાવી, તેમજ વાયુનું ઉર્ધ્વગમન રવું
- સામાન્યથી છેદન, ભેદન, પીલણ આદિ અસંક્લિષ્ટ કર્મોનું સેવન કરવું. – હાસ્ય કે ચેષ્ટા ક્રવી. – વિસ્થા વી. - ક્રોધાદિ ચાર ક્યાયો સેવવા - શબ્દાદિ પાંચ વિષયોનું સેવન કરવું. – દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ કે તપ આદિમાં અલના થવી.
- જયણાયુક્ત થઈને હિંસા ન કરતો હોવા છતાં સહસકર કે અનુપ્રયોગ દશાથી અતિયાર સેવે તો મિથ્યાદા રૂપ પ્રતિક્રમણથી શુદ્ધ થાય.
– જે તપયોગ કે સાવધાનીપૂર્વક પણ અલ્પ માત્ર સ્નેહ સંબંધ, ભય, શોક, શરીરાદિનું ધોવું વગેરે તથા જ્યેષ્ટા, હાસ્ય, વિઠ્યાદિને માટે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત જાણવું અથ િઆ સર્વે દોષોના સેવનમાં સાધુને પ્રતિક્રમણ યોગ્ય પ્રાયશ્ચિત્ત આવે.
ટ્વેિની ગાણા ૧૩ થી ૧પમાં હકુભય પ્રાયોતિ કહે છે
o-૦ તદુભય પ્રાયશ્ચિત્ત :[૧૩ થી ૧૫] ત્રણે માથાનો સંયુક્ત અર્થ જણાવે છે
Page #22
--------------------------------------------------------------------------
________________
ગા
-૧૫
લ,
- સંભ્રમ, ભય, દુઃખ, આપત્તિને લીધે- સહસા કે અસાવધાનીને લીધે – અથવા પરાધીનતાથીવ્રત સંબંધી જે કંઈ અતિચારનું સેવન કરે તો
- તભય અર્થાત આલોચના અને પ્રતિક્રમણ એ બંને પ્રાયશ્ચિત્ત સાધુને આવે.
– દુષ્ટ ચિંતવન, દુષ્ટ ભ્રમણ, દુષ્ટ ચેખિત આથતુ મનથી, વચનથી કે કાયાથી
સંયમ વિરોધી પ્રવૃત્તિનું વારંવાર પ્રવર્તન. તે ઉપયોગ પરિણત સાધુ પણ બધાંને દેવસિક આદિ અતિયાર રૂપે ન જાણે તો તેમ જ સર્વે પણ
ઉત્સર્ગ અને અપવાદથી દર્શન, જ્ઞાન, યાત્રિનો જે અતિ ચાર, તેનું કારણે અથવા સહસા સેવન થયું હોય તો તદુભય પ્રાયશ્ચિત્ત આવે.
ગિાથા ૧૬, ૧૭ વિવેક ચોગ્ય પ્રાયશ્ચિત્ત જણાવે છે
-૦ વિવેક પ્રાયશ્ચિત્ત :[૧૬, ૧૭] બંને ગાથાનો સંયુક્ત અર્થ કહે છે–
અશન આદિ રૂ૫ પિંડ, ઉપધિ, શય્યા વગેરેને
– ગીતાર્થ સૂત્રાનુસાર ઉપયોગથી ગ્રહણ કરે તેને જે આ અશુદ્ધ નથી એમ જાણે તો ઉપયોગમાં લે.
- જે અશુદ્ધ જાણે તો વિધિપૂર્વક પરઠવે.
- કાળી – અસઠપણે પહેલી પરિસિ એ લાવીને ચોથી પોરિસિ સુધી રાખે તો અશુદ્ધ.
- ક્ષેમચી – અડધા યોજન દૂરથી લાવેલું રાખે તે અશુદ્ધ.
- સૂર્ય ઉગ્યા પહેલાં કે આથમ્યા પછી ગ્રહણ કરે અથ ગ્રહણ કર્યા પછી સૂર્ય નથી ઉગ્યો કે આથમ્યો છે તે જાણે.
- ગ્લાન, બાળ આદિના કારણે અશનાદિ ગ્રહણ ક્યાં હોય.
- આવા આવા કારણોથી વિવેક યોગ્ય પ્રાયશ્ચિત્ત આવે, તેમાં વિધિપૂર્વક પરઠવે.]
[હવે ગાથા ૧૮થી ૨માં કોંસર્ગ પ્રાતિ કહે છે.
૦-૦ કર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત :[૮] ગમન, આગમન, વિહારને કારણે
- સૂત્રના ઉદ્દેશા, સમુદેશ, અનુજ્ઞાદિ - સાવધ કે નિરવધ સ્વાદિ – નાવ વડે નદીઆદિ જળમાર્ગ પાર કરે. એ બધામાં કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત આવે.
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૯૬
[૧૯] ભોજનમાં, પાનમાં, શયનમાં, આસનમાં, ચૈત્યમાં કે શ્રમણવસતિમાં
મળ-મૂત્રાદિ ગમન [પરઠવવામાં
• પચ્ચીસ શ્વાસોચ્છ્વાસ રૂપ [હાલ જેને એક લોગસ્સ અર્થાત્ ઇરિયાવણી કહે છે તે કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત આવે.
[] સો હાથ પ્રમાણે અથવા સો ડગલાં ભૂમિ વસતિની બહાર જો ગમનાગમન રે તો
આવે.
પચ્ચીસ શ્વાસોચ્છ્વાસ પ્રાયશ્ચિત્ત
પ્રાણાતિપાત હિંસાનું સ્વપ્ર આવે તો સો શ્વાસોચ્છ્વાસ પ્રમાણ પ્રાયશ્ચિત્ત
મૈથુન સ્વપ્રમાં ૧૦૮ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત દોષ સેવનારને આવે.
જીતક્લપ-છેદસૂત્ર-૩
-
[૧] અહીં દિવસથી સંવત્સર સુધીનું પ્રાયશ્ચિત્ત કહે છે—
-
- દિવસ સંબંધી પ્રતિક્રમણમાં પહેલાં ૫૦ અને પછી ર૫-૨૫ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત.
