SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જીતલપ-દસૂર-૩ [૩૧] એકેન્દ્રીય જીવોને સંધર્ટુન કરતાં નીતિ તપ. – આ જીવોને પરિતાપ ઉપજાવવો કે ગાઢતર સંચાલન થકી ઉપદ્રવ વો તે અણાગાઢ-આગાઢ બે ભેદે - અણાગાઢ કારણે આમ કરે તો પુરિમટ્ટ - આગાટ કરણે કરે તો એકાસણું તપ પ્રાયશ્ચિત [૩૨] અનંતકાય વનસ્પતિ અને બે ઈદ્રિય, તે ઇંદ્રિય, ઉરિદ્રિય જીવોને સંઘટ્ટન પરિતાપ કે ઉપદ્રવ કરે તો પરિમટ્ટથી ઉપવાસ પર્યન્ત તપ પંચેન્દ્રિયનું સંઘટ્ટન ક્રતા એકસણું, અણાગાઢ પરિતાપથી આયંબલિ, આગાઢ પરિતાપથી ઉપવાસ. ઉપદ્રવ ળે તો એક લ્યાણક તપ પ્રાયશ્ચિત્ત આવે. [3] મૃષાવાદ, અદત્ત અને પરિગ્રહ – આ ત્રણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવથી સેવતા જધન્યથી એકસણું, મધ્યમથી આયંબિલ અને આગાઢ પરિતાપથી ઉપવાસ. ઉપદ્રવ કરે તો એક લ્યાણક તપ પ્રાયશ્ચિત્ત આવે. [૩૪] વસ્ત્ર, પાત્ર, પાળ બંધાદિ ખરડેલા રહે. – તેલ, ઘી, આદિના લેપવાળા રહે તો એક ઉપવાસ – સુંઠ, હરડે, ઓષધાદિની સંનિધિથી એક ઉપવાસ. – ગોળ, ઘી, તેલ આદિની સંનિધિયો છંદ્ર – બાકીની સંનિધિએ ત્રણ ઉપવાસ તપ પ્રાયશ્ચિત. [પ થી ૪૩] આ નવ ગાથાનો અનુવાદ મૂળ સૂરને બદલે અમે જીતા ચૂર્ણિને આધારે રેલ છે– – ઔશિક્ના બે ભેદ-ઓધથી અને વિભાગથી - સામાન્યથી પરિમિત ભિક્ષાદાનરૂપ દોષમાં પરિશ્મઢ અને વિભાગથી ત્રણ ભેદ છે – ઉદેશ, કૃત અને કર્મ. ઉદ્દેશો માટે પરિમઢ, ક્ત દોષ માટે એકસણું અને કર્મ દોષ માટે આયંબિલ તથા ઉપવાસ તપ પ્રાયશ્ચિત. – પૂતિ દોષના બે ભેદ – સુમ અને બાદર તેમાં સુક્ષ્મ દોષ-ધૂમ, અંગાર આદિ અને બાદર દોષ-ઉપક્રણ તથા ભોજન, પાન આદિ. જેમાં ઉપકરણ પૂર્તિ દોષ માટે પૂરિમઢ અને ભોજન પાન પતિ દોષ માટે એસણું તપ પ્રાયશ્ચિત્ત આવે. - મિશ્ર જાત દોષ બે રીતે – જાર્વતિય અને પાખંડ. જાનૈતિય મિબ્રજાત માટે આયંબિલ અને પાખંડ મિશ્રદોષ માટે ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ત આવે. - સ્થાપના દોષ બે રીતે – આાલીન, દીર્ઘકાલીન. અલ્પલીન માટે નીવિ, દીર્ઘકાલીન માટે પુમિઢ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009073
Book TitleAgam 38 Jitkalpa Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 38, & agam_jitkalpa
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy