________________
૨૨
તકલમ-છેરણ-૩ પાદોનપોરિસિ સમયેઅથવા પ્રથમ અને અંતિમ અવસરમાં પડિલેહણ ન કરે.
– ચોમાસી કે સંવત્સરીએ શોધન રે તો પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત તપ આવે. પિ૯] જે છેદ પ્રાયશ્ચિતની શ્રદ્ધા કરતો નથી.
- પોતાનો પર્યાય છેદાયો કે ન છેદાયો તે જાણતો નથી. – અભિમાનથી પયયનો ગર્વ છે.
– તેને છેદ પ્રાયશ્ચિત્ત આવે. ગણાધિપતિ માટેનો જીત વ્યવહાર આ પ્રમાણે નો છે કે – ગણાધિપતિને છેદ પ્રાયશ્ચિત આવતું હોય તો પણ તપ યોગ્ય પ્રાયશ્ચિત્ત આપવું.
]િ આ જીત વ્યવહારમાં જે જે પ્રાયશ્ચિત્ત કહ્યા નથી, તે પ્રાયશ્ચિત્ત સ્થાનને વર્તમાનમાં સંક્ષેપથી હુંકહું છું, જે નિશીથ, વ્યવહાર અને બૃહકામાં જણાવેલા છે. તે તપથી છ માસ પર્યાના જાણવા.
]િ ભિન્ન શાદથી પચીશ દિવસ ગ્રહણ ક્રવા. અહીં અવશિષ્ટ શબ્દથી સર્વ ભેદો ગ્રહણ કરવા.
– ભિન્ન અને અવશિષ્ટ એવા જે . જે અપરાધ સૂત્રો વ્યવહારમાં ક્યા, તે સર્વે માટે જિત વ્યવહાર મુજબ નીવી તપ.
તેમાં વિશેષચી એટલે કે – લઘુમાસે પુરિમડૂઢ આવે. – લઘુયોમાસે આયંબિલ. - લઘુ છ માસે છ8. - ગુરુમાસે એકસણું આવે. - ગુરુયોમાસે ઉપવાસ. – ગુર છ માસે અહમ
એ પ્રમાણે તપ પ્રાયશ્ચિત્ત આપવું. [] આ સર્વપ્રકારે સર્વ તપના સ્થાને યથાક્રમે સિદ્ધાંતમાં જે- જે તપ કહ્યા છે, ત્યાં ત્યાં
જીત વ્યવહાર મુજબ નિવિથી અઠ્ઠમ સુધીનો તપ કહેવો. ૩િ] આ પ્રમાણે જે પ્રાયશ્ચિત્ત તપ કહેવાયો. તે માટે હવે વિશેષથી ધે છે કે
– સર્વે પ્રાયશ્ચિત્ત સામાન્ય અને વિશેષથી નિર્દેશેલ છે.
– તે દાન વિભાગથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પ્રષથી પડિસેવી વિશેષથી જાણવું – અર્થાત
- દ્રવ્યાદિને જાણીને તે પ્રમાણે આપવું.
- ઓછું કે વધુ કે સાધારણ એમ શક્તિ વિશેષ જોઈને આપવું. ૪િ થી ૬થી વ્યથી જેનો જે આહારાદિ હોય, જે દેશમાં તે વધુ હોય, સુલભ હોય તે જાણીને જીત વ્યવહાર મુજબનું પ્રાયશ્ચિત્ત દેવું.
જ્યાં આહાર આદિ ઓછા હોય અથવા આશરાદિ દુર્લભ હોય ત્યાં ઓછું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org