રાત્રિના પ્રતિક્રમણમાં ૫-૨૫ શ્વાસોચ્છવાસ પ્રમાણે કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત,
– પદ્બિ પ્રતિક્રમણમાં ૩૦૦ શ્વાસોચ્છવાસ પ્રમાણનું કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત. – ચૌમાસી પ્રતિક્રમણમાં ૫૦૦ શ્વાસોચ્છવાસ પ્રમાણનું કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત.
• સંવત્સરી પ્રતિક્ર્મણમાં ૧૦૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણનું કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત, અર્થાત્ દૈવસિક્માં લોગસ્સ બે-એ-એ રાત્રિમાં લોગસ્સ એક-એક. પળિમાં ૧૨-લોગસ્સ, ચૌમાસીમાં ૨૦-લોગસ્સ, સંવત્સરીમાં ૪૦ લોગસ્સ ઉપર ૧
નવકાર.
[રર] સૂત્રના ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞામાં ૨૭ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત.
સંબંધે
સૂત્ર પદ્મવણ [સજ્ઝાય પરઠવતા આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ અર્થાત્ એક નવકાર કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત,
[હવે ગાથા ૨૩થી ૭૩માં તપ પ્રાયશ્ર્વિત્ત કહે છે.] •-• તપ પ્રાયશ્ચિત્ત :--
[૩ થી ર૫] ત્રણ ગાથાનો સંયુક્ત અર્થ હે છે
જ્ઞાનાચાર સંબંધી અતિચાર ઔધથી અને વિભાગથી.
વિભાગથી ઉદ્દેશક, અધ્યયન, શ્રુતસ્કંધ, અંગ એ રીતે પરિપાટી ક્રમ છે તે
કાળનું અતિક્રમણ આદિ આઠ અતિયાર છે.
કાળ, વિનય, બહુમાન, ઉપધાન, અનિહ્વણ, વ્યંજન, અર્થ અને તદુભય એ આઠ આચારમાં જે અતિક્રમણ તે જ્ઞાના યાર સંબંધી અતિયાર છે,
Page #24
--------------------------------------------------------------------------
________________
ગા
-૨૫
તેમાં અનાગાઢ કારણે ઉદ્દેશક અતિચાર માટે વિવિ, અધ્યયન અતિયારમાં પુરિમડું, મૃતધ અતિચાર માટે એકાસણું, ગ સંબંધી અતિચાર માટે આયંબિલ.
એ પ્રમાણે તપ પ્રાયશ્ચિત્ત આવે. આગાઢ કારણ હોય તોઆ જ દોષ માટે પુરિમઠ થી અદ્મ સુધીનું પ્રાયશ્ચિત. - એ વિભાગ પ્રાયશ્ચિત્ત કહ્યું. – ઓધથી કોઈપણ સૂત્ર માટે ઉપવાસ ત૫ પ્રાયશ્ચિત.
– અર્થથી પ્રાપ્ત કે અયોગ્યને વાચના આદિ દેવામાં પણ ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ત આવે. રિ૬] કાળ-અનુયોગનું પ્રતિક્રમણ ન ક્ટ,
- સૂત્ર, અર્થ કે ભોજન ભૂમિનું પ્રમાર્જન ન કરે, – વિગઈનો ત્યાગ ન રે - સૂત્ર, અર્થ, નિવધા ન રે.
તો ઉક્ત બધામાં એક ઉપવાસ તપ પ્રાયશ્ચિત. ]િ જોગ બે પ્રકારે આગાઢ અને અણાગાઢ. એ બંનેના પણ બન્ને ભેદ છે – સર્વથી અને દેશથી.
સર્વથી એટલે આયંબિલ અને દેશથી તે કાઉસ્સગ્ન ક્રીને વિગઈ ગ્રહણ વી તે.
જો આગાઢ જોગમાં આયંબિલ ભાંગે તો બે ઉપવાસ અને દેશથી ભંગમાં એક ઉપવાસ તપ.
આણાગાટ જોગમાં સર્વ ભંગે બે ઉપવાસ અને દેશથી ભાંગે તો આયંબિલ તપ પ્રાયશ્ચિત.
રિ] શંકા, કંક્ષા, વિતિગિચ્છા, મટ દષ્ટિ, અનપબૃહણા, અસ્થિરિણ, અવાસ, અપ્રભાવના. આ આઠ અતિચારોનું દેશથી સેવન કરનારને એક ઉપવાસ તપ પ્રાયશ્ચિત.
મિથ્યાત્વની વૃદ્ધિ માટે એક ઉપવાસ, ઓધ પ્રાયશ્ચિત. શંકા આદિ આઠે વિભાગને દેશથી સેવનાર સાધુને પરિમ, રત્નાધિને એકાસણું, ઉપાધ્યાયને આયંબલિ અને આચાર્યને ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ત જાણવું.
૯િ, ૩૦] એ પ્રમાણે ઉપબૃહંણા – પ્રત્યેક સાધુને સંયમની વૃદ્ધિ-પુષ્ટિ આદિ ના નાસને રિમઢ આદિ ઉપવાસ પર્યન્ત પ્રાયશ્ચિત્ત તપ આવે.
તેમજ પરિવારની સહાય નિમિત્તે - પાસત્યા, કુશીલ આદિનું મમત્વ કરનારને
– શ્રાવઆદિની પરિપાલના કનાર કે સ્નેહ રાખનારને નિવિ, પુમિઢ આદિ પ્રાયશ્ચિત્ત તપ આવે.
- અહીં આ સાધર્મિક્ત સંયમી રવો કે કુલ-સંઘ-ગાણ આદિની ચિંતા કે તુતિ કરે એવી બદ્ધિએ સર્વ રીતે નિર્દોષપણે મમત્વ આદિ આલંબન હોવું જોઈએ.
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૮
જીતલપ-દસૂર-૩ [૩૧] એકેન્દ્રીય જીવોને સંધર્ટુન કરતાં નીતિ તપ.
– આ જીવોને પરિતાપ ઉપજાવવો કે ગાઢતર સંચાલન થકી ઉપદ્રવ વો તે અણાગાઢ-આગાઢ બે ભેદે
- અણાગાઢ કારણે આમ કરે તો પુરિમટ્ટ
- આગાટ કરણે કરે તો એકાસણું તપ પ્રાયશ્ચિત [૩૨] અનંતકાય વનસ્પતિ અને બે ઈદ્રિય, તે ઇંદ્રિય, ઉરિદ્રિય જીવોને સંઘટ્ટન પરિતાપ કે ઉપદ્રવ કરે
તો પરિમટ્ટથી ઉપવાસ પર્યન્ત તપ પંચેન્દ્રિયનું સંઘટ્ટન ક્રતા એકસણું, અણાગાઢ પરિતાપથી આયંબલિ, આગાઢ પરિતાપથી ઉપવાસ.
