________________
જીત લય- છેદ-૩ પ્રાયશ્ચિત્ત દેવું.
અને હીન સત્ત્વવાળાને હીનતર પ્રાયશ્ચિત્ત દેવું.
સર્વથા હીનને પ્રાયશ્ચિત્ત ન દે તે જીત વ્યવહાર છે. [૩] આ જીત વ્યવહારમાં ઘણાં પ્રકારના સાધુઓ છે.
જેમ કે, - એકૃત્ય નાર, અગીતાર્થ, અજ્ઞાત.
આ કારણથી જીત વ્યવહારમાં નિવિથી અમ પર્યાનો પ્રાયશ્ચિત્ત તપ જણાવવામાં આવેલ છે.
હિવે ગાથા ૨૪ થી ૪માં પડિક્લેવાણા પ્રાયશ્ચિત્ત કહે છે.
0-0 પડિસેવણા પ્રાયશ્ચિત્ત : [૪] હિંસા, દોડવું, કૂદવું આદિ ક્રિયા, પ્રમાદ કે ૫ને સેવતા.
અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ અનુસાર પ્રતિસેવન કનારા પુરુષો હોય છે. એિ પ્રમાણે ડિસેવણ – અર્થાત્ નિપિઈ વસ્તુને સેવન કરનારા હ્યા.]
[૫] જે પ્રમાણે મેં જીત વ્યવહાર મુજબ પ્રાયશ્ચિત્ત દાન ક્યું તે શું પ્રમાદ સહિત સેવનારાનેઅર્થાત નિષિદ્ધને સેવનારને પણ આપવું ?
આ પ્રાયશ્ચિતમાં પ્રમાદ સ્થાન સેવીને એક સ્થાનની વૃદ્ધિ વી. એટલે કે – સામાન્યથી જે પ્રાયશ્ચિત્ત નિવિથી અઠ્ઠમ પર્ચન કર્યું છે, તેને બદલે પ્રમાદથી સેવનારને પરિમડ્ડથી ચાર ઉપવાસ પર્યન્ત [ક્રમશઃ એક - એક વધુ તપ આપવો.
[૬] હિંસા જનારને એકાસણાથી પાંચ ઉપવાસ આપવા અથવા છ સ્થાન કે મૂલ પ્રાયશ્ચિત્ત આપવું.
– ૫ પડિલેવી અર્થાત્ ચતનાપૂર્વક સેવન ક્યું હોય તો – પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત આપવું અથવા તદુભય એટલે કે આલોચના અને પ્રતિકમણ પ્રાયશ્ચિત્ત આપવું. ]િ આલોચના કાળે પણ જો ગોપવે કે ક્યુટ ક્રે તો– તે સંક્ષિપ્ત પરિણામીને ફરી અધિક પ્રાયશ્ચિત્ત આપવું.
જો સંવેગ પરિણામથી નિંદા-ગહદિ કરે તો- તેને વિશુદ્ધ ભાવ જાણી ઓછું પ્રાયશ્ચિત્ત આપવું.
– મધ્ય પરિણામીને તેટલું જ પ્રાયશ્ચિત્ત આપવું. [૮] એ પ્રમાણે વધારે ગુણવાન દ્રવ્ય, ક્ષેત્ર, મળ, ભાવવાળા જણાય તો ગુરુ સેવાર્થે વધારે પ્રાયશ્ચિત્ત આપવું.
જો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવહીન જણાય તો ઓછુ પ્રાયશ્ચિત્ત આપવું અને અત્યંત અલ્પ જણાય તો પ્રાયશ્ચિત્ત ન આપવું.
[6] જીત વ્યવહાર કરતાં અન્ય તપ સારી રીતે વહન ક્રનારને અન્ય પ્રાયશ્ચિત્ત આપી, જીત વ્યવહાર પ્રાયશ્ચિત્ત ન આપવું.
પૈયાવચ્ચકારી વૈયાવચ્ચ કરતો હોય ત્યારે તે સાધુને થોડું ઓછું પ્રાયશ્ચિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org