ઉપદ્રવ ળે તો એક લ્યાણક તપ પ્રાયશ્ચિત્ત આવે. [3] મૃષાવાદ, અદત્ત અને પરિગ્રહ
– આ ત્રણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવથી સેવતા જધન્યથી એકસણું, મધ્યમથી આયંબિલ અને આગાઢ પરિતાપથી ઉપવાસ.
ઉપદ્રવ કરે તો એક લ્યાણક તપ પ્રાયશ્ચિત્ત આવે. [૩૪] વસ્ત્ર, પાત્ર, પાળ બંધાદિ ખરડેલા રહે.
– તેલ, ઘી, આદિના લેપવાળા રહે તો એક ઉપવાસ – સુંઠ, હરડે, ઓષધાદિની સંનિધિથી એક ઉપવાસ. – ગોળ, ઘી, તેલ આદિની સંનિધિયો છંદ્ર
– બાકીની સંનિધિએ ત્રણ ઉપવાસ તપ પ્રાયશ્ચિત. [પ થી ૪૩] આ નવ ગાથાનો અનુવાદ મૂળ સૂરને બદલે અમે જીતા ચૂર્ણિને આધારે રેલ છે– – ઔશિક્ના બે ભેદ-ઓધથી અને વિભાગથી
- સામાન્યથી પરિમિત ભિક્ષાદાનરૂપ દોષમાં પરિશ્મઢ અને વિભાગથી ત્રણ ભેદ છે – ઉદેશ, કૃત અને કર્મ.
ઉદ્દેશો માટે પરિમઢ, ક્ત દોષ માટે એકસણું અને કર્મ દોષ માટે આયંબિલ તથા ઉપવાસ તપ પ્રાયશ્ચિત.
– પૂતિ દોષના બે ભેદ – સુમ અને બાદર
તેમાં સુક્ષ્મ દોષ-ધૂમ, અંગાર આદિ અને બાદર દોષ-ઉપક્રણ તથા ભોજન, પાન આદિ.
જેમાં ઉપકરણ પૂર્તિ દોષ માટે પૂરિમઢ અને ભોજન પાન પતિ દોષ માટે એસણું તપ પ્રાયશ્ચિત્ત આવે.
- મિશ્ર જાત દોષ બે રીતે – જાર્વતિય અને પાખંડ.
જાનૈતિય મિબ્રજાત માટે આયંબિલ અને પાખંડ મિશ્રદોષ માટે ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ત આવે.
- સ્થાપના દોષ બે રીતે – આાલીન, દીર્ઘકાલીન. અલ્પલીન માટે નીવિ, દીર્ઘકાલીન માટે પુમિઢ.
Page #26
--------------------------------------------------------------------------
________________
ગાદલા-૪૩
-પ્રાભૃતિક દોષ બે રીતે - સુક્ષ્મ અને બાદર, સુક્ષ્મ માટે નીતિ અને બાદર માટે ઉપવાસ તપ પ્રાયશ્ચિત.
- પ્રકૃષ્ટક્રણ દોષ બે પ્રકારે – અપ્રન્ટ અને પ્રકટ પ્રક્ટ હોય તો પુરમિત્ર અને પ્રગટ હોય તો આયંબિલ.
-- કીત દોષ માટે આયંબિલ.
-- પ્રામીત્ય અને પરિવર્તીત દોષ બે પ્રકારે – લૌકિક અને લોકોત્તર, લૌક્યિાં આયંબિલ, લોકોત્તરમાં પુરિમઢ.
- આહુત દોષ બે ભેદે – સ્વગામથી અને પગામથી. જો સ્વગામથી હોય તો પરિમડૂઢ અને પરગામથી હોય તો આયંબિલ.
-- ઉભિન્ન દોષ બે ભેદ – દાદરો, બંધ માડ. દાદર હોય તો પુરિમટ્ટ, બંધ કમાડ ઉઘાડે તો આયંબિલ.
- માલાપહત બે ભેદ – જઘન્યથી, ઉત્કૃષ્ટથી. જઘન્યથી પુરિમ અને ઉથી આયંબિલ.
- આચ્છેદ્ય અને અતિસૃષ્ટ દોષ માટે આયંબિલ.
-- અધ્યવપૂરક દોષ ત્રણ પ્રકારે – જાવંતિય, પાખંડમિશ્ર અને સાધુમિશ્ર. જાવંતિયમાં પરિમઢ, બાકી બેમાં એકસણું.
– ધાત્રી, દૂતિ, નિમિત્ત, આજીવ, વણીમગ એ પાંચે દોષો માટે આયંબિલ તપ પ્રાયશ્ચિત.
- તિગીચ્છા દોષ બે ભેદે - સુક્ષ્મ અને બાદર, સુક્ષ્મમાં પરિમર અને બાદર હોય તો આયંબિલ તપ,
- ક્રોધ અને માન દોષમાં આયંબિલ, માયા દોષમાં એકાસણું, લોભ દોષ માટે ઉપવાસ.
- સંતવ દોષ બે પ્રકારે – વચન સંતવ, સંબંધી સંસ્તવ, વચન સંસ્તવમાં પરિમઢ સંબંધી સંતવમાં આયંબિલ.
– વિધા, મંત્ર, ચૂર્ણ, યોગ એ બધા દોષોમાં આયંબિલ તપ પ્રાયશ્ચિત્ત આવે. - શંક્તિ દોષમાં જે દોષની શંકા હોય તે પ્રાયશ્ચિત.
- સચિત્ત સંસર્ગ દોષ ત્રણ પ્રકારે (૧) પૃધીાય સંસર્ગનીવિ, મીશ્રર્દમમાં પરિમઢ, નિર્મિશ્ર કર્દમમાં આયંબિલ.
(ર) જળ મિશ્રિતમાં નીવિ.
(૩) વનસ્પતિ મિશ્રિતમાં પ્રત્યેક મિશ્રિત હોય તો પુરિમઢ, અનંતકાય મિશ્રિત હોય તો એાસણું.
- પિહિત દોષમાં અનંતર વિહિત હોય તો આયંબિલ, પરંપર વિહિત હોય તો એકાસણું.
- સાહરિત દોષમાં નીવિથી ઉપવાસ પર્યા. – દાયાર, યાયાક દોષમાં આયંબિલ, ઉપવાસ. - સંસક્ત દોષમાં આયંબિલ, ઓયતંતિય આદિમાં આયંબલિ, ત્મિશ્રદોષમાં
Page #27
--------------------------------------------------------------------------
________________
૨00
તકલપચ્છેદસુત્ર-૩ નિવિથી ઉપવાસ પર્યd તપ.
- અપરિણત દોષ બે પ્રશ્નારે – પૃથ્વી આદિ પાંચ સ્થાવમાં આયંબિલ. પણ જો અનંતકાય વનસ્પતિ હોય તો ઉપવાસ.
– છાદિત દોષ લાગે તો આયંબિલ તપ પ્રાયશ્ચિત.
- સંયોજના દોષ લાગે તો આયંબિલ ઈંગાલ દોષમાં ઉપવાસ, ધૂમ, અારણ ભોજન, પ્રમાણ અતિરિકતમાં આયંબિલ.
[] સહસા અને અનાભોગથી જે જે કારણે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત ક્યું છે, તે - તે કરણોનું આભોગ અર્થાત જાણતા સેવન કરે તો અને તે પણ વારંવાર અને અતિપ્રમાણમાં કરે તો બધે જ નીવિ તપ પ્રાયશ્ચિત જાણવું.
[૪૫] દોડવું, ઓળંગવું, શીઘગતિએ જવું, ક્રિડા કરવી. ઇંદ્રજાલ અવી, છેતરવું, ઉંચે સ્વરે બોલવું, ગીતગાવું, જોરથી છીંકવું, મોર-પોપટ જેવા અવાજો કરવા.
એ સર્વેમાં ઉપવાસ તપ પ્રાયશ્ચિત. [૬, ૪ ઉપધિ ત્રણ પ્રકારે કહી છે - જઘન્ય, મધ્યમ અને ઉષ્ટ [૧] તે પડી જાય અને પાછી મળે અને
[ર પડિલેહણ ક્રવાનું રહી જાય તો – જઘન્ય ઉપધિ-મુહમિ, પાત્ર કેસરિઝ, ગુચ્છા, પાત્ર સ્થાયનક એ ચાર માટે નિવિ તપ,
મધ્યમ ઉપાધિ – પલ્લા, પત્રબંધ, ચોલપટ્ટી, માત્રક, જોહરણ, અને જસ્ત્રાણ એ છ માટે પરિમ તપ.
ઉત્કૃષ્ટ ઉપાધિ - પાત્ર, ત્રણ વસ્ત્ર. એ ચારમાં એકસણું ત૫. પ્રાયશ્ચિત્ત વિસરાઈ જાય તો આયંબિલ તપ.
કોઈ હરી જાય, ખોવાઈ જાય કે ધોવે તો જધન્ય ઉપધિ એકાસણું, મધ્યમ ઉપધિ - આયંબિલ ઉત્કૃષ્ટમાં ઉપવાસ.
આચાર્યદિને નિવેદન ક્યાં સિવાય લે, અણદીધેલું લે, ભોગવે કે બીજાને આપે તો જઘન્ય ઉપધિ માટે એકસણું ચાવત ઉત્કૃષ્ટ માટે ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ત આવે.
૪િ૮ મહસિ સડે તો નિવિ, રહણ ફાડે તો ઉપવાસ, નીશ કે વિનાશ કરે તો - મુહપતિ માટે ઉપવાસ અને રજોહરણ માટે છઠ્ઠ તપ પ્રાયશ્ચિત્ત આવે. [G] ભોજનમાં મળ અને ક્ષેત્રનું અતિક્રમણ કરે તો નિવિનું તપ પ્રાયશ્ચિત.
- અતિક્રમિત ભોજન ભોગવે તો ઉપવાસ.
– અવિધિએ પાઠવે તો પુરિમઢ તપ પ્રાયશ્ચિત. પિ૦-પ૧] ભોજન અને પાણી ન ઢાંકે તથા મળ-મૂત્રની કાળભૂમિનું પડિલેહણ ન રે તો નિવિ.
નવકારશી, પોરિસ આદિ પચ્ચખાણ ન રે કે લઈને ભાંગે તો પુમિઢ તપ પ્રાયશ્ચિત્ત આ સામાન્યથી કહ્યું.
પ્રતિમા, અભિગ્રહ લે નહીં કે લઈને ભાંગે તો પણ પુરિમ તપ પ્રાયશ્ચિત્ત આવે.
આયંબિલ કે ઉપવાસ તપ પકિળએ શક્તિ અનુસાર ન કરે તો નાના સાધુને
Page #28
--------------------------------------------------------------------------
________________
ગા -૫૧
નિવિ, સ્થવરને પુમિઢ, સાધુને એકાસણું, ઉપાધ્યાયને આયંબિલ, આચાર્યને ઉપવાસ.
ચોમાસ હોય તો નાના સાધુથી માંડીને આચાર્યને ક્રમશઃ પુરિમä થી છઠ પ્રાયશ્ચિત.
સંવત્સરી એ ક્રમશઃ એકસણાથી લઈને અઠ્ઠમ તપ સુધીને પ્રાયશ્ચિત્ત તેઓને આવે. [પર નિદ્રા અથવા પ્રમાદશી ક્ષયત્સર્ગ ન પારે
– અથવા ગુરુની પહેલાં કાર્યોત્સર્ગ પારી લે, – કાર્યોત્સર્ગનો ભંગ કરે કે ઝડપથી કરે, – એજ પ્રમાણે વંદનમાં રે, તો અનુક્રમે નિવિ, પુરિમટ્ટ અને એકસણું
તપ આવે.
- અને બધાં જ દોષ માટે આયંબિલ તપ પ્રાયશ્ચિત. પિ૩] એકાદિ આવશ્યક ન રૈ તો પુરિમફ્ટ, એકાસણું આયંબિલ તપ પ્રાયશ્ચિત આવે.
બધાં આવશ્યક ન કરે તો ઉપવાસ તા.
પૂર્વે અપેક્ષિત ભૂમિમાં રાત્રે સ્થડિલ વોસિ સવે અથતિ મળત્યાગ રે કે દિવસે સુવે તો ઉપવાસ તપ પ્રાયશ્ચિત. પિ] ઘણાં દિવસ ક્રોધ રાખે
ક્રોલ નામે ફળ, લવિંગ, જાયફળ, લસુણ આદિના મોલ વગેરેનો સંગ્રહ રે તો પુરિમઢ.
[પu] છિદ્ર સહિત કે કુણા સંથારાને કારણ વિના ભોગવે તો નિવિ તપનું પ્રાયશ્ચિત્ત આવે.
અન્ય ઘાસને ભોગવતા કે અપતિલેખિત ઘાસ ઉપર શયન ક્રતા પુરિમરૂઢ તપ પ્રાયશ્ચિત.
(પ) આચાર્યની આજ્ઞાવિના સ્થાપના કુળોમાં ભોજનને માટે પ્રવેશ કરે તો એકાસણું
પરાક્રમને ગોપવે તો એકસણું એ પ્રમાણે ઉક્ત બંનેને દોપોમાં જીત વ્યવહાર છે. સૂત્રના વ્યવહાર મુજબ માથારહિત હોય તો એ#સણું
- અને માયા રહિત રે તો ઉપવાસ પ્રાયશ્ચિત પિળ] દોડવા-કૂદવામાં પંચેન્દ્રિયનો વધ સંભવે છે.
- અંગાદાન, શુક નિક્રમણ આદિ સંકિલષ્ટ કર્મમાં તો ઘણાં અતિચારે લાગે છે. - આધાકમદિ સેવન રે – રસપૂર્વક ગ્લાનાદિથી લાંબો સહવાસ રે
એ બધામાં ચલ્યાણક તપ પ્રાયશ્ચિત્ત આવે. પિc] સર્વ ઉપધિ આદિને ધારણ કરતાં પ્રથમ પોરિસિના અંત ભાગે અથતિ
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૨
તકલમ-છેરણ-૩ પાદોનપોરિસિ સમયેઅથવા પ્રથમ અને અંતિમ અવસરમાં પડિલેહણ ન કરે.
– ચોમાસી કે સંવત્સરીએ શોધન રે તો પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત તપ આવે. પિ૯] જે છેદ પ્રાયશ્ચિતની શ્રદ્ધા કરતો નથી.
- પોતાનો પર્યાય છેદાયો કે ન છેદાયો તે જાણતો નથી. – અભિમાનથી પયયનો ગર્વ છે.
– તેને છેદ પ્રાયશ્ચિત્ત આવે. ગણાધિપતિ માટેનો જીત વ્યવહાર આ પ્રમાણે નો છે કે – ગણાધિપતિને છેદ પ્રાયશ્ચિત આવતું હોય તો પણ તપ યોગ્ય પ્રાયશ્ચિત્ત આપવું.
]િ આ જીત વ્યવહારમાં જે જે પ્રાયશ્ચિત્ત કહ્યા નથી, તે પ્રાયશ્ચિત્ત સ્થાનને વર્તમાનમાં સંક્ષેપથી હુંકહું છું, જે નિશીથ, વ્યવહાર અને બૃહકામાં જણાવેલા છે. તે તપથી છ માસ પર્યાના જાણવા.
]િ ભિન્ન શાદથી પચીશ દિવસ ગ્રહણ ક્રવા. અહીં અવશિષ્ટ શબ્દથી સર્વ ભેદો ગ્રહણ કરવા.
– ભિન્ન અને અવશિષ્ટ એવા જે . જે અપરાધ સૂત્રો વ્યવહારમાં ક્યા, તે સર્વે માટે જિત વ્યવહાર મુજબ નીવી તપ.
તેમાં વિશેષચી એટલે કે – લઘુમાસે પુરિમડૂઢ આવે. – લઘુયોમાસે આયંબિલ. - લઘુ છ માસે છ8. - ગુરુમાસે એકસણું આવે. - ગુરુયોમાસે ઉપવાસ. – ગુર છ માસે અહમ
એ પ્રમાણે તપ પ્રાયશ્ચિત્ત આપવું. [] આ સર્વપ્રકારે સર્વ તપના સ્થાને યથાક્રમે સિદ્ધાંતમાં જે- જે તપ કહ્યા છે, ત્યાં ત્યાં
જીત વ્યવહાર મુજબ નિવિથી અઠ્ઠમ સુધીનો તપ કહેવો. ૩િ] આ પ્રમાણે જે પ્રાયશ્ચિત્ત તપ કહેવાયો. તે માટે હવે વિશેષથી ધે છે કે
– સર્વે પ્રાયશ્ચિત્ત સામાન્ય અને વિશેષથી નિર્દેશેલ છે.
– તે દાન વિભાગથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પ્રષથી પડિસેવી વિશેષથી જાણવું – અર્થાત
- દ્રવ્યાદિને જાણીને તે પ્રમાણે આપવું.
- ઓછું કે વધુ કે સાધારણ એમ શક્તિ વિશેષ જોઈને આપવું. ૪િ થી ૬થી વ્યથી જેનો જે આહારાદિ હોય, જે દેશમાં તે વધુ હોય, સુલભ હોય તે જાણીને જીત વ્યવહાર મુજબનું પ્રાયશ્ચિત્ત દેવું.
જ્યાં આહાર આદિ ઓછા હોય અથવા આશરાદિ દુર્લભ હોય ત્યાં ઓછું
Page #30
--------------------------------------------------------------------------
________________
ગા-૬૭
૧૦૩
પ્રાયશ્ચિત્ત આપવું.
ક્ષેત્ર-ક્ષ, સ્નિગ્ધ કે સાધારણ છે. તે જાણીને રૂક્ષમાં ઓછું, સાધારણમાં જે પ્રમાણે જીત વ્યવહારમાં કહ્યું તેમ અને નિષ્પમાં અધિક પ્રાયશ્ચિત્ત આપવું.
એ પ્રમાણે ત્રણે કળમાં ત્રણ પ્રકારે પ્રાયશ્ચિત્ત આપવું.
ઉનાળો રક્ષકળ છે, શિયાળો સાધારણ પ્રળ છે. ચોમાસું સ્નિગ્ધ કાળ છે. તિથી
ઉનાળામાં ક્રમથી જધન્ય એક ઉપવાસ, મધ્યમ છ અને ઉત્કૃષ્ટ અઠ્ઠમ તપ પ્રાયશ્ચિત્ત આવે.
શિયાળામાં ક્રમથી જધન્યથી છઠ્ઠ, મધ્યમથી અઠ્ઠમ અને ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ પ્રાયશ્ચિત્ત આવે.
ચોમાસામાં ક્રમશઃ જધન્યથી અઠ્ઠમ, મધ્યમથી ચાર ઉપવાસ અને ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસ પ્રાયશ્ચિત્ત આવે.
સૂત્ર વ્યવહારમાં ઉપદેશ અનુસાર આ પ્રમાણે નવ પ્રકારે વ્યવહાર ક્રવામાં આવે છે. તે જાણ
[૬૮] નિરોગી અને પ્લાન એવા ભાવો જાણીને નિરોગીને કંઈક અધિક પ્રાયશ્ચિત આપવું.
– ગ્લાનને કંઈક ઓછું પ્રાયશ્ચિત આપવું. - જેની જેટલી શક્તિ હોય, તેને તેટલું પ્રાયશ્ચિત્ત આપવું.
- દ્રવ્ય, લોબ, ભાવની જેમ કાળને પણ લક્ષમાં લેવો. ૯િ થી ૨ એ ચાર સૂત્રોથી સંયુક્ત અર્થ આ પ્રમાણે--
• પુરુષોમાં કોઈ ગીતાર્થ હોય, કોઈ અગીતાર્થ હોય. - કોઈ સહનશીલ હોય, કોઈ અસહનશીલ પણ હોય. – કોઈ ઋજુ હોય અને કેઈ માયાવી પણ હોય.
- કેટલાંક શ્રદ્ધા પરિણામી હોય, કેટલાંક અપરિણામી હોય તો કેટલાંક અપવાદને જ આયરનારા એવા અતિ પરિણામી હોય.
- કેટલાંક વૃતિ-સંઘયણ અને ઉભયથી સંપન્ન હોય તો કેટલાંક તેનાથી હીન પણ હોય.
- કેટલાંક તપ શક્તિવાળા હોય, કેટલાંક વૈયાવચ્ચી હોય તો કેટલાંક બંને શક્તિવાળા હોય.
- કેટલાંક વળી એક પણ શક્તિ વગરના હોય તો કેટલાંક અન્ય પ્રકારનાં જ હોય,
- આલાદિ કલ્પસ્થિત, પરિણત, જ્વજોગી, કુશળ અથવા અ૫સ્થિત, અાજોગી, અપરિણિત, અકુશળ, એ પ્રમાણે બંને પ્રશ્નરના પુરુષો હોય છે.
- એ જ પ્રમાણે ભસ્થિત પણ ગચ્છવાસી અથવા જિનશી બંનેમાંથી કોઈ હોઈ શકે.
આ સર્વે પુરુષોમાં જેની જેટલી શક્તિ અને ગુણ વધારે હોય તેને અધિક
Page #31
--------------------------------------------------------------------------
________________
જીત લય- છેદ-૩ પ્રાયશ્ચિત્ત દેવું.
અને હીન સત્ત્વવાળાને હીનતર પ્રાયશ્ચિત્ત દેવું.
સર્વથા હીનને પ્રાયશ્ચિત્ત ન દે તે જીત વ્યવહાર છે. [૩] આ જીત વ્યવહારમાં ઘણાં પ્રકારના સાધુઓ છે.
જેમ કે, - એકૃત્ય નાર, અગીતાર્થ, અજ્ઞાત.
આ કારણથી જીત વ્યવહારમાં નિવિથી અમ પર્યાનો પ્રાયશ્ચિત્ત તપ જણાવવામાં આવેલ છે.
હિવે ગાથા ૨૪ થી ૪માં પડિક્લેવાણા પ્રાયશ્ચિત્ત કહે છે.
0-0 પડિસેવણા પ્રાયશ્ચિત્ત : [૪] હિંસા, દોડવું, કૂદવું આદિ ક્રિયા, પ્રમાદ કે ૫ને સેવતા.
અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ અનુસાર પ્રતિસેવન કનારા પુરુષો હોય છે. એિ પ્રમાણે ડિસેવણ – અર્થાત્ નિપિઈ વસ્તુને સેવન કરનારા હ્યા.]
[૫] જે પ્રમાણે મેં જીત વ્યવહાર મુજબ પ્રાયશ્ચિત્ત દાન ક્યું તે શું પ્રમાદ સહિત સેવનારાનેઅર્થાત નિષિદ્ધને સેવનારને પણ આપવું ?
આ પ્રાયશ્ચિતમાં પ્રમાદ સ્થાન સેવીને એક સ્થાનની વૃદ્ધિ વી. એટલે કે – સામાન્યથી જે પ્રાયશ્ચિત્ત નિવિથી અઠ્ઠમ પર્ચન કર્યું છે, તેને બદલે પ્રમાદથી સેવનારને પરિમડ્ડથી ચાર ઉપવાસ પર્યન્ત [ક્રમશઃ એક - એક વધુ તપ આપવો.
[૬] હિંસા જનારને એકાસણાથી પાંચ ઉપવાસ આપવા અથવા છ સ્થાન કે મૂલ પ્રાયશ્ચિત્ત આપવું.
– ૫ પડિલેવી અર્થાત્ ચતનાપૂર્વક સેવન ક્યું હોય તો – પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત આપવું અથવા તદુભય એટલે કે આલોચના અને પ્રતિકમણ પ્રાયશ્ચિત્ત આપવું. ]િ આલોચના કાળે પણ જો ગોપવે કે ક્યુટ ક્રે તો– તે સંક્ષિપ્ત પરિણામીને ફરી અધિક પ્રાયશ્ચિત્ત આપવું.
જો સંવેગ પરિણામથી નિંદા-ગહદિ કરે તો- તેને વિશુદ્ધ ભાવ જાણી ઓછું પ્રાયશ્ચિત્ત આપવું.
– મધ્ય પરિણામીને તેટલું જ પ્રાયશ્ચિત્ત આપવું. [૮] એ પ્રમાણે વધારે ગુણવાન દ્રવ્ય, ક્ષેત્ર, મળ, ભાવવાળા જણાય તો ગુરુ સેવાર્થે વધારે પ્રાયશ્ચિત્ત આપવું.
જો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવહીન જણાય તો ઓછુ પ્રાયશ્ચિત્ત આપવું અને અત્યંત અલ્પ જણાય તો પ્રાયશ્ચિત્ત ન આપવું.
[6] જીત વ્યવહાર કરતાં અન્ય તપ સારી રીતે વહન ક્રનારને અન્ય પ્રાયશ્ચિત્ત આપી, જીત વ્યવહાર પ્રાયશ્ચિત્ત ન આપવું.
પૈયાવચ્ચકારી વૈયાવચ્ચ કરતો હોય ત્યારે તે સાધુને થોડું ઓછું પ્રાયશ્ચિત્ત
Page #32
--------------------------------------------------------------------------
________________
માહા-૯
કપ
આપવું.
હિવે ગાથા ૮૦ થી ૮રમાં છેદ પ્રાયશ્ચિત્ત કહે છે). ૮િ૦] તપ ગર્વિત હોય કે તપમાં અસમર્થ– તપની અશ્રદ્ધા તાં કે તપથી પણ નિગ્રહ ન કરી શક્તા- અતિ પરિણામી અર્થાત અપવાદ સેવી, અલ્પસંગી
- ઉક્ત બધાંને છેદ પ્રાયશ્ચિત્ત આપવું. [૮૧, ૮ર વધારે પડતાં ઉત્તરગુણ ભંજક હોય.
– વારંવાર યાવત્તિ - છેદ આવૃત્તિ કરે - જે પાસત્કા, ઓસન, કુશીલ આદિ હોય તો પણ
જેઓ વારંવાર સંવિગ્ન સાધુની વૈયાવચ્ચ કરે, ઉત્કૃષ્ટ તપભૂમિ અર્થાત્ વિરપ્રભુના શાસનમાં છ માસી તપ કરે,
જેઅવશેષ ચારિત્રવાળા હોય તેમને
પાંચ-દશ-પંદર વર્ષથી છ માસ પર્યન્ત અથવા જેટલા પર્યાયને ધારણ ક્રે તે રીતે છેદ પ્રાયશ્ચિત્ત આપવું.
[હવે ગાશ ૮૩ થી ૮માં મૂલ પ્રાયશ્ચિતને જણાવે છે.
- મૂલ પ્રાયશ્ચિત્ત :૮િપ્રાણાતિપાત ? • પંચેન્દ્રિયનો ઘાત,
- અરૂચિ અથવા ગર્વથી મૈથુન સેવન, – ઉત્કૃષ્ટથી મૃષાવાદ, અદત્તાદાન કે પરિગ્રહ સેવન
- એક વાર કે વારંવાર ક્રનારને મૂલ પ્રાયશ્ચિત [૮] તપગર્વિષ્ઠ હોય ત૫ સેવનમાં અસમર્થ હોય અથવા તપની અશ્રદ્ધા કરનારા એવા હોય
- મૂળગુણ અને ઉત્તરગુણમાં દોષ લગાડનારા કે મૂળ ગુણ અને ઉત્તગુણના ભંજક હોય
- દર્શન અને ચારિત્રથી પતીત હોય કે - દર્શન આદિ કર્તવ્યને છોડનારો એવો હોય
એવા શૈક્ષ આદિ સર્વેને મૂળ પ્રાયશ્ચિત આવે. ૮િ૫, ૮૪] બે ગાથાનો સંયુક્ત અર્થ બતાવેલ છે– • અત્યંત અવસન્ન, ગૃહસ્થ કે અન્યતીચિંકના વેશને
- હિંસા આદિ કરણથી સેવતો - સ્ત્રી ગર્ભનું આદાન કે વિનાશ તો એવો સાધુ
તેને જે તપ કહેવાયેલું હોય તેવું કોઈ પણ પ્રાયશ્ચિત્ત જે તપ પ્રાયશ્ચિત્ત હોય, છેદ અથવા મૂલ પ્રાયશ્ચિત્ત હોય, અનવસ્થાપ્ય કે પારાંચિત પ્રાયશ્ચિત્ત હોય.
એમાંના જોઈ પણ પ્રાયશ્ચિતને અતિક્રમે તો
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૬
જીતપ-દસરતેનો પર્યાય છે, અનવસ્થાપ્ય કે પાસંચિત તપ પૂરું થતાં તેને મૂળ પ્રાયશ્ચિત્ત સ્થાપવો.
મૂળની આપત્તિમાં વારંવાર મૂળ પ્રાયશ્ચિત આવે.
હવે ગાણા ૮થી ૯૩માં અનાવસ્થાપ્ય માહિતી 00 અનવસ્થાણ પ્રાયશ્ચિત[૮] ઉત્કટથી વારંવાર યૂષવાળા ચિત્ત ચોરી કરનાર,
વપક્ષને કે પરપક્ષને ઘોર પરિણામથી અને નિરપેક્ષપણે નિષ્કરણ પ્રહાર ક્ટ તો
– તે બંનેને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત [૮] સર્વે અપરાધો માટે જ્યાં જ્યાં ઘણું કરીને પારંચિત નામક પ્રાયશ્ચિત્ત આવતું હોય ત્યાં ત્યાં–
– ઉપાધ્યાયને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આપવું. • જ્યાં ઘણું કરીને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવતું હોય
ત્યાં પણ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવતું હોય
[૯] અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત ચાર ભેદે હેલું છે [૧] લિંગથી, રિ) ક્ષેત્રથી, [3] કાળથી અને ]િ તપથી.
જે વ્રત અથવા લિંગ અથતિ વેશમાં સ્થાપી ન શકાય અને પ્રધ્વજ્યા માટે અયોગયું લાગે તેને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતદેવું.
લિંગના બેં ભેદ છે – દ્રવ્યથી અને ભાવથી. (૧) દ્રવ્યલિંગ એટલે હરણ.
(ર) ભાવલિંગ એટપ્લે મહાવત. [] સ્વપક્ષ અને પરપક્ષના ઘાતમાં ઉધત એવા દ્રવ્યલિંગીને અથવા ભાવિલંગીને અને – ઓસ% આદિ ભાવસિંગ રહિતને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત.
જે - જે ક્ષેત્રથી દોષમાં પડે તેને તે - તે ક્ષેત્રમાં અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત આપવું જોઈએ.
[૧જે જેટલા નળ માટે દોષમાં રહે, તેને તેટલા કાળ માટે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આપવું.
-નવસ્થાપ્યના બે ભેદ – [૧] આશાતના, (ર) પાકિસેવણા અથતિ નિષિદ્ધ મર્યનું ક્રવું તે.
તેમાં આશાતના અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત જઘન્યથી છ માસ અને ઉત્કૃષ્ટથી એક વર્ષ હોય.
પડિલેવણા અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત જઘન્યથી એક વર્ષ અને ઉત્કૃષ્ટથી બાર વર્ષ હોય. [૨] ઉત્સર્ગથી પડિલેવણા કારણે બાર વર્ષનું અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવે છે
Page #34
--------------------------------------------------------------------------
________________
ગાકા૨
05)
પરંતુ
[૧] અપવાદથી અલ્પ કે અલ્પતર પ્રાયશ્ચિત્ત આપવું.
રિ] અથવા પ્રાયશ્ચિતને સર્વથા છોડી દેવું. ૩િ] તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત સેવી પોતે શેક્ષને પણ વંદન કરે પરંતુ તેને કોઈ વંદન ન કરે.
તે પ્રાયશ્ચિત્ત સેવી પરિહાર તપને સારી રીતે સેવે.
તે પ્રાયશ્ચિત્ત સેવી સાથે સંવાસ થઈ શકે, પરંતુ તેની સાથે સંવાદ કે વંદનાદિ ક્રિયા થઈ શકે નહીં.
૦૦૦ પાચિત પ્રાયશ્ચિ[૪] તીર્થ, પ્રવચન, ચુત, આચાર્ય, ગણધર, મહર્બિક એ સર્વની આશાતના ઘણાં જ અભિનિવેશ - કદાગ્રહથી કરે તેને પારસંચિત પ્રાયશ્ચિત્ત આવે.
લ્પિ જે સ્વલિંગ એટલે કે વેશમાં રહેલો હોય તેવા ક્લાયદુષ્ટ અથવા વિષયદુષ્ટ
સગને વશ થઈ વારંવાર પ્રગટપણેરાજાની અગ્ર મહિષીને સેવે તેને પારાંચિત પ્રાયશ્ચિત. ૬િ થિણધિનિદ્રાના ઉદયથી મહાદોષવાળો,
અન્યોન્ય મૈથુન આસક્ત અને
વારંવાર પાચિત યોગ્ય પ્રાયશ્ચિતમાં પ્રવૃત્ત હોય એ ત્રણેને પારસંચિત પ્રાયશ્ચિત્ત આવે.
[] તે પારંચિત ચાર પ્રકારે છે – લિંગ, ક્ષેત્ર, કાળ અને તપથી તેમાં અન્યોન્ય પડિલેવી અને વિણદ્ધિ મહાદોષ વાળાને પાસંચિત પ્રાયશ્ચિત્ત આવે.
૮િ - ૯] અહીં બે માથાનો સંયુક્ત અર્થ હેલ છે–
ક્ષેત્રથી - વસતિ, નિવેશ, પાળો, વૃક્ષ, રાજ્ય આદિના પ્રવેશ સ્થાન તથા નાગર, દેશ અને રાજ્યને આશ્રીને
જે દોષ જેણે સેવેલ હોયતેને તે દોષ માટે પાચિક રવો. [૧૦] જે જેટલા કાળ માટે જે દોષ સેવે
- તેને તેટલાં કાળ માટે પારંચિત પ્રાયશ્ચિત
• તે પારંચિત પ્રાયશ્ચિત્ત બે પ્રકારે આવે છે [૧] આશાતના નિમિત્તે, રિ પડિસેવણા નિમિત્તે
- તેમાં આશાતના નિમિત્તાનું પારંચિત પ્રાયશ્ચિત્ત છ માસ થી લઈને એક વર્ષ પર્યન્ત હોય.
– તેમાં પડિસેવણા નિમિત્તનું પારંચિત પ્રાયશ્ચિત્ત એક વર્ષથી લઈને બાર વર્ષ પર્યન્ત હોય.
[૧૧] પારંચિત પ્રાયશ્ચિત્ત સેવી મહાસત્નીને
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૦૮
જીત૭૯પ-છેદ-૩ [૧] એક્લા જિનભીની માફક રાખવા. [૨] જે - તે ક્ષેત્રથી આઈયોજન બહાર રાખવા. [] તેમને તપને વિશે સ્થાપન વા.
આચાર્ય પ્રતિદિન તે પ્રાયશ્ચિત્ત સેવીનું અવલોક્ન છે. [૧૦] અનવસ્થાપ્ય તપ અને પારંચિત તપ
- ઉક્ત બંને પ્રાયશ્ચિત્ત છેલ્લા ચૌદપૂર્વધર આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીશ્રી વિચ્છેદ થયેલા છે. - અથવા
બાકીના બધા પ્રાયશ્ચિત્ત શાસન છે, ત્યાં સુધી વર્તશે. ૦િ૩] આ પ્રમાણે આ જીત અર્થાત
– જીત વ્યવહાર સંક્ષેપથી તેમજ - સુવિહિત સાધુની અનુક્યા બુદ્ધિથી હ્યો. – સૂરમાં હ્યા પ્રમાણે જ સારી રીતે ગુણોને જાણીને આ જીત સ્પાનુસાર પ્રાયશ્ચિત્ત દાન ક્રવું જોઈએ.
[નોંધ અહીં માત્ર મૂળ ગાથાનો અને કિંચિત્ ચૂર્ણિના આશ્રય સહિતનો અનુવાદ અમોએ રેલ છે.
- પરંતુ જિજ્ઞાસુઓએ આ સૂત્રની ચૂર્ણિ તથા ભાષ્યને અવશ્ય જોઈને આ ગહન પ્રાયશ્ચિત્ત સૂત્ર સમજવું. – ચૂર્ણિ અને ભાષ્ય બંને મુદ્રિત થયેલાં જ છે.
જીતકલ્પ-છંદ-પ-આગમ-૧૮ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂવાનુવાદ પૂર્ણ
– x - x –
ભાગ- ર૯મો પૂર્ણ થયો.
)
Page #36
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણા | 16 પ્રાપના આગમનું નામાં ભાગ ક્રમાંક આચારાંગ 1 અને 2 સૂત્રકૃતાંગા 3 અને 4 સ્થાનાંગ. [ પ થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા | 14 ઉપાસકદશા, અંતકૃદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ 15 વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયa . | 17 જીવાજીવાભિગમ 17 થી 19 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ 29 મહાનિશીથ | 30 | આવશ્યક | | 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 દશવૈકાલિક | 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વાર | | કલ્પ (બારસા) સૂત્ર 42 | 41